cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Ojas_bharti

Ojas_bharti Admin @mehul_pandya

Show more
Advertising posts
18 523
Subscribers
-324 hours
+647 days
-230 days
Posting time distributions

Data loading in progress...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Publication analysis
PostsViews
Shares
Views dynamics
01
✨જલાયાંવાલા બાગ' ક્યાં સ્થિત છે? ✨
1980Loading...
02
♻️ વડનગરનું શું જાણીતું છે ? 🔍 કીર્તિતોરણ ♻️ ભારતનો સૌપ્રથમ આધારભૂત અને વિશ્વસનીય ગ્રંથ કયો છે ? 🔍 રાજતરંગિણી ♻️ અકબરનામા અને આઈને અકબરીના લેખક કોણ છે ? 🔍 અબુલ ફઝલ ♻️ સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે લખ્યો ? 🔍 સારંગધર ♻️ દશકુમારચરિતના લેખક કોણ હતા ? 🔍 દંડી ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Join:- @ojas_bharti ➖➖➖➖➖➖➖➖➖➖➖➖
2353Loading...
03
🔐🔐ગુજરાત ની 8 મહાનગર પાલિકાઓ યાદ રાખવા ની ચાવી:🔐🔐 🔎"રાજુભા અમે જાસુ ગાંવ.🔍 ▪️રા= રાજકોટ ▪️જુ= જૂનાગઢ ▪️ભા= ભાવનગર ▪️અમે= અમદાવાદ ▪️જા= જામનગર ▪️સુ= સુરત ▪️ગાં= ગાંધીનગર ▪️વ= વડોદરા ▪️▫️▪️▫️▪️▫️▪️▫️▫️ ☑️ Join. @ojas_bharti ☑️ ▪️▫️▪️▫️▪️▫️▪️▫️▪️
1782Loading...
04
🍂ભારતમાં હાલ કેટલા વાઘ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? 💨38✔️ 🍂ગજરાતમાં ચેરનું જંગલ ક્યાં આવેલું છે? 💨કચ્છ✔️ 🍂ગજરાતમાં કઈ સંસ્થા વન સરક્ષણ નું કામ કરે છે? 💨ગજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી✔️ 🍂દનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? 💨યલોસ્ટોન પાર્ક✔️ 🍂વાયુ પ્રદુષણ અધિનિયમ ક્યારે અમલ માં આવ્યો? 💨1975✔️ 🍂સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે? 💨કોઇમ્બતુર✔️ 🍂J.F.M નું પૂરું નામ જણાવો? 💨જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ✔️ 🍂વન મહોત્સવનો પ્રારંભ સૌપ્રથમ કોના દ્વારા થયો હતો? 💨કનૈયાલાલ માણેકલાલ મુનશી✔️ 🍂કન્દ્ર સરકારે નવી વનનીતિ ક્યારે જાહેર કરી? 💨1988✔️ 🍂ભારતમાં ચંદનના વૃક્ષો સૌથી વધારે કયા રાજ્યમાં આવેલા છે? 💨કર્ણાટક✔️ 🖇📚@ojas_bharti 💥💥
1404Loading...
05
📈અનુસ્વારવડે / અનુસ્વાર વિના શબ્દના અર્થમાં થતા ફેરફારો📈 📚આંગલું – ઝભલું 📚આગલું – આગળનું 📚અહીં – આ સ્થળે 📚અહિ – સાપ 📚આખું – ભાંગ્યા વગરનું 📚આખુ – ઉંદર 📚ઉંદર- એક પ્રાણી 📚ઉદર – પેટ 📚એકાંકી – એક એક વાળું 📚એકાકી – એકલું 📚કાંઠા –કિનારાનો વિસ્તાર 📚કાઠા – લાલાશ પડતા એક જાતના ઘઉં 📚કાંપ- માટીનો જથ્થો 📚કાપ – ધ્રુજારી 📚કુંચી – ચાવી 📚કૂચી – મહોલ્લો 📚કુશંકા – ખોટી શંકા 📚કુશકા – ડાંગરનાં છોડાં 📚ખાંડી – વીસ મણનું માપ 📚ખાડી –ખાઈ 📚ખાંડું – ખડ્ગ 📚ખાડું – ઢોરનો સમૂહ 📚ખાંધ – ખભો, પશુની ગરદન 📚ખાધ – ખોટ 📚ચિંતા –ફિકર,વિચાર 📚ચિતા – મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી 📚ચૂંક – નાની ખીલી 📚ચૂક – ચૂકવું તે 📚દારું –દેવદારનું ઝાડ 📚દારુ – મંદિરા, બંદુકમાં વપરાતું મિશ્ર 📚નિશ્ચિંત – ચિંતા વગરનું 📚નિશ્ચિત – નક્કી કરવું 📚પરું – ઉપનગર 📚પરુ – પાચ 📚પહેલાં – અગાઉ,પૂર્વ 📚પહેલા – પ્રથમ 📚પેઢું – અવાળુ 📚પેઢુ – પેટ નીચેનો @ojas_bharti
1773Loading...
06
1. મલેશિયાના નવા રાજા તરીકે કોણ ચૂંટાયા હતા? ✍️ સલ્તાન અબ્દુલ્લા 2. કયા રાજ્ય એ એન્ટી-પીચિંગ વાઘની સુરક્ષા દળ શરૂ કરવાનું નક્કી કર્યું? ✍️તેલંગાના 3. ગુજરાતનું હૃદય કોને કહેવામાં આવે છે ? ✍️ અમદાવાદને 4. જઞાનવાળી વાવ ક્યાં આવેલી છે ? ✍️ ખંભાત 5. નારેશ્વર તળાવ ક્યાં આવેલું છે ? ✍️ ખંભાત 🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊 Join:- @ojas_bharti 🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊
1654Loading...
07
🎞 L I V E ➡️ 11 May 2024 Current Affairs In Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇 📡 👇 https://youtube.com/live/WIvGzQzZNk4
1410Loading...
08
Media files
3160Loading...
09
Media files
1950Loading...
10
Media files
2040Loading...
11
Media files
2490Loading...
12
Media files
2670Loading...
13
✅ રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ ✅ 📝 CCEની મેઇન્સની તૈયારી કેમ કરવી? 🎯 Mainsની સંપૂર્ણ વ્યૂહરચના સમજવા થઈ જાવ તૈયાર... 🎯 👌 ONE STOP SOLUTION 💯 📍 ફ્રી સેમિનાર ઓફલાઈન ૨ાજકોટ. 📅 12-05-2024 રવિવાર ⏰ 11:00 AM Το 01:00 PM ——————————- ✔️ પ્રિલિમ્સમાં 45+ સ્કોર કરનાર દરેક વિદ્યાર્થીઓ માટે અતિઉપયોગી ✔️ ➡️ ક્યાં વિષયોને કેટલો સમય આપવો? ➡️ Scoring Subject? ➡️ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં શરૂઆત ક્યાંથી કરવી? ➡️કેટલા માર્ક્સ આવે તો ફાઇનલ સિલેકશન થાય? ➡️ જનરલ સ્ટડીની તૈયારીમાં કયાં-કયાં ટોપિકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ? —————————— ✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.⬇️ ➡️ https://bit.ly/cce-mains-free-seminar-rajkot —————————— 📍 સ્થળ : ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ રાજકોટ..
1610Loading...
14

2820Loading...
15
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત NCERT, GCERT અને અન્ય આધારભૂત સંદર્ભ ગ્રંથો આધારિત "*ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા(વર્ગ-૩)*" પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ - 2024 ✔️ MRP:- 580/-/ 📦 AVAILABLE ON AMAZON 👇 https://www.amazon.in/dp/B0D3DXYB54?ref=myi_title_dp ✅ Available on Flipkart 👇 https://www.flipkart.com/bhartiya-bandharan-ane-rajvyavastha-varg-3-indian-constitution-political-system-gujarati-6th-2024/p/itm2534f76b5e538?pid=9789395297813 ➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/112994 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/j2Rdip3h3ms 📹વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
3180Loading...
16
🎞 L I V E ➡️ રિઝનિંગ 🎁 માત્ર તમારા માટે 🎁 💥 PSI ll કોન્સ્ટેબલ ll CCE Mains ll SSC MCQ 💥 ------------------------- 📹 Link 👇👇 ➡️ https://youtube.com/live/Z_WOFtBMy-k
2610Loading...
17
🛡સાબરકાંઠા જિલ્લાની મુખ્યનદી કઈ છે ? ♨️ હાથમતી નદી 🛡બનાસકાંઠા અને મહેસાણા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ? ♨️ સાબરમતી 🛡હરણાવ બંધ - ૧ ક્યાં આવેલો છે ? ♨️ ખડબ્રહ્મા 🛡હરણાવ બંધ - ૨ ક્યાં આવેલો છે ? ♨️ વિજયનગર 🛡ગહાઈ ડેમ કયા આવેલો છે ? ♨️ હિંમતનગર 🛡ગર્ભસ્થ શિશુના ધબકારા પ્રતિ મિનિટ કેટલ હોય છે? ♨️ ૧૪૦ 🛡બડમિન્ટનના મેદાનને શું કહેવાય? ♨️ ટનિસ કોર્ટ 🛡ગજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે ♨️ રણછોડભાઇ ઉદયરામ 🛡ગાંધીજીને અંગ્રેજોએ કયા ઇલકાબથી નવાજ્યા હતા. ♨️ કસરે હિન્દ 🛡સવિધાન માટેની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ♨️ ૯ ડિસેમ્બર ૧૯૪૬ 👒 તાજેતર માં બદલાયેલ નામો 👒 અલાહબાદ 🍬 પરયાગરાજ શિમલા 🍬 શયામલા ફૈઝા બાદ 🍬 અયોધ્યા ન્યારાયપુર 🍬 અટલ નગર બોગીબિલ 🍬 અટલ સેતુ બુંદેલ ખંડ 🍬 અટલ પંથ 🛡ગજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? ♨️ કર્ણદેવ વાઘેલા 🛡ગર્ભાધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે? ♨️ ૨૮૦ દિવસ Join:- @ojas_bharti💥💥💥
60810Loading...
18
📝વિવિધ ઉજવણી📝 ------------------------ ૧o વર્ષ ➖ દશાબ્દી ૨૫વર્ષ ➖ રજત મહોત્સવ ૩૦વર્ષ ➖ મોતી મહોત્સવ ૪૦વર્ષ ➖ માહેંક મહોત્સવ ૫૦વર્ષ ➖ સુવર્ણ મહોત્સવ ૬૦વર્ષ ➖ હિરક મહોત્સવ ૭૦વર્ષ ➖ પ્લેટિનમ મહોત્સવ ૮૦વર્ષ ➖ રેડિયમ મહોત્સવ ૯૦વર્ષ ➖ બિલિયમ મહોત્સવ ૧૦૦વર્ષ ➖ શતાબ્દી મહોત્સવ 👉ટેલીગ્રામમાં જોડાવ અને મેળવો ડેઈલી અપડેટ 🎀🎀 Mehul Pandya 🎀🎀 Join:- @ojas_bharti📚📚
4756Loading...
19
https://youtube.com/live/Uk5qV1LHWnE?feature=share 🎯 PSI/CONSTABLE/CCE Mains માટે મહત્વના પ્રશ્નો... 💁🏻 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપ સૌ માટે લાવી રહ્યું છે સ્પેશિયલ YouTube લાઈવ... ✅ વિષય : *ભૂગોળ (મહત્વના પ્રશ્નો)* 📆 તારીખ: 11/05/2024 ⏰સમય : 09:00 PM 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો... https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
3680Loading...
20
CCE-2024 નવા પપેરનો નવો ઘાણવો.. 8 & 9 May-2024ની તમામ શિફ્ટના સ્મૃતિ આધારિત પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન આજે રાત્રે 9:30 વાગે ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવીશ.. https://youtube.com/live/gxRD0U_ITB0 CCEની બાકીની શિફ્ટ, CCE Mains, PSI અને કોન્સ્ટેબલ વાળા બધા પહોંચી જશો અને એક એક વાર લાઈક ઠોકી દેજો.. બકુલ પટેલ, @bhainskipathshala
3122Loading...
21
Media files
4440Loading...
22
Media files
4250Loading...
23
Media files
3471Loading...
24
Media files
3861Loading...
25
Media files
4211Loading...
26
Media files
3980Loading...
27
Media files
4501Loading...
28
Media files
3962Loading...
29
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *GPSC ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- સાંસ્કૃતિક વારસો ➡️ તારીખ :- 11-05-2024 (શનિવાર) ⏰ સમય :- 07:30 થી 9:30 (સવારે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :    https://t.me/YuvaUpnishadFoundation 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
3100Loading...
30
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *PSI/CONSTABLE  ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- ગણિત ➡️ તારીખ :- 11-05-2024 (શનિવાર) ⏰ સમય :- 3:00થી 5:00 (બપોરે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :    https://t.me/YuvaUpnishadFoundation 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
2630Loading...
31
🎞 L I V E ➡️ ગણિત રિઝનિંગ પ્રેક્ટિસ 💥 PSI ll કોન્સ્ટેબલ ll CCE 💥 ------------------------- 📹 Link 👇👇 ➡️ https://youtube.com/live/VA_EQpqR-BE
2600Loading...
32
🎞 L I V E ➡️ ઈતિહાસ (NCERT MCQ) 🎁 માત્ર તમારા માટે 🎁 💥 PSI ll કોન્સ્ટેબલ ll CCE Mains 💥 ------------------------- 📹 Link 👇👇 ➡️ https://youtube.com/live/-jsKdLDcOXY
2050Loading...
33
🚨 PSI-Constable Update 🚨 𝐈𝐂𝐄 👮PSI - કોન્સ્ટેબલ 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐆𝐫𝐨𝐮𝐩 https://chat.whatsapp.com/F6OrlibemwF6RqaxbfJHnL
2340Loading...
34
✔️ છેલ્લી તક... જોજો હો...હવે ઍડમિશનમાં રહી ન જતા ! ✔️ 👮🏻‍♂️ PSI - કોન્સ્ટેબલની સર્વશ્રેષ્ઠ તૈયારી 🎯 🎆 ICE ની જવાબદારી 📝 ———————————— ⭐️⭐️ PSI - કોન્સ્ટેબલ બેચ - રાજકોટ👮🏻‍♂️ 🚨 ➡️ 7 દિવસ ફ્રી ટ્રાયલ લેક્ચર 👈 📅 16-5-24 ગુરુવારથી શરૂ ⏰ સવારે 8 થી 10 📅 21-5-24 મંગળવારથી શરૂ ⏰ સાંજે 6:30 થી 8:30 ———————————— 👨‍🏫 પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાની Expert Team દ્વારા કોચિંગ 👨‍🏫 👉 NCERT અને GCERTનો સંપૂર્ણ અભ્યાસ 👉 વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન 👉 ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર 👉 Weekly, Monthly, Targetive Test 👉 નિશ્ચિત સફળતાની હાઈટેક વ્યૂહરચના ———————————— ✔️ ફ્રી ટ્રાયલ લેકચર દરમિયાન એડમિશન લેનાર ➡️ નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT ➡️ જૂના વિદ્યાર્થીઓને 30% DISCOUNT 🎁 🎁 ફ્રી... ફ્રી... ફ્રી... 🎁 🎁 🎁 ONLINE APPLICATION COURSE 🎁 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બૂક્સ ———————————— 🏃‍♂️ નેશનલ રનર કોચ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ ઉપલબ્ધ 🏃‍♂️ ———————————— 📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો 📲 93280 01110 📍 ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
2050Loading...
35
✅ નક્ષત્ર સભા 🔰 દરરોજ ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ. 📝📝📝📝👉❤️Telegram
2010Loading...
36
https://youtube.com/live/OHd4SY4nIgE?feature=share *👨🏻‍✈️ સ્વપ્ન ખાખીનું 2.0👨🏻‍✈️* 🎯પોલીસ બનવું હવે બન્યું આસાન.. 💁🏻 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપ સૌ માટે લાવી રહ્યું છે ખાખી સ્પેશિયલ YouTube લાઈવ... 💥 " *આ વખતે ખાખી પાક્કી* " 💥 🔖 Episode - 3 ➡️PSI/CONSTABLE/lJAIL SEPOY માટે... 📆 તારીખ: 11/05/2024 ⏰સમય : 09:00 PM 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો... https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
2970Loading...
37
https://youtube.com/live/o04rkZkhPzs?feature=share 🐎 *ચાલો રજવાડાની સફરે*👲 🎯 PSI/CONSTABLE/CCE/GPSC માટે મહત્વના પ્રશ્નો... 💁🏻 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપ સૌ માટે લાવી રહ્યું છે સ્પેશિયલ YouTube લાઈવ... 📆 તારીખ: 10/05/2024 ⏰સમય : 09:00 PM 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો... https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
3420Loading...
38
💥 *COMING SOON*💥
2880Loading...
39
પાંચ સતત આવતી અયુગ્મ સંખ્યાઓ ની સરેરાશ 61 છે તો સૌથી મોટી સંખ્યા કઈ હશે ?
7180Loading...
✨જલાયાંવાલા બાગ' ક્યાં સ્થિત છે? ✨
Show all...
✨ પઠાણકોઠમાં✨
✨અમૃતસરમાં✨
✨જાલંધરમાં✨
✨ ચંડીગઢમાં✨
✨જવાબ જાનવા માટે અહીં ક્લિક કરો✨
♻️ વડનગરનું શું જાણીતું છે ? 🔍 કીર્તિતોરણ ♻️ ભારતનો સૌપ્રથમ આધારભૂત અને વિશ્વસનીય ગ્રંથ કયો છે ? 🔍 રાજતરંગિણી ♻️ અકબરનામા અને આઈને અકબરીના લેખક કોણ છે ? 🔍 અબુલ ફઝલ ♻️ સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે લખ્યો ? 🔍 સારંગધર ♻️ દશકુમારચરિતના લેખક કોણ હતા ? 🔍 દંડી ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Join:- @ojas_bharti ➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Show all...
👍 1
🔐🔐ગુજરાત ની 8 મહાનગર પાલિકાઓ યાદ રાખવા ની ચાવી:🔐🔐 🔎"રાજુભા અમે જાસુ ગાંવ.🔍 ▪️રા= રાજકોટ ▪️જુ= જૂનાગઢ ▪️ભા= ભાવનગર ▪️અમે= અમદાવાદ ▪️જા= જામનગર ▪️સુ= સુરત ▪️ગાં= ગાંધીનગર ▪️વ= વડોદરા ▪️▫️▪️▫️▪️▫️▪️▫️▫️ ☑️ Join. @ojas_bharti ☑️ ▪️▫️▪️▫️▪️▫️▪️▫️▪️
Show all...
🍂ભારતમાં હાલ કેટલા વાઘ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? 💨38✔️ 🍂ગજરાતમાં ચેરનું જંગલ ક્યાં આવેલું છે? 💨કચ્છ✔️ 🍂ગજરાતમાં કઈ સંસ્થા વન સરક્ષણ નું કામ કરે છે? 💨ગજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી✔️ 🍂દનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? 💨યલોસ્ટોન પાર્ક✔️ 🍂વાયુ પ્રદુષણ અધિનિયમ ક્યારે અમલ માં આવ્યો? 💨1975✔️ 🍂સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે? 💨કોઇમ્બતુર✔️ 🍂J.F.M નું પૂરું નામ જણાવો? 💨જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ✔️ 🍂વન મહોત્સવનો પ્રારંભ સૌપ્રથમ કોના દ્વારા થયો હતો? 💨કનૈયાલાલ માણેકલાલ મુનશી✔️ 🍂કન્દ્ર સરકારે નવી વનનીતિ ક્યારે જાહેર કરી? 💨1988✔️ 🍂ભારતમાં ચંદનના વૃક્ષો સૌથી વધારે કયા રાજ્યમાં આવેલા છે? 💨કર્ણાટક✔️ 🖇📚@ojas_bharti 💥💥
Show all...
📈અનુસ્વારવડે / અનુસ્વાર વિના શબ્દના અર્થમાં થતા ફેરફારો📈 📚આંગલું – ઝભલું 📚આગલું – આગળનું 📚અહીં – આ સ્થળે 📚અહિ – સાપ 📚આખું – ભાંગ્યા વગરનું 📚આખુ – ઉંદર 📚ઉંદર- એક પ્રાણી 📚ઉદર – પેટ 📚એકાંકી – એક એક વાળું 📚એકાકી – એકલું 📚કાંઠા –કિનારાનો વિસ્તાર 📚કાઠા – લાલાશ પડતા એક જાતના ઘઉં 📚કાંપ- માટીનો જથ્થો 📚કાપ – ધ્રુજારી 📚કુંચી – ચાવી 📚કૂચી – મહોલ્લો 📚કુશંકા – ખોટી શંકા 📚કુશકા – ડાંગરનાં છોડાં 📚ખાંડી – વીસ મણનું માપ 📚ખાડી –ખાઈ 📚ખાંડું – ખડ્ગ 📚ખાડું – ઢોરનો સમૂહ 📚ખાંધ – ખભો, પશુની ગરદન 📚ખાધ – ખોટ 📚ચિંતા –ફિકર,વિચાર 📚ચિતા – મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી 📚ચૂંક – નાની ખીલી 📚ચૂક – ચૂકવું તે 📚દારું –દેવદારનું ઝાડ 📚દારુ – મંદિરા, બંદુકમાં વપરાતું મિશ્ર 📚નિશ્ચિંત – ચિંતા વગરનું 📚નિશ્ચિત – નક્કી કરવું 📚પરું – ઉપનગર 📚પરુ – પાચ 📚પહેલાં – અગાઉ,પૂર્વ 📚પહેલા – પ્રથમ 📚પેઢું – અવાળુ 📚પેઢુ – પેટ નીચેનો @ojas_bharti
Show all...
1. મલેશિયાના નવા રાજા તરીકે કોણ ચૂંટાયા હતા? ✍️ સલ્તાન અબ્દુલ્લા 2. કયા રાજ્ય એ એન્ટી-પીચિંગ વાઘની સુરક્ષા દળ શરૂ કરવાનું નક્કી કર્યું? ✍️તેલંગાના 3. ગુજરાતનું હૃદય કોને કહેવામાં આવે છે ? ✍️ અમદાવાદને 4. જઞાનવાળી વાવ ક્યાં આવેલી છે ? ✍️ ખંભાત 5. નારેશ્વર તળાવ ક્યાં આવેલું છે ? ✍️ ખંભાત 🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊 Join:- @ojas_bharti 🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊
Show all...
🎞 L I V E ➡️ 11 May 2024 Current Affairs In Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇 📡 👇 https://youtube.com/live/WIvGzQzZNk4
Show all...
11 May 2024 Current Affairs in Gujarati l Daily Current Affairs Gujarati ICE Rajkot - Harshit sir

11 May 2024 Current Affairs in Gujarati l Daily Current Affairs Gujarati ICE Rajkot - Harshit sir👮‍♂️ PSI-2 STAR - Live Batch (Without Material)👉

https://...

Q.14 પ્રકાશે કહયુ હસમુખની માતા એ મારી માતા ની એકની એક પુત્રી છે, તો પ્રકાશ હસમુખ ને શુ થાય ?Anonymous voting
  • મામા
  • કાકા
  • માસા
  • ફુઆ
  • E
0 votes
Q.11 AZ,CX,FU,___Anonymous voting
  • JQ
  • KP
  • IR
  • IV
  • E
0 votes
Q.8 25,29,33,37,41,____Anonymous voting
  • 42
  • 49
  • 45
  • 51
  • E
0 votes