ICE Rajkot
Show more
The country is not specifiedThe language is not specifiedThe category is not specified
1 328Subscribers
No data24 hours
No data7 days
No data30 days
- Subscribers
- Post coverage
- ER - engagement ratio
Data loading in progress...
Subscriber growth rate
Data loading in progress...
Repost from Bin Sachivalay CPT Paper
👨💻Senior clerk 2nd shift
ગુજરાતી ટાઈપિંગ ...રવિન્દ્ર નાથ ટાગોર....3000 aprx chaaracter
અંગ્રેજી ટાઈપિંગ ...Quinton de kock ..pera.....2800 character approx
outlook ..150 word
to,cc,bcc 3 id
ppt...software issue...ctrl +s farijiyat devu 30 second e
5 slide
contennt nd formating model krta vadhre
👉two content 2
👉title n content 1
👉blank 1
👉comparision 1
👉tender 22 row 2 column
👉word 180
👉formating questions 11
#CPT
https://t.me/gsssbcptpaper
Bin Sachivalay CPT Paper
👉 GPSC /GSSSB/ GPSSB ની દરેક પરીક્ષા ની માહિતી તેમજ મટીરીયલ મળી રહેશે. 👉 GSSSB CPT PAPER 👉 Contact : http://t.me/gsssbcptpaper 👉 CPT મટીરીયલ અને સોફ્ટવેર Bin Sachivalay #CPT "કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સરકારી નોકરી તો લઈને જ રહીશ"
Repost from Bin Sachivalay CPT Paper
👨💻Senior Clerk CPT
🔹FIRST શિફ્ટ Review
Paper Lengthy હતુ
🔴Excel
A to N કોલમ
Salary Slip
If condition હતી 3 કોલમ માં
standard colour હતાં
🔴ટેન્ડર
8*2 ટેન્ડર
નીચે 9 થી 10 instructions હતી
🔴 ઇંગ્લિશ અને ગુજરાતી
Word Hard હતાં compare to model paper
🔴PPT
બધી સ્લાઇડ નોર્મલ હતી
હાર્ડ effect ન હતી
🔴Mail
Model પેપર જેવું જ હતું
#CPT #GSSSB #Senior #Clark
https://t.me/gsssbcptpaper
Repost from Bin Sachivalay CPT Paper
🔴Sub Auditor CPT Exam
FIRST SHIFT (10-06-2022)
🛑Excel (30 Marks)
21 to 23 Coloum
20 Rows
👉Type: Sallary Slip
Emp No.
Name employee
Basic
DA
HRA
LTC
Medical
Mobile Allowance
Travel Allowance
Tax
Total
EPF
First name
Last name
👉બધી Coloum માટે Condition/સૂત્ર આપેલા હતા.
👉Effects: Heading Rotation to 75 degree, Colour Effects, Size
🛑Tender
English માં અને lengthy
નીચે instructions આપેલી હતી.
ટેબલ સાઈઝ 8 * 4
Shading & Font Colour
Background colour
Page Margin & Page Type
Watermark હતુ
🛑 PowerPoint
👉5 Slides Cricketer
Slide 1 : 6 Name
Slide 2 : 6 Name
Slide 3 : Comparison
Sehwag અને Dravid
Slide 4 : Sachin Tendulkar (4 થી 5 લાઈન)
Slide 5 : Mithali Raj (4 થી 5 લાઈન)
લખાણ થોડું વધારે હતું Compare to Head clerk
બાકી Effects માં Animation, Transition, Font effects
🛑Email
પાંચ પાંચ E-mail ID To, CC, BCC
9 to 10 લાઈન
https://t.me/gsssbcptpaper
Bin Sachivalay CPT Paper
👉 GPSC /GSSSB/ GPSSB ની દરેક પરીક્ષા ની માહિતી તેમજ મટીરીયલ મળી રહેશે. 👉 GSSSB CPT PAPER 👉 Contact : http://t.me/gsssbcptpaper 👉 CPT મટીરીયલ અને સોફ્ટવેર Bin Sachivalay #CPT "કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સરકારી નોકરી તો લઈને જ રહીશ"
Repost from ICE CURRENT AFFAIRS
Watch "The flexibility of LEFT and FIND really #excel #exceltips" on YouTube
https://youtube.com/shorts/NF8m5DtjXvY?feature=share
The flexibility of LEFT and FIND really #excel #exceltips
Repost from ICE CURRENT AFFAIRS
#Forestguard
#Forest guard cut off
🌳🌴વન સંરક્ષક ભરતી 🌳🌴
☄પસંદ કરેલા જિલ્લા વાર સીટો
☄Cut off marks અને PET માટે બોલાવેલ ઉમેદવારો ની યાદી જાહેર
☄Forest physical exam એડમીટ કાર્ડ 20 મે ચાલુ થશે
Repost from ICE CURRENT AFFAIRS
બિન સચિવાલય પેપરમાં પ્રશ્નોનું લેવલ કેવું રહીયું ?Anonymous voting
- ખૂબ અઘરું
- મધ્યમ + સમય માંગી લે
- સહેલું + સમય માંગી લે
- ખૂબ સહેલું
Repost from ICE CURRENT AFFAIRS
🌺🦋 જાણવા જેવું 🦋🌺
➖➖➖➖➖➖➖➖
🌎 મહાનુભાવોના ઉપનામ 🌎
➖➖➖➖➖➖➖➖
⭕ગાંધીજી⭕
📌 રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત
⭕ સરદાર વલ્લભભાઈ પટેલ⭕
📌 સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક
⭕ મોહંમદ બેગડો⭕
📌 ગુજરાતનો અકબર
⭕ ડૉ. ચંદુલાલ દેસાઈ ⭕
📌 છોટે સરદાર
⭕ જમશેદજી તાતા⭕
📌 ભારતીય ઉદ્યોગ ના પિતામહ
⭕ વર્ગીસ કુરિયન⭕
📌 શ્વેતક્રાંતિના જનક
⭕ ડૉ. હોમી ભાભા ⭕
📌 અણુશક્તિના પિતામહ
⭕ જામ રણજીતસિંહજી ⭕
📌 ક્રિકેટનો જાદુગર
⭕ પુષ્પાબહેન મહેતા ⭕
📌 મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી
⭕ ગણેશ વાસુદેવ માવળંકર ⭕
📌 ભારતની સંસદ ના પિતા
⭕ કુમારપાળ ⭕
📌 ગુજરાતનો અશોક
⭕ ગિજુભાઈ બધેકા ⭕
📌 બાળકોની મુછાળી મા
⭕ શ્રીમદ રાજચંદ્ર ⭕
📌 સાક્ષાત સરસ્વતી
⭕ નરસિંહ મહેતા ⭕
📌 આદિ કવિ
⭕ મીરાબાઈ ⭕
📌 દાસી જનમ જનમની
⭕ અખો ⭕
📌 જ્ઞાન નો વડલો
⭕ નર્મદ ⭕
📌 નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક
⭕ ઝવેરચંદ મેઘાણી ⭕
📌 રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
⭕ પ્રેમાનંદ ⭕
📌 મહાકવિ
⭕ ઉમાશંકર જોશી ⭕
📌 વિશ્વશાંતિનો કવિ
⭕ પન્નાલાલ પટેલ ⭕
📌 સાહિત્યજગતનો ચમત્કાર
⭕ ન્હાનાલાલ ⭕
📌 કવિવર
⭕ કલાપી ⭕
📌 સૂરતાની વાડીનો મીઠો મોરલો
⭕ ગોવર્ધનરામ ત્રિપાઠી ⭕
📌 પંડિતયુગના પુરોધા
⭕આનંદશંકર ધ્રુવ ⭕
📌 પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ
⭕ ચુનીલાલ આશારામ ભગત⭕
📌 પૂજ્ય મોટા
⭕ રવિશંકર રાવળ ⭕
📌 કલાગુરુ
⭕ રવિશંકર મહારાજ ⭕
📌 કળિયુગના રૂષી, મૂકસેવક
⭕ નરસિંહરાવ દિવેટિયા ⭕
📌 સાહિત્ય દિવાકર
⭕ મોહનલાલ પંડ્યા ⭕
📌 ડુંગળીચોર
⭕ ઈન્દુલાલ યાજ્ઞિક ⭕
📌 અમીર શહેરના ગરીબ ફકીર
⭕ મોતીભાઈ અમીન ⭕
📌 ચરોતરનું મોતી
⭕ રણજિતરામ વાવાભાઇ મહેતા ⭕
📌 ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક
⭕ હેમચંદ્રાચાર્ય ⭕
📌 કલિકાલ સર્વજ્ઞ
⭕ અખંડાનંદ ⭕
📌 જ્ઞાનની પરબ
⭕ કસ્તુરભાઈ લાલભાઈ ⭕
📌શીલભદ્ર ,શ્રેષ્ઠી
⭕ પંડિત સુખલાલજી ⭕
📌 પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત
⭕ ફર્દુનજી મર્જબાન ⭕
📌 ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ
⭕ એલેકઝાન્ડર ફાર્બસ ⭕
📌 લોકાભિમુખ રાજપુરુષ
⭕ જમશેદજી જીજીભાઈ ⭕
📌 હિન્દના હાતિમતાઈ
📚💥📚💥📚💥📚💥📚💥📚💥
Repost from ICE CURRENT AFFAIRS
#GujaratiGrammer
પ્રશ્ન ૧ : દિગંબર : દિક્ + અંબર
પ્રશ્ન ૨ : તદાનુસાર : તત્ + અનુસાર
પ્રશ્ન ૩ : વાક્પતિ : વાક્ + પતિ
પ્રશ્ન ૪ : સન્મતિ : સત્ + મતિ
પ્રશ્ન ૫ : સચ્ચરિત્ર : સત્ + ચરિત્ર
પ્રશ્ન ૬ : વિદ્યુલ્લેખા : વિદ્યુત્ + લેખા
પ્રશ્ન ૭ : ષડરિપુ : ષષ્ + રિપુ
પ્રશ્ન ૮ : વિચારણીય : વિચાર + અનીય
પ્રશ્ન ૯ : સદ્ગૃહસ્થ : સત્ + ગૃહસ્થ
પ્રશ્ન ૧૧ : ઉત્તરાયણ : ઉત્તર + અયન
પ્રશ્ન ૧૨ : સન્નારી : સત્ + નારી
પ્રશ્ન ૧૩ : વાગ્બાણ : વાક્ + બાણ
પ્રશ્ન ૧૪ : દિગંત : દિક્ + અન્ત
પ્રશ્ન ૧૫ : નિર્વિવાદ “ નિ: + વિવાદ
પ્રશ્ન ૧૬ : વિદ્યોપાસના : વિદ્યા + ઉપાસના
પ્રશ્ન ૧૭ : ગંગોદક : ગંગા + ઉદક
પ્રશ્ન ૧૮ : સપ્તર્ષિ : સપ્ત + ઋષિ
પ્રશ્ન ૧૯ : યથેષ્ટ : યથા + ઇષ્ટ
પ્રશ્ન ૨૦ : ઉમેશ : ઉમા + ઇશ
પ્રશ્ન ૨૧ : તથૈવ : તથા + એવ
પ્રશ્ન ૨૨ : વ્યગ્ર : વિ + અગ્ર
પ્રશ્ન ૨૩ : નિર્મળ : નિ: + મળ
પ્રશ્ન ૨૪ : દુર્ગમ : દુ: + ગમ
પ્રશ્ન ૨૫ : પર્વતારોહક : પર્વત + આરોહક
પ્રશ્ન ૨૬ : રત્નાકર : રત્ન + આકર
પ્રશ્ન ૨૭ : સદુપયોગ : સત્ + ઉપયોગ
પ્રશ્ન ૨૮ : શૂન્યાવકાશ : શૂન્ય + અવકાશ
પ્રશ્ન ૨૯ : સત્રોત્સવ : સત્ર + ઉત્સવ
પ્રશ્ન ૩૦ : મન્વંતર : મનુ + અંતર
પ્રશ્ન ૩૧ : સ્વલ્પ : સુ + અલ્પ
પ્રશ્ન ૩૨ : વ્યુત્પન્ન : વિ + ઉત્પન્ન
પ્રશ્ન ૩૩ : સંકલ્પ : સમ્ + કલ્પ
પ્રશ્ન ૩૪ : કિંચિત્ : કિમ્ + ચિત
પ્રશ્ન ૩૫ : સંવેદન : સમ્ + વેદન
પ્રશ્ન ૩૬ : સંયોગ : સમ્ + યોગ
પ્રશ્ન ૩૭ : ષડાનન : ષટ્ + આનન
પ્રશ્ન ૩૮ : ચિદાનંદ : ચિત્ + આનંદ
પ્રશ્ન ૩૯ : નિશ્ચિંત : નિશ્ + ચિંત
પ્રશ્ન ૪૦ : નિશ્ચલ : નિશ્ + ચલ
પ્રશ્ન ૪૧ : ઉચ્છ્વાસ : ઉદ્ +શ્વાસ
પ્રશ્ન ૪૨ : અચ્છેર : ઉદ્ + શ્વાસ
પ્રશ્ન ૪૩ : ઉચ્છૃંખલ : ઉદ્ + શૃંખલ
પ્રશ્ન ૪૪ : ચિન્મય : ચિત્ + મય
પ્રશ્ન ૪૫ : તલ્લીન : તત્ +લીન
પ્રશ્ન ૪૬ : ઉલ્લાસ : ઉત્ + લાસ
પ્રશ્ન ૪૭ : ઉલ્લેખ : ઉદ્ + લેખ
પ્રશ્ન ૪૮ : પદ્ધતિ : પદ્ + હતિ
પ્રશ્ન ૪૯ : સુષુપ્ત : સુ + સુપ્ત
પ્રશ્ન ૫૦ : મનોરથ : મન: + રથ
પ્રશ્ન ૫૧ : શિરોમણિ : શિર: + મણિ
પ્રશ્ન ૫૨ : અધોગતિ : અધ: + ગતિ
પ્રશ્ન ૫૩ : તેજોવધ : તેજસ્ + વધ
પ્રશ્ન ૫૪ : મનોભાવ : મનસ્ + ભાવ
પ્રશ્ન ૫૫ : છંદોબદ્ધ : છંદ: + બદ્ધ
પ્રશ્ન ૫૬ : નિર્ગમન : નિ: + ગમન
પ્રશ્ન ૫૭ : દુર્ગતિ : દુ: + ગતિ
પ્રશ્ન ૫૮ : નીરવ : નિ: + રવ અથવા નિર્ + રવ
પ્રશ્ન ૫૯ : નીરજ : નિ: + રજ અથવા નિર્ + રજ
પ્રશ્ન ૬૦ : નિસ્તેજ : નિ: + તેજ અથવા નિસ્ + તેજ
Repost from ICE CURRENT AFFAIRS
*▪મહત્વની કહેવતો▪*
➖➖➖➖➖➖➖➖➖➖➖
૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે ➖ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.
2. મન હોય તો માળવે જવાય➖ ઈચ્છા હોય તો બધું થાય.
3.દુકાળમાં અધિક માસ ➖જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.
4. ઝાઝા હાથ રળિયામણા➖ વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.
5. ઉતાવળે આંબા ન પાકે➖ ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.
6. ન બોલ્યામાં નવ ગુણ ➖કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.
7.પાકે ઘડે કાંઠા ન ચડે વખત➖વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.
8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ ➖જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.
9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન➖બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.
10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા ➖એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.
11. કૂવામાં હોય તો હવાડામાં આવે ➖કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.
12.ઘી ઢળ્યું તો ખીચડીમાં ➖પોતાને જ લાભ થવો.
13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે➖ દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.
14. રામ રાખે તેને કોણ ચાખે?➖ પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.
15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય ➖જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.
16.પારકી મા જ કાન વિંધે➖ લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.
17.બાંધી મુઠી લાખની કોઈ➖ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.
18.ભાવતું હતું ને વૈધે કહ્યું➖ પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.
19. મુખમાં રામ અને બગલમાં છુરી ➖દેખાવે સારો પણ દિલમાં કપટી.
20. વાડ વિના વેલો ન ચડે ➖ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.
21. વખાણી ખીચડી દાંતે વળગે➖ વખાણીએ તે જ ખરાબ નીવડે.
22. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા➖ વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.
23.ટકે શેર ભાજી,ટકે શેર ખાજા➖સારું નરસું સૌ સરખું
24.લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે➖લોભ કરનાર છેતરાય છે.
25.હાથે તે સાથે➖જાતે કરીએ તે જ પામીએ.
26.એક પંથ ને દો કાજ➖એક કામ કરતા બે કામ થાય.
27.ઘેર ઘેર માટીના ચૂલા➖કોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.
28.મન ચંગા તો કથરોટમાં ગંગા➖અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.
29.નહિ મામા કરતા કાણો મામો સારો➖કશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.
30.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી➖શોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.
31.સાપ ગયા ને લિસોટા રહ્યા➖કાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.
32.તેલ જુઓ ને તેલની ધાર જુઓ➖સંજોગો જોઈને ધીરજથી કામ કરો.
33.ગામને મોઢે ગળણું ન દેવાય➖બધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.
34.લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવાય?➖આવેલી તકને ન ગુમાવાય.
35.ઘર ફૂટયે ઘર જાય➖ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
Repost from ICE CURRENT AFFAIRS
*♦સંધિ♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
★પર્યટન=પરિ+અટન
★ધનુર્બાણ=ધનુસ્+બાણ
★પવન=પો+અન
★પૃથ્વી=પૃથુ+ઈ
★ભિન્ન=ભિદ્+ન
★વાગ્બાણ=વાક્+બાણ
★ભાનૂદય=ભાનુ+ઉદય
★ઉજ્જવલ=ઉદ્+જવલ
★પ્રણામ=પ્ર+નામ
★પરમાર્થી=પરમ+અર્થી
★પ્રેક્ષક=પ્ર+ઈક્ષક
★સદૈવ=સદા+એવ
★નીડર=નિસ્+ડર
★નવોઢા=નવ+ઊઢા
★છિન્ન=છિદ્+ન
★સૃષ્ટિ=સૃજ+તિ
★પરિષદ=પરિ+સદ
★સાંગોપાંગ=સ+અંગ+ઉપાંગ
★સ્વચ્છ=સુ+અચ્છ
★સરોવર=સરસ્+વર
★હરિશ્ચંદ્ર=હરિ:+ચંદ્ર
★વ્યસ્ત=વિ+અસ્ત
★નિષ્ણાત=નિ+સ્નાત
★સુષુપ્ત=સુ+સુપ્ત
★ગિરીશ=ગિરિ+ઈશ
★નયન=ને+અન
★સ્વાગત=સુ+આગત
★શ્રવણ=શ્રો+અન
★મનોરથ=મનઃ+રથ
★સ્વચ્છંદ=સ્વ+છંદ
★પરિણતિ=પરિ+નતિ
★વ્યગ્ર=વિ+અગ્ર
★ઉજ્જડ=ઉદ્+જડ
★હિતૈષી=હિત+એષી
★ભવન=ભો+અન
★તેજોવધ=તેજસ્+વધ
★અભ્યાસ=અભિ+આસ
★શિરોમણી=શિરસ્+મણિ
★પ્રોત્સાહન=પ્ર+ઉદ્+સાહન
★અનંત=અન્+અંત
★પ્રણેતા=પ્ર+નેતા
★નિશંક=નિસ્+શંક
★અધોગતિ=અધસ્+ગતિ
★દિગંબર=દિક્+અંબર
★લાભાલાભ=લાભ+અલાભ
★ઉદ્યમ=ઉદ્+યમ
★મનોયત્ન=મનસ્+યત્ન
★ન્યૂન=નિ+ઊન
★અધોરેખા=અધસ્+રેખા
★અધઃપતન=અધસ્+પતન
★તપોધન=તપસ્+ધન
★ચરાચર=ચર+અચર
★ઉપનિષદ=ઉપ+નિસદ્
★મનોરંજન=મનઃ+રંજન
★સદૈવ=સદા+એવ
★નિર્વિકાર=નિસ્+વિકાર
★વિદ્યુલ્લેખા=વિદ્યુત+ઉલ્લેખ
★અધીકાય=અધસ્+કાય
★નિરક્ષર=નિસ્+અક્ષર
★સચરાચર=સચર+અચર
★નિરજ=નીસ્+રજ
★નિરોગી=નિસ્+રોગી
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥