cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Bin Sachivalay CPT Paper

👉 GPSC /GSSSB/ GPSSB ની દરેક પરીક્ષા ની માહિતી તેમજ મટીરીયલ મળી રહેશે. 👉 GSSSB CPT PAPER 👉 Contact : http://t.me/gsssbcptpaper 👉 CPT મટીરીયલ અને સોફ્ટવેર Bin Sachivalay #CPT "કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સરકારી નોકરી તો લઈને જ રહીશ"

Show more
The country is not specifiedThe language is not specifiedThe category is not specified
Advertising posts
193Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

👉 WORKSHEET :- CENTER ALLIGN 👉 https://t.me/gsssbcptpaper
Show all...
👨‍💻Senior clerk 2nd shift ગુજરાતી ટાઈપિંગ ...રવિન્દ્ર નાથ ટાગોર....3000 aprx chaaracter અંગ્રેજી ટાઈપિંગ ...Quinton de kock ..pera.....2800 character approx outlook ..150 word to,cc,bcc 3 id ppt...software issue...ctrl +s farijiyat devu 30 second e 5 slide contennt nd formating model krta vadhre 👉two content 2 👉title n content 1 👉blank 1 👉comparision 1 👉tender 22 row 2 column 👉word 180 👉formating questions 11 #CPT https://t.me/gsssbcptpaper
Show all...
Bin Sachivalay CPT Paper

👉 GPSC /GSSSB/ GPSSB ની દરેક પરીક્ષા ની માહિતી તેમજ મટીરીયલ મળી રહેશે. 👉 GSSSB CPT PAPER 👉 Contact : http://t.me/gsssbcptpaper 👉 CPT મટીરીયલ અને સોફ્ટવેર Bin Sachivalay #CPT "કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સરકારી નોકરી તો લઈને જ રહીશ"

👨‍💻Senior Clerk CPT 🔹FIRST શિફ્ટ Review Paper Lengthy હતુ 🔴Excel A to N કોલમ Salary Slip If condition હતી 3 કોલમ માં standard colour હતાં 🔴ટેન્ડર 8*2 ટેન્ડર નીચે 9 થી 10 instructions હતી 🔴 ઇંગ્લિશ અને ગુજરાતી Word Hard હતાં compare to model paper 🔴PPT બધી સ્લાઇડ નોર્મલ હતી હાર્ડ effect ન હતી 🔴Mail Model પેપર જેવું જ હતું #CPT #GSSSB #Senior #Clark https://t.me/gsssbcptpaper
Show all...
CPT ગેમ ચેન્જર છે. (By Vasim kazi sir, INCREDIBLE121) ઘણા વિધાર્થીઓ કે જેમના માર્કસ કટ ઓફથી નજીક છે તેઓ પૂછી રહ્યા છે કે CPT ની તૈયારી કરાય? બીજો એક એવો વર્ગ છે કે જેમના માર્ક્સ કટ ઓફ થી ઘણા વધારે છે. તેમાં થી ઘણા નિશ્ચિંત થઈ ગયા છે. CPT ની નવી પરીક્ષા પદ્ધતિ કે જેમાં ટાઈપિંગ સ્પીડ નું મહત્વ ઘણું વધી ગયું છે , તેમાં ઘણા વિદ્યાર્થીઓ નું પેપર છૂટી જાય છે અથવા તો ઉતાવળ કરવામાં ઘણી ભૂલો થઇ જાય છે. આવી પરિસ્થિતિમાં તમારા માર્ક્સ કટ ઓફ થી ઘણા વધારે હોય પણ CPT માં પેપર પૂરું ના થાય અને છૂટી જાય તો ફાઈનલ મેરીટ માં નામ ન આવે તેવું પણ બને. અને જે વિદ્યાર્થીના લેખિત પરીક્ષામાં કટ ઓફ જેટલા જ માર્કસ હોય પણ જો તે CPT માં સારું પર્ફોર્મ કરી દે તો ફાઈનલ મેરિટ માં સ્થાન મેળવી શકે છે. મુખ્ય વાત એ છે કે CPT ની તૈયારી વખતે તમે બીજાની વાતોમાં આવીને પોતાની લિમિટ નક્કી ના કરો. લેખિત પરીક્ષામાં તમારા ગમે તેટલા માર્કસ હોય , હવે તેને મગજમાં રાખ્યા વગર બસ CPT ની તૈયારીમાં દિલોજાનથી લાગી જાઓ . તમે બિન સચિવાલય ક્લાર્ક ની લેખિત પરીક્ષા માટે ત્રણથી ચાર વર્ષ ખૂબ જ મહેનત કરી છે, પરીક્ષા માં ઘણા કૌભાંડ થયા, ઘણા આંદોલનો થયા, કોરોના નો મુશ્કિલ સમય આવ્યો અને ગયો, બધી તકલીફો સહન કરીને પણ તમે લેખિત પરીક્ષા પાસ કરી, હવે સિલેક્શન ની આટલી નજીક પહોંચી ને એક CPT ના લીધે સરકારી નોકરી હાથમાંથી જાય તે કોઈ પણ કાળે પોસાય તેમ નથી. તમારી અત્યારની એક એક મિનિટ, એક એક સેકન્ડ ખૂબ જ કીમતી છે. દસ લાખ ફોર્મ ભરાયા હતા. ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. આ બધાને માત આપીને, તમે ગુજરાતના સર્વશ્રેષ્ઠ બાર હજાર વિદ્યાર્થીઓ માં પસંદ થયા છો. આનો મતલબ એ થયો કે તમે ગુજરાત ના ટોપ ના 3% વિદ્યાર્થીઓમાં સમાવિષ્ટ છો. હવે તમે જ વિચારો, જો સરકાર તેમને બેસ્ટ માની ચુકી છે તો હવે તમારે પણ 'તમે બેસ્ટ છો જ' તે પુરવાર કરવું જ પડશે. હું પોતે CPT માટે તૈયારી કરાવતી સંસ્થા હિત કોમ્પ્યુટર સાથે જોડાયેલ છું. પોતાના અનુભવ પરથી જણાવું છું કે CPT ની તૈયારી માનસિક રીતે થકવી દેનારી હોય છે. આ એક એવું યુદ્ધ છે જે એકલા હાથે લડવાનું હોય છે. પોતાની લિમિટ ને PUSH કરીને દિવસ-રાત ટાઈપિંગ કરતા રહેવું એક અઘરું કામ છે .જેમાં આળસ ઘણી આવે છે. પરંતુ સરકારી નોકરીને નજર માં રાખીને મેહનત કરતા રહેશો તો ક્યારેય થાક નહિ લાગે. લેખિત પરીક્ષામાં તમારા ગમે તેટલા માર્કસ હોય , પણ ફાઈનલ સિલેક્શનમાં તમારી એક સીટ પાકી છે તે લખી રાખજો. કટ ઓફ થી ફક્ત થોડા જ વધારે માર્કસ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ માટે એટલું જ કહીશ કે "दूसरा मौका हर किसी को मिलता है गालिब, पहली बाजी हर किसी ने हारी होती है" બીજો મોકો એ જ આ CPT છે અને યાદ રાખજે મિત્ર CPT ગેમ ચેન્જર છે. - Vasim kazi (INCREDIBLE121)
Show all...
બિન સચિવાલય ક્લાર્ક CPT ગાઈડલાઈન https://t.me/gsssbcptpaper
Show all...
Sub auditor second shift tender https://t.me/gsssbcptpaper
Show all...
Sub auditor first shift tender https://t.me/gsssbcptpaper
Show all...
🔴Sub Auditor CPT Exam FIRST SHIFT (10-06-2022) 🛑Excel (30 Marks) 21 to 23 Coloum 20 Rows 👉Type: Sallary Slip Emp No. Name employee Basic DA HRA LTC Medical Mobile Allowance Travel Allowance Tax Total EPF First name Last name 👉બધી Coloum માટે Condition/સૂત્ર આપેલા હતા. 👉Effects: Heading Rotation to 75 degree, Colour Effects, Size 🛑Tender English માં અને lengthy નીચે instructions આપેલી હતી. ટેબલ સાઈઝ 8 * 4 Shading & Font Colour Background colour Page Margin & Page Type Watermark હતુ 🛑 PowerPoint 👉5 Slides Cricketer Slide 1 : 6 Name Slide 2 : 6 Name Slide 3 : Comparison Sehwag અને Dravid Slide 4 : Sachin Tendulkar (4 થી 5 લાઈન) Slide 5 : Mithali Raj (4 થી 5 લાઈન) લખાણ થોડું વધારે હતું Compare to Head clerk બાકી Effects માં Animation, Transition, Font effects 🛑Email પાંચ પાંચ E-mail ID To, CC, BCC 9 to 10 લાઈન https://t.me/gsssbcptpaper
Show all...
Bin Sachivalay CPT Paper

👉 GPSC /GSSSB/ GPSSB ની દરેક પરીક્ષા ની માહિતી તેમજ મટીરીયલ મળી રહેશે. 👉 GSSSB CPT PAPER 👉 Contact : http://t.me/gsssbcptpaper 👉 CPT મટીરીયલ અને સોફ્ટવેર Bin Sachivalay #CPT "કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સરકારી નોકરી તો લઈને જ રહીશ"

💻 Aaj nu cpt: Sub Auditor 💻 1⃣ Tender All English 8 * 4 Page Margin Page Type Watermark shading Font Colour Background colour 2⃣ Excel 15*20 Sr. No. Employee Name Basic pay DA HRA MEDICAL ALLOWANCE LTC MOBILE ALLOWANCE Pro. Tax EPF FIRST NAME LAST NAME કેવી રીતે ‌ગણતરી કરવાની એની સૂચના આપેલ હતી. If Condition વાપરવાની હતી એની સિવાય. જેમ કીધું હોય તે જ રીતે સરવાળો કરવો. =SUM કરશો તો ‌નહી થાય. https://t.me/gsssbcptpaper 3⃣ PowerPoint 5 slides cricketer 1 6 name 2. 6 name 3. Comparison Sehwag, Dravid 4. Sachin Tendulkar 4/5 line 5. Mithali Raj 4/5 line (Note : Slide ના કમ‌‌ યાદ‌ નથી માત્ર આ પાંચ હતી.) 4⃣ Email Total 10 lines Subject 5 + 5 +5 E-mail ID https://t.me/gsssbcptpaper
Show all...
Bin Sachivalay CPT Paper

👉 GPSC /GSSSB/ GPSSB ની દરેક પરીક્ષા ની માહિતી તેમજ મટીરીયલ મળી રહેશે. 👉 GSSSB CPT PAPER 👉 Contact : http://t.me/gsssbcptpaper 👉 CPT મટીરીયલ અને સોફ્ટવેર Bin Sachivalay #CPT "કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સરકારી નોકરી તો લઈને જ રહીશ"