cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

UTKRANTI ACADEMY

Consistency is the key to success

Show more
Advertising posts
3 661
Subscribers
+3724 hours
+587 days
+1 21430 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

CCE બાબતમાં હું ક્લાસમાં વિદ્યાર્થીઓને મજાકમાં કહેતો કે મને નથી લાગતું કે ગુજરાતમાં 25000 વિધાર્થીઓ આ પ્રકારના પેપરોમાં 40 % માર્કસ લાવી શકે...વિધાર્થીઓના માર્કસ જોઈને કદાચ ખરેખર એવું જ બનશે એવું લાગી રહ્યું છે... . બહુ ચિંતા ન કરો ,મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા લાગો....હાલ બીજી પરીક્ષાઓ છે નહિ...એટલે કામ કરવા લાગો...કારણ કે પરિણામ આવ્યા પછી વધુ સમય મુખ્ય પરીક્ષાની તૈયારી માટે નહિ રહે... . યાદ રાખજો કે કરેલું વ્યર્થ જતું નથી... ઉદાહરણથી સમજાવું તો cce ની તૈયારી દરમિયાન તૈયાર કરેલું ગણિત પીએસઆઈ કે આગળની GPSC માં પણ કામ લાગવાનું જ છે... . હાલ કટ ઓફની બહુ ભેજામારીમાં પડી સમય વ્યર્થ કરવો એના કરતાં પુસ્તકાલયમાં બેસીને વાંચવું સારી બાબત છે... . યાદ રાખજો સમયને આગળ વાળ અને પાછળ ટાલ હોઈ છે..હવે તમે સમજદાર જ છો... આગળ શું કરવું...
Show all...
👍 3
Photo unavailableShow in Telegram
KEYWORDS ENGLISH_1.pdf3.25 KB
👍 7👌 2
Photo unavailableShow in Telegram
હું થોડો ખોટો પડ્યો... . ગયા વર્ષે મેં એક ઉત્ક્રાંતિમાં પ્રેક્ટિસ બેચ ચાલુ કરી હતી...જેમાં 20 જેટલા GPSC ની તૈયારી કરવા માટે વિધાર્થીઓ જોડાયા હતા... . વાત છે જ્યારે એકેડેમી સાવ નવી હતી.. એટલા વિધાર્થીઓ અમારા પર ભરોશો મૂક્યો હતો.. મેં એમને 100% પરિણામની ખાતરી આપી હતી...પરંતુ થોડા અંતરથી ચૂકી જવાયું ... . 4 વિદ્યાર્થી થોડા અંતરથી નિષ્ફળ રહ્યા... એમાંથી એક તો એના પરિવારમાં હેલ્થ કટોકટીના લીધે વચ્ચેથી છોડીને ગયો હતો..એક વિદ્યાર્થી 6 મહિનાના પ્રોગ્રામમાં છેલ્લે એટલે કે અંતમાં 2 મહિના જ અમારી સાથે કામ કરેલું...પરંતુ અન્ય બે વિદ્યાર્થી કે જે ટૂંકા અંતરથી રહ્યા એમાં અમારા જ સંસ્થાના સિદ્ધાંત consistency અને discipline બાબતમાં અમે પણ ક્યાંક ચૂકી ગયા અને 100 % પરિણામથી ચૂકી ગયા..ખેર 6/7 વિદ્યાર્થીઓને 200 પ્લસ માર્કસ આવવાનો આનંદ પણ ખરો! . ઘણા બધા વિદ્યાર્થી તથા અન્ય મિત્રો આ પરીણામને ખુબ સારું પરિણામ કહે છે પરંતુ મારા 100 % ના લક્ષ્યાંકને પાર પાડવા હવે મુખ્ય પરીક્ષામાં તથા આવનારી પરિક્ષાઓમાં કેમ બેસ્ટ કામ કરી શકીએ એના એક મનોમંથન પછી ફરી એ જ જુસ્સા , એ જ ઊર્જા સાથે કામ કરવા તત્પર રહેશું ..અસ્તુ...
Show all...
👍 31 5
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
હું થોડો ખોટો પડ્યો... . ગયા વર્ષે મેં એક ઉત્ક્રાંતિમાં પ્રેક્ટિસ બેચ ચાલુ કરી હતી...જેમાં 20 જેટલા GPSC ની તૈયારી કરવા માટે વિધાર્થીઓ જોડાયા હતા... . વાત છે જ્યારે એકેડેમી સાવ નવી હતી.. એટલા વિધાર્થીઓ અમારા પર ભરોશો મૂક્યો હતો.. મેં એમને 100% પરિણામની ખાતરી આપી હતી...પરંતુ થોડા અંતરથી ચૂકી જવાયું ... . 4 વિદ્યાર્થી થોડા અંતરથી નિષ્ફળ રહ્યા... એમાંથી એક તો એના પરિવારમાં હેલ્થ કટોકટીના લીધે વચ્ચેથી છોડીને ગયો હતો..એક વિદ્યાર્થી 6 મહિનાના પ્રોગ્રામમાં છેલ્લે એટલે કે અંતમાં 2 મહિના જ અમારી સાથે કામ કરેલું...પરંતુ અન્ય બે વિદ્યાર્થી કે જે ટૂંકા અંતરથી રહ્યા એમાં અમારા જ સંસ્થાના સિદ્ધાંત consistency અને discipline બાબતમાં અમે પણ ક્યાંક ચૂકી ગયા અને 100 % પરિણામથી ચૂકી જવાયું... . ખેર પાસ થયેલા 16 વિદ્યાર્થીમાંથી 8/9 વિદ્યાર્થીને 200 પ્લસ માર્કસ આવવાનો આનંદ પણ છે...ને જે જે વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષામાં ન પહોંચાડી શકવાનું થોડું દુઃખ... . ઘણા બધા વિદ્યાર્થી તથા અન્ય મિત્રો આ પરીણામને ખુબ સારું પરિણામ કહે છે પરંતુ મારા 100 % ના લક્ષ્યાંકને પાર પાડવા હવે મુખ્ય પરીક્ષામાં તથા આવનારી
Show all...
નમસ્કાર મિત્રો; . ઉત્ક્રાંતિના લડવૈયાઓ તમે બધા જ ગઈકાલના પરિણામમાં પાસ થઈ ગયા હશો ..પાસ થયેલા વિદ્યાર્થી મિત્રોને અભિનંદન... . જે વિદ્યાર્થી મિત્રો થોડા માર્કસથી રહી ગયા છે તે 1/2 દિવસ જાત સાથે વિતાવો...ક્યાં કચાસ રહી છે ? કેમ રહી ગઈ હતી? તેનું એક લિસ્ટ બનાવો...પછી આવનારા સમયમાં તેના પર કામ કરો... . આવનારી પરીક્ષામાં સ્ટેટ ટેક્ષ ઇન્સ્પેક્ટર એટલે કે STI એ છેક જાન.મા લેવામાં આવશે...જો તમારે પરીક્ષાનો પાઠ્યક્રમ તમારે એકાદ બે વખત વંચાઈ ચૂક્યો છે અથવા તમારી કોન્સેપ્ટની understanding સારી છે...તો તમારે હાલ પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાની જોડેજોડે તૈયારી કરવાની ચાલુ કરી દેવી જોઈએ... . STI પરીક્ષાને 3 મહીના બાકી હોઈ પછી પ્રાથમિક પરીક્ષામાં જાતને સંપૂર્ણ સમર્પિત કરી દેવી જોઈએ...ખૂબ બધી પ્રેક્ટિસ કરો..અલગ અલગ રણનીતિ પર કામ કરો...એમાંથી તમારા પોઝિટિવ નેગેટીવ શોધી એક ફાઇનલ રણનીતિ બનાવી કૂદી પડવાનું...બેસ્ટ ઓફ લક 💐
Show all...
👍 6 1
Photo unavailableShow in Telegram
👍 1
Target - 19 PSI.pdf0.85 KB
Target - 19 Answer key.pdf0.02 KB