en
Feedback

Don't get caught by a cheater! Telemetrio finds and tags such channels 👉 If you want to see the tag, subscribe

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

Open in Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

Show more
1 870
Subscribers
No data24 hours
+137 days
+2130 days
Posts Archive
#GSSSB MPHW માં ફોર્મભરવા માટે તારીખ લંબાવામાં આવી છે. જેમને કોઈ બાકી રહી ગયું હોય એ ભરી દેજો.
#GSSSB MPHW માં ફોર્મભરવા માટે તારીખ લંબાવામાં આવી છે. જેમને કોઈ બાકી રહી ગયું હોય એ ભરી દેજો.

STAFF NURSE 14 ORDER.pdf #Smc (GUHP)

LAB TECH 78 ORDER (GUHP).pdf #smc

Gpsc sanitation officer class 2 Interview candidates list declared Include our admin 💥🔥

02/08/2026 ના રોજ લેબોરેટરી ટેક્નિશિયન અને ત્રીજી શ્રેણિક ક્લાર્ક ઓડિટ રાજ્યભરમાં ભારે વરસાદને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આ
02/08/2026 ના રોજ લેબોરેટરી ટેક્નિશિયન અને ત્રીજી શ્રેણિક ક્લાર્ક ઓડિટ રાજ્યભરમાં ભારે વરસાદને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. #smc

💢SI,SSI અને MPHW,FHW ની તૈયારી કરતા ઉમેદવારો આ સમય 2026-27 સરકારી નોકરી મેળવવાનો સુવર્ણ તક છે હાલ વિવિધ ભરતી બોર્ડ દ્વારા. ✅AMC સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર (84) ✅AMC સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર (અનુભવ આધારિત ) ✅GSSSB (મ્યુનિસિપલ )Sanitary Inspector 175 જગ્યા. ✅પંચાયત વિભાગ MPHW 420 જગ્યા. ✅GSSSB MPHW 100 જગ્યા ✅GSSSB MPHW 254જગ્યા. ✅ITI હેલ્થ સેનેટરી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકર ✅રેલવે ભરતી બોર્ડ મેલેરિયા ઇન્સ્પેક્ટટર ✅GSSSB MPHS 119 જગ્યા. ફિમેલ હેલ્થ વર્કર (જિલ્લા પંચાયત) - 1924 જગ્યા 🟢ઉમેદવારોને ઓછામાં ઓછી 5/6 તક મળશે. 👍✅ 💫 યોગ્ય દિશામાં યોગ્ય તૈયારી કરશો તો નિમણૂક થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. ⏩ જે કાંઈ નિર્ણય લેવો હોય એ તાત્કાલિક લેશો જે યોગ્ય લાગે તે ઓફલાઈન ક્લાસ જોઈન કરો/ ઓનલાઇન જોઈન કરો /કોઈપણ ઓથેન્ટિક બુક /મટીરીયલ વાંચો 💫આપણો એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ કે સિલેબસ પૂર્ણ કરવો. આજથી જ સિલેબસ ની એક પ્રિન્ટ કરાવી જેમ જેમ ટોકીક પૂરા થાય એમ ✅ ટીક કરી સિલેબસ પૂર્ણ કરવા તરફ જાશો તો સારું રહેશે. મેથ અને રીઝનીંગ માટે ડિસકસ ગ્રુપમાં તમારા ડાઉટ મૂકી શકો છો.(જરૂર જણાય તો જ) કોઈપણ પ્રકારની એક્સ્ટ્રા એક્ટિવિટી હાલ પૂરતી સંપૂર્ણ બંધ કરી દેશો નોકરી પણ. તમારી યોગ્ય દિશામાં મહેનત અને પેપર પ્રેક્ટિસ તમને 2026-27 યોગ્ય જગ્યાએ મૂકશે. એક નવા જોશથી લાગી પડો કરી લેશો તમે. @mphwstudy

MPHS 119 vacancy 01/08/2026 થી ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. નવેમ્બર માસમાં પરીક્ષા લેવાની સંભાવના છે. @mphwstudy

નમસ્તે દોસ્તો... આવતા સપ્તાહ એટલે કે ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહથી SMC FHW ના નિમણૂંક ઓર્ડર નીકળવાની શરૂઆત થઈ શકે છે ઓગસ્ટ 2023 માં MPHW ની નિમણૂક થઈ તે જ સમયગાળાની આસપાસ 2026 માં પણ તે જ પ્રક્રિયા પુનરાવર્તિત થશે. 😊😊📑📑✅✅✅ @mphwstudy

🚨MPHW જાહેરાત ક્રમાંક GSSSB/202627/441 અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2026 હોય જે કોઈ મિત્રોને ફોર્મ ભરવાનું બાકી હોય ભરી દે
🚨MPHW જાહેરાત ક્રમાંક GSSSB/202627/441 અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2026 હોય જે કોઈ મિત્રોને ફોર્મ ભરવાનું બાકી હોય ભરી દેશો. અત્યાર સુધીમાં 24103 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે. @mphwstudy

#SMC હવે થી નવા નિમણુંક થયેલ કર્મચારી ને ઑર્ડર ઓનલાઈન આપવામાં આવશે. પહેલા પોસ્ટ દ્વારા આપવામાં આવતા હતા.
#SMC હવે થી નવા નિમણુંક થયેલ કર્મચારી ને ઑર્ડર ઓનલાઈન આપવામાં આવશે. પહેલા પોસ્ટ દ્વારા આપવામાં આવતા હતા.

🚨ITI supervisor instructor exam date declared
🚨ITI supervisor instructor exam date declared

ગુરૂ આપણા જીનવમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશા આપવાનું કામ કરે છે. ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 🙏