cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

TestPedia By Dr.Juvansinh Jadeja

Admin ID- @drjjjadeja Dr.Juvansinh Jadeja (Ph.D Guide) Faculty-History(From 2014) Ph.D Chemistry,GATE,UGC-Fellow BA,MA(History),NET,GSET(History) Book Writer-1-Gujarat History, 2-PLA-Nano Composite 17+ Mains/Interview 6 Class-3 + Tech. Exam Qualified

Show more
Advertising posts
8 851
Subscribers
-524 hours
-87 days
-5330 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Show all...
UTKRANTI ACADEMY

Consistency is the key to success

Repost from UTKRANTI ACADEMY
Photo unavailableShow in Telegram
નમસ્કાર મિત્રો; . તાજેતરમાં અમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થી મિત્રોને સાનુકૂળ એક પીએસઆઇ સમર્પણ બેચ લોન્ચ કરવામાં આવી છે...જેમાં ભાષામાં શૂન્યમાંથી સર્જન કરવાની જવાબદારી સાથે દરરોજનું ભાષાનું લખાણ ,તેનું ગુણવત્તાસભર discussion અને બાદમાં દરરોજ મૂલ્યાંકન.... . આ ઉપરાંત તમે maths reasoning તો અત્યાર સુધી ઘણી વખત ભણી ગયા હશો હે ને? છતાં કેમ પ્રશ્નો સોલ્વ નથી થતા ? જવાબ છે પ્રેક્ટિસનો અભાવ...જેને ધ્યાન લઈને દરરોજ maths reasoning ની ધારદાર પ્રેક્ટિસ... . ને gcert ની એકપણ લાઈન MCQ માં નહિ બચે...આવા સોલીડ પ્લાન સાથે અને વ્યક્તિગત રણનીતિ સાથે સીમિત વિદ્યાર્થીઓ માટે એક પરીક્ષા સુધી એટલે કે ખાખી વર્દી પર 2 સ્ટાર આવે ત્યાં સુધી કામ કરવાની ઉત્કંઠા સાથે અમારી ટીમ તૈયાર છે ,તમે તૈયાર છો? . જો રાત દિવસ એક કરી મહેનત કરવા તૈયાર હોઈ તો અમારો સંપર્ક કરી શકો છો:7862086467 . નોંધ: જો મહેનત કરવાનો જુસ્સો ,જોશ અને ધગશ હશે તો ફીસને દર મહિનાના હપ્તામાં પણ કરી દઈશું... . ઓનલાઈન/ ઓફલાઈન બંને પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે..
Show all...
Photo unavailableShow in Telegram
Namo Laxmi Yojana! V.Imp for all upcoming examinations(Gujarat) 👍
Show all...
Photo unavailableShow in Telegram
☁️ ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારી બનવા માંગો છો ??? 👉 તો પહોંચી જજો websnakul_rajkot ના માસ્ટર સ્ટ્રોકમાં
વાંચેલું યાદ કરી રીતે રાખવું, રિવિઝન કઈ રીતે કરવું? તેની વૈજ્ઞાનિક સંશોધનથી સાબિત થયેલી સ્ટ્રેટર્જીનું સંપૂર્ણ માર્ગદર્શન
👑સૌરાષ્ટ્રના વિધાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા આવી રહી છે ગુજરાતના સ્પર્ધાત્મક ક્ષેત્રની સર્વશ્રેષ્ઠ સંસ્થા એટલે કે WebSankul  Rajkot 🌟🌟ફ્રી માર્ગદર્શન સેમિનાર 🌟🌟 - કેવી રીતે તૈયારી કરવી? - શું વાંચવું? - શું ના વાંચવું? - નવા અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પદ્ધતિ પર ચર્ચા - MAINS માટે કેવો અભિપ્રાય રાખવો . - કયા વિષયને કેટલું મહત્વ આપવું? - વિષયને સરળતાથી કઈ રીતે યાદ કરવો? - અને સાથે EDUCATION KIT FREE 🎯આજે જ રજિસ્ટ્રેશન કરાવો અને મેળવો અદ્યતન Education Kit Free 🔗🖇️ https://forms.gle/k3a3JsjiQkt4nw5C8 📞 વધુ માહિતી માટે સંપર્ક કરો : ☎️7777917255 | 7600517255
Show all...
👍 1
🙏 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, 📌 સૌરાષ્ટ્ર વિદ્યાર્થીઓ IAS/IPS બને તેવા ઉચ્ચ ઉદ્દેશ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત SU-JIO (Saurastra University-Jain International Organization) UPSC BHAVAN ની સ્થાપના કરવામાં આવી છે. 📌 સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ , સૌરાષ્ટ્ર તથા ગુજરાતનું ભારતમા નામ રોશન કરે એવા ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે SU-JIO UPSC BHAVAN અથાગ પ્રયત્ન કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં આપણા સેન્ટરના  *17 વિદ્યાર્થીઓ UPSC પ્રિલીમરી એક્ઝામ પાસ* કરી  આગળ વધેલ છે. અને *2 વિદ્યાર્થીઓ  મેઈન્સ પાસ કરી ઇન્ટરવ્યૂ આપી આગળ વધેલ છે.*  અને *65 થી વધારે વિધાર્થીઓ ગુજરાત તથા ભારત સરકાર અંતર્ગત ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે*. તથા હાલમાં ૧૨૫ જેટલા વિદ્યર્થીઓને સઘન તાલીમ મેળવી રહ્યા છે. 📌 આ UPSC BHAVAN અંતર્ગત આપવામાં આવતી સંપૂર્ણ ટ્રેનિંગ *દિલ્હીના બેસ્ટ એજ્યુકેટર્સ દ્વારા કોચિંગ, 24×7 લાઇબ્રેરી સુવિધા, બુક્સ , મેગેઝીન અને રેગ્યુલર weekly તથા Monthly ટેસ્ટ દ્વારા દરેક વિદ્યાર્થીને Individual માર્ગદર્શન આપવામાં આવે છે.* 📌 *અને આ બધું જ તદ્દન નિઃશુલ્ક...!!!!* 📌 જો આપ પણ આ SU-JIO UPSC BHAVAN માં પ્રવેશ મેળવી IAS/IPS બનવા માંગતા હોય તો નીચે આપેલી લિંક પર આજે જ રજિસ્ટ્રેશન કરવો. 🔗 *http://sujioupsc.in* 🗓️ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 10 - 06 - 2024 🗓️ પ્રવેશ પરીક્ષા - 30 - 06 - 2024 FOLLOW US ON ♦ FACEBOOK:- t.ly/dtwt ♦ INSTAGRAM:- t.ly/EoLC ♦ WEBSITE:- https://sujioupsc.in/ -- Dr. Mehul Rupani -- Co- Ordinator -- Saurashtra University.
Show all...
👍 1
👉ઝાસ્કર નેશનલ પાર્કનો વિસ્તાર-- હિમ દિપડા માટે સરંક્ષિત☝️
Show all...
00:46
Video unavailableShow in Telegram
Location-- કુરગ્યાગ અને ત્સારપ નદીનુ સંગમ સ્થળ અને પુરને ગામ 👉Insta ID https://www.instagram.com/drjjjadeja/ 👉ઝંસ્કાર નદિ 👉 આ નદી ભારત દેશના લડાખના ઝંસ્કાર વિસ્તારમાં વહેતી સિંધુ નદીની એક ઉપનદી છે. 👉-પદુમ નજીક ત્સરાપ નદી અને ડોડા નદીનું સંગમ ઝાંસ્કર નદી બને છે 👉ઝાંસ્કર નદી લડાખ ક્ષેત્રમાં નિમ્મુ નજીક સિંધુ નદીમાં વિલિન થાય છે 👉ઝંસ્કાર નદીના ઉપલા ભાગમાં તેની બે શાખાઓ છે. પ્રથમ શાખા ડોડા નદી 4,400 મીટર (14,400 ફૂટ) ઊંચા પૅન્સી લા (ઘાટ) ખાતેથી શરૂ થાય છે અને દક્ષિણપૂર્વ દિશામાં મુખ્ય ઝંસ્કાર ખીણ સાથે સાથે વહેતી ઝંસ્કારના મુખ્ય શહેર પદુમ તરફ જાય છે. 👉બીજી શાખા પોતે બે ઉપનદીઓના સમાવેશથી બને છે - શિંગો લા ઘાટ પાસેથી નીકળતી કરગ્યાગ નદી અને બારાલાચ ઘાટ પાસેથી નીકળતી ત્સરાપ નદી - જેનો સંગમ પુરને નદી નજીક થાય છે, જેના પછી તેને લુંગ્નક નદી અથવા ત્સરાપ નદી કહેવામાં આવે છે અને ઉત્તરપશ્ચિમ દિશામાં એક ઊંડી ખીણમાં થઈને ઝંસ્કાર ખીણના મધ્ય બાગ તરફ જાય છે, જ્યાં તે ડોડા નદીમાં વિલિન થઈ ઝંસ્કાર નદી કહેવાય છે. આ પૂર્વઉત્તર દિશામાં ઝંસ્કાર નદી સાંકડી ઊંડી ખીણમાંથી નીકળી લડાખ ક્ષેત્રમાં નિમ્મુ નજીક સિંધુ નદીમાં વિલિન થઈ જાય છે
Show all...
👍 1