cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Talati_2023

🔵અહી તમને દરેક પરીક્ષા ની સિલેબસ પ્રમાણે તૈયારી કરાવવામાં આવશે... Admin @mehul_pandya ⏩અગામી પરીક્ષાની તૈયારી માટે Join🔜 : @talati_2021

Ko'proq ko'rsatish
Reklama postlari
6 629
Obunachilar
-824 soatlar
-387 kunlar
-22530 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

🦋 અમૃતા ,અનિકેત અને ઉદયન એ કોણી અને કઇ કૃતિ ના પાત્રો છે.??🦋
Hammasini ko'rsatish...
  💫💫આકાર હરિન્દ્ર દવે💫💫
💫💫  ચૌલા દેવી ધૂમકેતુ💫💫
 💫💫 અમૃતા રઘુવીર ચૌધરી💫💫
લોહીની સગાઇ ઇશ્વર પેટલીકર
જવાબ જાણવા માટે અહી ક્લિક કરો
Repost from Gujarat Forest
મહાત્મા ગાંધી, તેમના વિચાર, સિદ્ધાંતો અને જીવન દર્શન, મહત્વના સત્યાગ્રહ - ગુજરાતના ખેડા, બોરસદ, બારડોલી, ધરાસણા, ધોલેરા, રાજકોટ અને લીંબડી સત્યાગ્રહના વિશેષ સંદર્ભમાં ભાગ ૧ ૧ ૧૯૨૦ થી ૧૯૪૭ના સમયગાળાને ક્યા નામે ઓળખવામાં આવે છે? - ગાંધીયુગ કે ગાંધીયુગના આંદોલનોનો યુગ ૨ ગાંધીજીનો જન્મ ક્યા થયો હતો? - પોરબંદર ૩ ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? - ૨ જી ઓક્ટોબર ૧૮૬૯ ૪ ગાંધીજીએ ભારતની સ્વાતંત્ર્ય ચળવળને કયા માર્ગે વાળી? - અહિંસક સત્યાગ્રહના માર્ગે ૫ ગાંધીજીનું પૂરું નામ જણાવો. - મોહનદાસ કરમચંદ ગાંધી ૬ ગાંધીજી ભાવનગરની કઈ કોલેજમાં ભણ્યા? - શામળદાસ કોલેજ ૭ ગાંધીજીએ બેરિસ્ટરની પદવી ક્યાંથી લીધી? - ઇંગ્લેન્ડ ૮ ગાંધીજી વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ક્યારે ગયા? - ઈ.સ. ૧૮૯૩ ૯ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોની કઈ નીતિ સામે અહિંસક આંદોલન કર્યું? - રંગભેદની નીતિ (૧૮૯૩ થી ૧૯૧૪) ૧૦ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પાછા ફર્યા? - જાન્યુઆરી, ૧૯૧૫ ૧૧ ગાંધીજીનું રાજકારણ શાના પર આધારિત હતું? - ધર્મ પર ૧૨ ગાંધીજી હિંદુ ધર્મને કયા દ્રષ્ટિકોણથી જોતા? - માનવધર્મ ૧૩ ગાંધીજી અહિંસાને શાનું પ્રતિક ગણતા? - વીરતાનું પ્રતિક ૧૪ ગાંધીજી શેમાં અતૂટ વિશ્વાસ રાખતા? - સત્ય અને અહિંસા ૧૫ ગાંધીજીએ શાની માટે રાષ્ટ્રવાદી ઝુંબેશ ચલાવી હતી? - અસ્પૃશ્યતા નિવારણ માટે ૧૬ હરિજનોની સ્થિતિ સુધારવા ગાંધીજીએ શાની સ્થાપના કરી? - હરિજન સેવક સંઘ ૧૭ અસ્પૃશ્યતા એ હિંદુ જાતિનું કલંક છે એવું કોણે કહ્યું? - ગાંધીજીએ ૧૮ હિંદુ મુસ્લિમ એકતા લાવવાનું ભગીરથ કર્યા કોણે કર્યું? - ગાંધીજીએ ૧૯ ગાંધીજીએ કયા આંદોલનને મહત્વનું સ્થાન આપ્યું છે? - સ્વદેશી આંદોલન ૨૦ ભારતીય મહિલાઓને રાજકારણમાં ખેંચી લાવવાનું શ્રેય કોણે ફાળે જાય છે? - ગાંધીજી ૨૧ કોના પ્રયત્નોથી લોકો રેંટિયા કાંતતા થયા? - ગાંધીજી ૨૨ ગાંધીજી હિંદમાં શાની સ્થાપના કરવા ઇચ્છતા હતા? - રામરાજ્ય ૨૩ ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયું? - ઈ.સ. ૧૯૧૭ ૨૪ ચંપારણ સત્યાગ્રહ શાના માટે થયું? - ગળીના વાવેતર ૨૫ ચંપારણ સત્યાગ્રહમાં કોનો વિજય થયો? - ગાંધીજીનો ૨૬ ગાંધીજી સૌપ્રથમ સફળ સત્યાગ્રહ હતો? - ચંપારણ સત્યાગ્રહ ૨૭ ખેડા સત્યાગ્રહ ક્યારે થયો? - ૧૯૧૭ - ૧૯૧૮ ૨૮ ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ ક્યારે થઇ? - ઈ.સ. ૧૯૧૭ ૨૯ ખેડા સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ કર્યો? - ગાંધીજી ૩૦ વલ્લભભાઈએ કોના કારણે વકીલાત છોડી રાજકારણમાં ઝંપલાવ્યું? - ગાંધીજીની ૩૧ વલ્લભભાઈ કઈ લડતથી આઝાદીની લડતમાં જોડાયા? - ખેડા સત્યાગ્રહ ૩૨ ખેડા સત્યાગ્રહ ક્યારે થયો? - ઈ.સ. ૧૯૧૮ ૩૩ ખેડા સત્યાગ્રહથી કયા કયા નેતા મળ્યા? - ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ ૩૪ કયા સ્થળે મિલમજૂરોએ હડતાલ પાડી? - અમદાવાદ ૩૫ અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના કયારે થઇ? - ૧૯૨૦માં ૩૬ કઈ હડતાળથી કોંગ્રેસ અને મજૂર કામદારો વચ્ચે અતૂટ સ્નેહ બંધાયો? - અમદાવાદના મિલમજૂરોની હડતાળથી ૩૭ રોલેટ એક્ટ ક્યારે પસાર થયો? - ૧૯૧૯ ૩૮ હિંદ સંરક્ષણ ધારો ક્યારે ઘડાયો? - ૧૯૧૯ ૩૯ ગાંધીજીએ રોલેટ એક્ટને કયો કાયદો કહ્યો? - કાળો કાયદો ૪૦ રોલેટ એક્ટમાં કેવી જોગવાઈ હતી? - કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વીણા ધરપકડ કરી શકાય ૪૧ કયો કાયદો ઇતિહાસમાં કાળા કાયદા તરીકે ઓળખાય છે? - રોલેટ એક્ટ ૪૨ જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો? - ૧૯૧૯ ૪૩ જલિયાવાલા બાગમાં ગોળીબાર ક્યા અધિકારીએ કર્યો? - જનરલ ડાયર ૪૪ જલિયાવાલા બાગના હત્યાકાંડની તપાસ કોને સોંપવામાં આવી? - હંટર કમિશન ૪૫ જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં રવીન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ પાછો આપ્યો? - નાઈટ ૪૬ કયા ભારતીય આગેવાને વાઈસરોયની કારોબારીમાંથી રાજીનામું આપ્યું? - સર શંકરન નાયર ૪૭ પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી ક્યા પક્ષે જોડાયું? - જર્મનીના પક્ષે ૪૮ ઇસ્લામનો ખલીફા તે સમયે કોણ હતો? - તુર્કીનો સુલતાન ૪૯ ખિલાફત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? - મૌલાના સૌકતઅલી અને મૌલાના મોહંમદઅલી ૫૦ અસહકાર આંદોલનના મુખ્ય પાસા કેટલા હતા? - બે (નકારાત્મક અને સકારાત્મક) Join :. @gujarat_forestguard
Hammasini ko'rsatish...
Repost from Gujarat Forest
1.લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જવાબઃ ગણેશ વાસુદેવ માવળંકર 2. કોને લોકસભાના પિતા કહેવામાં આવે છે ? જવાબઃ ગણેશ વાસુદેવ માવળંકર 3. ચાલુ કાર્યકાળ દરમ્યાન મૃત્યુ પામનાર સૌપ્રથમ લોકસભા અધ્યક્ષ કોણ છે ? જવાબઃ એમ.સી.બાલયોગી 4. લોકસભાના પ્રથમ અનુસૂચિત જનજાતિના લોકસભા અધ્યક્ષ કોણ હતા ? જવાબઃ પી.એમ.સંગમા 5. સૌથી ઓછી વયે લોકસભાના અધ્યક્ષ બનનાર કોણ હતા ? જવાબઃ પી.એમ.સંગમા 6. બનાસકાંઠા જિલ્લામાં સેલ્ફી ટાવર ક્યાં આવેલ છે? જવાબઃ નડાબેટ 7. શક સંવતનો આરંભ કઈ તારીખથી થાય છે? જવાબઃ 22 માર્ચ 8. મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું? જવાબઃ 31 January 1963 9. રાણાપ્રતાપસાગર અણુમથક ક્યાં આવેલ છે? જવાબઃ રાજસ્થાન 10. 'સાઈ' ક્યા સાહિત્યકારનું ઉપનામ છે? જવાબઃ મકરંદ દવે ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ @gujarat_forestguard ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
Hammasini ko'rsatish...
🗳 “Your Vote Is Your Voice.” 🗳 . ⚡️Hurry Up | last 6️⃣ hr Left 🔚 🏃‍♂️ . 🇮🇳 લોકશાહીના શુભ અવસર પર, જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યુ છે. તમામ અભ્યાસક્રમો પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ...🇮🇳 . ✅ Use promo code: VOTEFORBHARAT40 🎁 . 🛍 Click To Buy Course (https://courses.gyanlive.org/courses): 🛡 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): . 📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱 📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
Hammasini ko'rsatish...
https://youtube.com/live/yxy5UoRXWfA?feature=share 🤓 *દરેક પરીક્ષામાં મહત્વનું chapter 📈 Data Sufficiency* 📊 ( *Part-2* ) 💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥 📆તારીખ : 30/04/2024 (મંગળવાર) 🕓સમય : 09:00 PM 📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ : https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Hammasini ko'rsatish...
દરેક પરીક્ષામાં મહત્વનું પ્રકરણ DATA SUFFICIENCY PART-2 | YUVA UPNISHAD FOUNDATION |#cce #reasoning

🔸 YUVA UPNISHAD FOUNDATION ONLINE Check out our official channel here: We're here with helpful materials for various kinds of government exams, with a focus on GPSC and Dy. So, PI, PSI/ASI, Police Constable, Forest, Conductor, Talati, Junior Clerk, Bin-Sachivalay Clerk, and more. For more guidance, check out our playlist for category-wise videos and contact us through the various types of social media channels given below: 🔹 OUR SOCIAL MEDIA PLATFORMS LINKS: 🔗Telegram Channel:

https://t.me/YuvaUpnishadFoundation/98053

🔗 Facebook Page:

https://www.facebook.com/yuvaupnishadfoundation?mibextid=ZbWKwL

🔗 Instagram Page:

https://www.instagram.com/yuvaupnishadpublication

🔗 WhatsApp Channel:

https://whatsapp.com/channel/0029Va5CeaBElagzFVLMlY2L

♾ Yuva Upnishad Foundation Online Application Link: 📱 Application Link For Android Users

https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

📱Application Link For iPhone Users-

https://apps.apple.com/in/app/classplus/id1324522260

Org Code 'AAIJU' ➡️Our popular playlist : 🔗 Daily Current Affairs

https://youtube.com/playlist?list=PL_L1pBrLbhPcQB6xomg7R89krDrqxp9AU&si=uISbumxxj8aad0XN

🔗 Weekly Current Affairs

https://youtube.com/playlist?list=PL_L1pBrLbhPfRqTIq5wZOmw5ub8ugwHJy&si=n8EoRvU4BT_zyIH7

🔗 પુસ્તક પરિચય

https://youtube.com/playlist?list=PL_L1pBrLbhPezfUtygVKSbgdyl4pUW2x-&si=dkQjVoudzA3DJJXi

🔗 PSI +LRD+CCE જુગલબંધી

https://www.youtube.com/playlist?list=PL_L1pBrLbhPesEMIDvChC6oYm8rZRm2PW

🔗 CCE નો મહાસંગ્રામ

https://www.youtube.com/playlist?list=PL_L1pBrLbhPf8l3IaXrj3Yrv_Y1SbJeDd

🔗 GK Junction

https://youtube.com/playlist?list=PL_L1pBrLbhPdYVN4fmGdRbncTtT9JzNYT&si=ERmX5_6kshLI_0EI

🔗 સ્વપ્ન ખાખીનું

https://youtube.com/playlist?list=PL_L1pBrLbhPdZ1IEk-6DBj-wFnlnOugcA&si=r4Lfc8aMn1McB0yh

🔗 સ્વપ્ન વનપ્રહરીનું

https://youtube.com/playlist?list=PL_L1pBrLbhPcefNOdgUazjwa9lKy5xB5m&si=aoPjS-XbQv6Kkam8

Repost from Ojas_bharti
🗳 “Your Vote Is Your Voice.” 🗳 . ⚡️Hurry Up | last 6️⃣ hr Left 🔚 🏃‍♂️ . 🇮🇳 લોકશાહીના શુભ અવસર પર, જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યુ છે. તમામ અભ્યાસક્રમો પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ...🇮🇳 . ✅ Use promo code: VOTEFORBHARAT40 🎁 . 🛍 Click To Buy Course (https://courses.gyanlive.org/courses): 🛡 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): . 📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱 📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
Hammasini ko'rsatish...
📹 L I V E ➡️ AMCમાં એક સીટ તમારી ➡️ 15 માર્કસ સ્પેશિયલ ➡️ અમદાવાદ જિલ્લાની જાણી અજાણી પરીક્ષાલક્ષી માહિતી ⬇️📹⬇️ https://youtube.com/live/cCawkw93iO0
Hammasini ko'rsatish...
AMCમાં એક સીટ તમારી 15 માર્કસ સ્પેશિયલ અમદાવાદ જિલ્લાની જાણી અજાણી પરીક્ષાલક્ષી માહિતી - AMC Bharti

AMCમાં એક સીટ તમારી 15 માર્કસ સ્પેશિયલ અમદાવાદ જિલ્લાની જાણી અજાણી પરીક્ષાલક્ષી માહિતી - AMC Bharti 🎯AMC જુનિયર ક્લાર્ક (અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન) Recorded Batch Buy Link 👉

https://bit.ly/amc-jr-clerk-recorded-batch

👮‍♂️ PSI-2 STAR - Live Batch (Without Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-Without-Material

👮‍♂️PSI-2 STAR - Live Batch (With Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-With-Material

🚨 ખાખી (કોન્સ્ટેબલ) - Live Batch (Part A & B) 👉

https://bit.ly/khakhi-constable-live-batch

✍️📝CCE Smart Test Series 📝✍️ 📱CCE Online Mock Test (Prelims)

https://bit.ly/cce-smart-test-series-online-mock-tests

📢 Application Helpline Number: ☎️ 93773-01110 (10 AM To 6 PM ) 📱 ICEonline APP ને આજે જ 📥Download કરો. 👉

https://bit.ly/iceonlineapp

-------------------------- 📚 Maths Book Latest Edition 2024 📘 💥 Demo Copy & Buy Now :-

https://bit.ly/Maths-book-latest-edition

📚 ICE જનરલ નોલેજ બુક (GKની જમાવટ) || General Knowledge Book 🔗

https://bit.ly/ICE-General-Knowledge-Book

📚 ALL ICE BOOKS LINK📚

https://iceonline.in/ice-books

🔴 Book Help Line Number 👉 93753 01110 -------------------------- 💥 ICE Daily MCQ ની પ્રેક્ટિસ માટે સ્પેશિયલ Telegram ચેનલ લાવ્યું છે... 💥 🔗

https://t.me/icerajkotmcq

-------------------------- ABOUT OUR CHANNEL : @IceRajkotofficial આપને CCE, PSI, Constable, Forest Guard તથા Class 3 અને GPSC જેવી તમામ પરીક્ષાઓમાં સફળતા અપાવવામાં અત્યંત ઉપયોગી થશે. Don’t forget to subscribe! -------------------------- YOUTUBE VIDEO PLAY LIST : 📹 GKની જમાવટ || General Knowledge Lecture Playlist 🔗

https://youtube.com/playlist?list=PL4khSvcASHIBKnOk8NVt1AZBXqoqUGK45

-------------------------- FOLLOW US ON SOCIAL MEDIA Get updates or reach out to Get updates on our Social Media Profiles! ✦ Whatsapp Group :

https://bit.ly/joinice

✦ Telegram :

https://t.me/iceonlinerajkot

✦ Instagram :

https://www.instagram.com/icerajkot

✦ YouTube CHANNEL : http://bit.ly/icerajkotyt ✦ Facebook :

https://www.facebook.com/icerajkot/

✦ Twitter :

https://twitter.com/ICERAJKOT

✦ Website : http://www.iceonline.in/ -------------------------- ✴ Offline Batch Helpline Numbers ✴ ⦿ Rajkot (Head Office) ☎ 9328001110 / 9375701110 Shree Sadguru Shopping Center, 2nd Floor, Nr. Akshar Mandir, Kalawad Road, Rajkot ⦿ GANDHINAGAR ( Branch Office ) ☎ 81406 01110 218, B-Block, અટારીયા સરગાસણ ક્રોસ રોડ, ગાંધીનગર. ⦿ JUNAGADH ( Branch Office ) ☎ 7698501110 / 7698601110 2nd Floor, Perry Plaza Complex, Near Alkapuri Society, Zanzarda Road, Junagadh

💥 *INDIAN CULTURE ONLINE RECORDED VIDEO COURSE* 💥 ➡️ YUVA UPNISHAD FOUNDATION APPLICATION 📚યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનનાં *ભારતનો સાંસ્કૃતિક વારસો* વિષયના કોર્સ ઉપર 75% OFF 🥳 INTRODUCTORY SPECIAL DISCOUNT OFFER  🥳 🔴 Course Fees : ▪️1 Month = ~₹ 850/-~ = ₹ 212/- ▪️3Months = ~₹1200 /-~ = ₹ 300/- ▪️6Months = ~₹ 1450/-~ = ₹ 362/- ▪️12Months = ~₹ 1700/-~ = ₹425/- 🔝 Coupon Code: *CULTURE75* 📌યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનના તજજ્ઞ અને અનુભવી ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલ સચોટ અને પરીક્ષાલક્ષી કોર્સ 🔗 Application Link: 📞For Android users-- https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju 📱For iPhone users-- https://apps.apple.com/in/app/classplus/id1324522260 Org Code 'AAIJU' 📞Application Helpline Number:- 63559 57734, 91066 55251
Hammasini ko'rsatish...
📹 L I V E ➡️ ગણિત ગણો અને મેરીટમાં સ્થાન નિશ્ચિત કરો 📔 ll CCE | PSI | કોન્સ્ટેબલ ll ⬇️📹⬇️ https://youtube.com/live/sLRFgZX1MY4
Hammasini ko'rsatish...
ગણિત ગણો અને મેરીટમાં સ્થાન નિશ્ચિત કરો ll CCE | PSI | કોન્સ્ટેબલ ll Maths ICE RAJKOT

ગણિત ગણો અને મેરીટમાં સ્થાન નિશ્ચિત કરો ll CCE | PSI | કોન્સ્ટેબલ ll Maths ICE RAJKOT 👮‍♂️ PSI-2 STAR - Live Batch (Without Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-Without-Material

👮‍♂️PSI-2 STAR - Live Batch (With Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-With-Material

🚨 ખાખી (કોન્સ્ટેબલ) - Live Batch (Part A & B) 👉

https://bit.ly/khakhi-constable-live-batch

✍️📝CCE Smart Test Series 📝✍️ 📱CCE Online Mock Test (Prelims)

https://bit.ly/cce-smart-test-series-online-mock-tests

📢 Application Helpline Number: ☎️ 93773-01110 (10 AM To 6 PM ) 📱 ICEonline APP ને આજે જ 📥Download કરો. 👉

https://bit.ly/iceonlineapp

-------------------------- 📚 Maths Book Latest Edition 2024 📘 💥 Demo Copy & Buy Now :-

https://bit.ly/Maths-book-latest-edition

📚 ICE જનરલ નોલેજ બુક (GKની જમાવટ) || General Knowledge Book 🔗

https://bit.ly/ICE-General-Knowledge-Book

📚 ALL ICE BOOKS LINK📚

https://iceonline.in/ice-books

🔴 Book Help Line Number 👉 93753 01110 -------------------------- 💥 ICE Daily MCQ ની પ્રેક્ટિસ માટે સ્પેશિયલ Telegram ચેનલ લાવ્યું છે... 💥 🔗

https://t.me/icerajkotmcq

-------------------------- ABOUT OUR CHANNEL : @IceRajkotofficial આપને CCE, PSI, Constable, Forest Guard તથા Class 3 અને GPSC જેવી તમામ પરીક્ષાઓમાં સફળતા અપાવવામાં અત્યંત ઉપયોગી થશે. Don’t forget to subscribe! -------------------------- YOUTUBE VIDEO PLAY LIST : 📹 GKની જમાવટ || General Knowledge Lecture Playlist 🔗

https://youtube.com/playlist?list=PL4khSvcASHIBKnOk8NVt1AZBXqoqUGK45

-------------------------- FOLLOW US ON SOCIAL MEDIA Get updates or reach out to Get updates on our Social Media Profiles! ✦ Whatsapp Group :

https://bit.ly/joinice

✦ Telegram :

https://t.me/iceonlinerajkot

✦ Instagram :

https://www.instagram.com/icerajkot

✦ YouTube CHANNEL : http://bit.ly/icerajkotyt ✦ Facebook :

https://www.facebook.com/icerajkot/

✦ Twitter :

https://twitter.com/ICERAJKOT

✦ Website : http://www.iceonline.in/ -------------------------- ✴ Offline Batch Helpline Numbers ✴ ⦿ Rajkot (Head Office) ☎ 9328001110 / 9375701110 Shree Sadguru Shopping Center, 2nd Floor, Nr. Akshar Mandir, Kalawad Road, Rajkot ⦿ GANDHINAGAR ( Branch Office ) ☎ 81406 01110 218, B-Block, અટારીયા સરગાસણ ક્રોસ રોડ, ગાંધીનગર. ⦿ JUNAGADH ( Branch Office ) ☎ 7698501110 / 7698601110 2nd Floor, Perry Plaza Complex, Near Alkapuri Society, Zanzarda Road, Junagadh

https://youtube.com/live/42mfSdZ2okY 🦁 *યશગાથા ગુજરાતની..* 🐪 💁🏻 *ગુજરાત સ્થાપના દિન* સ્પેશિયલ... 📖 *દરેક ગુજરાતીએ ગુજરાત વિશે આટલું તો જાણવું જ જોઈએ...* 💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥 📆તારીખ : 01/05/2024 (બુધવાર) 🕓સમય : 09:00 PM 📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ : https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Hammasini ko'rsatish...
યશગાથા ગુજરાતની... દરેક ગુજરાતીએ ગુજરાત વિશે આટલું તો જાણવું જ જોઈએ.... #garvigujaratformationday

#garvigujarat #gujaratsthapanadivas #gujaratnoitihas #gujaratnosanskrutikvarso #gujaratnibhugol 🔸 YUVA UPNISHAD FOUNDATION ONLINE Check out our official channel here: We're here with helpful materials for various kinds of government exams, with a focus on GPSC and Dy. So, PI, PSI/ASI, Police Constable, Forest, Conductor, Talati, Junior Clerk, Bin-Sachivalay Clerk, and more. For more guidance, check out our playlist for category-wise videos and contact us through the various types of social media channels given below: 🔹 OUR SOCIAL MEDIA PLATFORMS LINKS: 🔗Telegram Channel: