cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

જ્ઞાનઆરસી by Aastha Rajput🌅✍📚

Aastha Rajput 👍 ✅GPSC Class 1/2 , Dy.SO, STI, PI, PSI-ASI, TET-TAT CCE (તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય) તથા કોન્સ્ટેબલ, વન રક્ષક વગેરે માટે ઉપયોગી... ✅Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Mostrar más
Publicaciones publicitarias
2 358
Suscriptores
+324 horas
+157 días
+21230 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

વિધાર્થીઓ તમારા માટે મુખ્ય પરીક્ષાની તૈયારીઓ કરવા કંઈક ખાસ
Mostrar todo...
Current Affairs પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની શક્સગામ ખીણ ભારતે પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરની શાક્સગામ ખીણમાં ચીની માર્ગ નિર્માણનો વિરોધ કર્યો, તેને તેના ક્ષેત્રનો ભાગ હોવાનો દાવો કર્યો અને પ્રાદેશિક અખંડિતતા પર ચિંતા વ્યક્ત કરી. ભારતે ક્યારેય 1963ના ચીન-પાકિસ્તાન સીમા કરારને સ્વીકાર્યો નથી અને પરિસ્થિતિને બદલવાના કોઈપણ પ્રયાસો સામે વિરોધ દર્શાવ્યો છે. શાક્સગામ વેલી (જેને ટ્રાન્સ-કારાકોરમ ટ્રેક્ટ પણ કહેવાય છે) એ કારાકોરમ વોટરશેડની ઉત્તરે લગભગ 5,200 કિમી 2નો વિસ્તાર છે, જેનું સંચાલન ચીન દ્વારા કરવામાં આવે છે, પરંતુ ભારત દ્વારા દાવો કરવામાં આવે છે. 1947 થી પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ, પાકિસ્તાને 1963ના ચીન-પાકિસ્તાન કરારમાં તેના પર ચીનની સાર્વભૌમત્વને માન્યતા આપી હતી. ભારત આ દાવાને વિવાદિત કરે છે, અને ભારપૂર્વક જણાવે છે કે તે કાશ્મીર ક્ષેત્રનો ભાગ છે. સિયાચીન ગ્લેશિયરની નજીક હોવાને કારણે શાક્સગામ ખીણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, જે ભારત-ચીન તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ વિસ્તાર છે.
Mostrar todo...
👍 3 1
ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વિગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે.
Mostrar todo...
Forest 1. શનિવાર સુધી ફાઇનલ આન્સરકી 2. 15-20 જૂન સુધી ફાઇનલ રિજલ્ટ 3. 30 જૂન પછી ફિજિકલ ની સંભાવના (વરસાદ ની પરિસ્થિતિ ધ્યાને લઈને )
Mostrar todo...
* અગત્યના નિબંધ -  આજનું ભારત અને બાળસુરક્ષા -  ગ્લોબલ વોર્મિંગ ( પર્યાવરણમાં અચાનક બદલાવ) આજની સમસ્યા - સ્વચ્છ ભારત - સફળ કે નિષ્ફળ ?? વર્તમાન સમયના ઉપલક્ષ્યમાં - આત્મનિર્ભર ભારત - ભારતમાં અર્થતંત્રની સમસ્યા - બાળમજૂરી - ભારતમાં શિક્ષણની બદલાતી પરિભાષા - ગ્લોબ્લલાઇઝેશન - આજના ભારતમાં સ્ત્રીઓની સુરક્ષા - ઉકેલ માંગતો પ્રશ્ન - બેરોજગારી - સાઇબર સુરક્ષા - મતદાન ( ચૂંટણી) અને ભારત - ભારતમાં મીડિયાની ભૂમિકા - કુદરતી આપત્તિઓને હરાવવા ભારતની  કટિબધ્ધતા - કેશલેસ અર્થતંત્ર - આતંકવાદ - બાળમજૂરી મારી દ્વષ્ટિએ આ વિષયોને ઉપર્યુક્ત પરીક્ષામાં પ્રાધાન્ય આપી શકે. કદાચ શબ્દો બદલે પણ વિષય આમાંથી હોય. એટલે શબ્દોને સમજીને પછી જ નિબંધ લખવાનું શરૂ કરવું એવું મારું આપ સૌને નમ્ર સૂચન છે. આભાર.🙏 https://t.me/Vidyadarshiofficial
Mostrar todo...
વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

*Dr.Vibha Trivedi* 📚🖋️ UPSC, Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા TET-TAT , police, psi,Asi, sub account, high court assistant વગેરે માટે ઉપયોગી પ્રશ્નોત્તરી અને એના માટે ભાષાસજ્જતા *કેળવણીપરબ*.......

7👍 3