cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Talati_2023

🔵અહી તમને દરેક પરીક્ષા ની સિલેબસ પ્રમાણે તૈયારી કરાવવામાં આવશે... Admin @mehul_pandya ⏩અગામી પરીક્ષાની તૈયારી માટે Join🔜 : @talati_2021

Show more
Advertising posts
6 636Subscribers
-524 hours
-347 days
-22630 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

🚨 PSI-કોન્સ્ટેબલ ફ્રી સેમિનાર 🚨 📍 જૂનાગઢ (OFFLINE) —————————— 📅 05/05/2024 સવારે 9 થી 12 📔 સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીને ICEનું Magical Map પુસ્તક ફ્રી 📔 ➡️નવા વિધાર્થીઓ માટે પ્રથમ પ્રયત્ને પરીક્ષા પાસ કરવાની રણનીતિ ➡️નવા RR મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમની સચોટ માહિતી ➡️નોકરિયાત અને કોલેજ જતા વિધાર્થીઓને ટાઈમ મેનેજમેન્ટ અંગેનું માર્ગદર્શન —————————— ✔️ OFFLINE ✔️ 💺Limited Seats 📝 રજીસ્ટ્રેશન ફરજીયાત 📝 📝 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો⬇️ 📞 76985 01110 🔴 Registration Link ➡️ https://bit.ly/psi-constable-free-seminar-junagadh —————————— 📍 સેમિનારનું સ્થળ : ICE, બીજો પેરીપ્લાઝા કોમ્પ્લેક્સ, સરદારબાગ પાસે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ.
Show all...
👨🏻‍✈️ *છેલ્લા બે દિવસ બાકી..* 👨🏻‍✈️ 💥 *પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો..* 🟢 પોસ્ટ: પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) 🟢 કુલ જગ્યા: 472 (પુરુષ-316+મહિલા-156) ✅ ફોર્મ ભરવાની તારીખ : 4 એપ્રિલ થી *30 એપ્રિલ 2024* ✅ શૈક્ષણિક લાયકાત: કોઈપણ શૈક્ષણિક શાખામાંથી સ્નાતક ✅ વયમર્યાદા: 21 થી 35 વર્ષ ➡️ફોર્મ ભરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d ➡️ વધુ માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો. 👇 https://t.me/YuvaUpnishadFoundation 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
Show all...
બંદગી ઉઠાવવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો.Anonymous voting
  • જોરથી ઘાટો પાડીને બોલવું
  • રડતા હૃદયે પ્રાર્થના કરવી
  • હુકમનું પાલન કરવું
  • ધાર્મિક કાર્ય કરવું
0 votes
નીચે આપેલ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધો : ઉલાળAnonymous voting
  • ધરાળ
  • ઘરાળ
  • પરાળ
  • મલાળ
0 votes
મુખરિત્ શબ્દનો વિરોધી શબ્દ શોધો.Anonymous voting
  • મૂક
  • મુખ
  • બોલકો
  • કંઠસ્થ
0 votes
ગૌરવ શબ્દનો વિરુદ્ધાર્થી જણાવો.Anonymous voting
  • અપમાન
  • લાઘવ
  • સાવધ
  • અવસર
0 votes
ખનિત્ર:______________Anonymous voting
  • પાવડો
  • કોદાળી
  • ઊંડી ખીણ
  • જમીનમાં ઊંડેથી નીકળેલાં ખનીજ તત્ત્વો
0 votes
નીચેનામાંથી શબ્દ અને અર્થની કઈ જોડ ખોટી છે ?Anonymous voting
  • ફોફળ - સોપારી
  • ઊજમ - હોશ
  • સુરપતિ - વાંસળી
  • અનુચર - સેવક
0 votes