cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

*Dr.Vibha Trivedi* 📚🖋️ UPSC, Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા TET-TAT , police, psi,Asi, sub account, high court assistant વગેરે માટે ઉપયોગી પ્રશ્નોત્તરી અને એના માટે ભાષાસજ્જતા *કેળવણીપરબ*.......

Mostrar más
Publicaciones publicitarias
991
Suscriptores
+424 horas
+1107 días
+24730 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

00:59
Video unavailableShow in Telegram
UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે .. લાવી રહ્યાં છીએ સ્પેશિયલ સિરીઝ ..    ➡️ By ડૉ. વિભા ત્રિવેદી મેડમ ──────────────────── ╭──────────────────╮    UPSC - Compulsory/Optional        ગુજરાતી માટે સમગ્ર ગુજરાતમાં        ✨ One Stop Solution.╰──────────────────╯             "આપ તૈયાર છો ને???"            ❤️ જોડાયેલા રહો           @VidyadarshiOfficial સાથે 💙
Mostrar todo...
👏 4👍 2👌 2 1
00:47
Video unavailableShow in Telegram
UPSC - Compulsory / Optional   માટે ઓનલાઈન & ઓફલાઈન બેચ ───────────────────         ➗➗➗➗➗➗➗            ⌨️⌨️⌨️⌨️⌨️⌨️                                            ⌨️⌨️⌨️⌨️         ➗➗➗➗➗➗➗ ➡️ બેચ સંદર્ભે આપના અમૂલ્ય સૂચન       કૉમેન્ટમાં જણાવી શકો છો. ❤️ Join @VidyadarshiOfficial
Mostrar todo...
7👌 2👍 1👏 1
01:59
Video unavailableShow in Telegram
ગુજરાતી વર્ણનાત્મકમાં વધુ ગુણ મેળવવા     માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ?    ભાષા, લેખન અને સર્જનાત્મકતા માટેની          સજ્જતા કેવી રીતે કેળવી શકાય? ╭──────────────────╮      સ્પેશિયલ ગુજરાતી વર્ણનાત્મક માટે         આવી રહી છે એક ખાસ સિરીઝ         By ડૉ. વિભા ત્રિવેદી મેડમ✔️ ╰──────────────────╯            ❤️ જોડાયેલા રહો           @VidyadarshiOfficial સાથે 💙
Mostrar todo...
👍 9👏 2🤝 2 1
01:01
Video unavailableShow in Telegram
UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે .. લાવી રહ્યાં છીએ સ્પેશિયલ સિરીઝ .. ➡️ By ડૉ. વિભા ત્રિવેદી મેડમ ──────────────────── ╭──────────────────╮    UPSC - Compulsory/Optional        ગુજરાતી માટે સમગ્ર ગુજરાતમાં        ✨ One Stop Solution.╰──────────────────╯                   ⌨️⌨️⌨️⌨️⌨️⌨️ ⌨️⌨️⌨️⌨️            ❤️ જોડાયેલા રહો           @VidyadarshiOfficial સાથે 💙
Mostrar todo...
👍 9🔥 3 1 1👏 1👌 1
00:19
Video unavailableShow in Telegram
⭐️ વિદ્યાદર્શી લાવી રહ્યું છે કંઇક ખાસ . . .⭐️ ────────────────────────         UPSC - Compulsory/Optional,     GPSC/STI Mains, CCE/PSI Mains               જેવી વિવિધ પરીક્ષાઓ માટે                 One Stop Solution.               ➗➗➗➗➗➗➗     ⌨️⌨️⌨️⌨️⌨️⌨️    ⌨️⌨️⌨️⌨️ ❤️ JOIN :- @VidyadarshiOfficial 💙
Mostrar todo...
🔥 8👍 4👏 1
00:19
Video unavailableShow in Telegram
👍 7 2🔥 2
મિત્રો, સાહિત્ય અંગેના આ રીતના સમાચાર આપણાં વર્તમાનપત્રોમાં છપાતાં હોય છે. આ સમાચારના મૂળ વિષય અંતર્ગત વિગતે માહિતી મેળવવી એ આપણી ફરજ અને જરૂરિયાત છે. કારણ કે ગુજરાતી સાહિત્યને લગતા પ્રશ્નો આપણાં પેપરમાં એક કે બે પૂછાય જ છે, એ સમયે આપણને તકલીફ ન પડે એ માટે અત્યારથી જ ગુજરાતી સાહિત્યના કરંટ ટોપિક (જેવા કે ઉપર દર્શાવ્યા પ્રમાણે ) ને વિશદ્ રીતે સમજવાનો આગ્રહ રાખીએ. નોંધ : ઉપર જે વિષય છે, એનો વિગતવાર અહેવાલ ' પરબ ' - ' શબ્દસૃષ્ટિ ' વગેરે સાહિત્યિક સામયિકમાં છપાશે.
Mostrar todo...
3👍 1🙏 1