3 244
Subscribers
-124 hours
-127 days
-4130 days
Posts Archive
3 243
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬ અંતર્ગત ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) માટેની કોલ લેટર ડાઉનલોડ કરવા માટે 👇 👇
#GSSSB #CCE
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/102137/login.html
3 243
CCE-1 નીતારીખ 16 મી ઓક્ટોબરથી શરૂ થનારી પરીક્ષા માટેના કોલ લેટર આવતી કાલ બપોર થી ડાઉનલોડ થઈ શકે તેવી સંભાવના. કાલે બપોરે થશે જાહેરાત. નોર્મલાઈઝેશન પણ કેન્દ્રીય પરીક્ષા પદ્ધતિ મુજબ થશે અને આવતીકાલે થઈ જશે જાહેર. દરરોજ ત્રણ શિફ્ટમાં લેવાશે પરીક્ષા.
3 243
CCE -1 ની પરીક્ષા તારીખ 16 સપ્ટેમ્બર થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. 7,800 થી વધુ પોસ્ટ માટે 4-50લાખથી પણ વધુ ઉમેદવાર આપશે પરીક્ષા. રાજ્યભરમાં લેવામાં આવનારી પરીક્ષા માટે કોમ્પ્યુટર સેન્ટર નક્કી. નોર્મલાઈઝેશન પણ કેન્દ્રની પદ્ધતિથી નક્કી થતાં ઉમેદવારોને પડતી મુશ્કેલીનો આવશે અંત.
3 243
(૨) જાહેરાત આપવાનો સંભવિત સમયઃ સપ્ટેમ્બર / ઓક્ટોબર - ૨૦૨૬
(૩) શારીરિક કસોટી શરૂ થવાનો સંભવિત સમય : ડીસેમ્બર-૨૦૨૬ / જાન્યુઆરી-૨૦૨૭|
(૪) દોડ કસોટીમાં કવોલીફાઇડ થવા માટે સમયમર્યાદા (પુરૂષ-૫૦૦0 મીટર ૨૫ મિનિટમાં, મહિલા- ૧૬૦૦ મીટર ૦૯:૩૦ મિનિટમાં, માજી સૈનિક-૨૪૦૦ મીટ૨ ૧૨:૩૦ મિનિટમાં).|
3 243
CCE-1 ની પરીક્ષા સપ્ટેમ્બરના અંતમાં લેવાશે. તારીખ 16 થી 30 સપ્ટેમ્બર સુધી દરરોજ લેવાઈ શકે છે પરીક્ષા. દરરોજ 12000 થી વધુ ઉમેદવારો આપી શકે છે પરીક્ષા. 4લાખ 75 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા. ગૌણ સેવા પસંદગી મંડળ અને પરીક્ષા લેનાર એજન્સી વચ્ચે ચાલી રહી છે વાટાઘાટો. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત.
