cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

MPHW GUJARAT

Temperery close https://t.me/mphwstudy

Show more
Advertising posts
967
Subscribers
No data24 hours
No data7 days
-530 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

*અતિ જોખમી પ્રસુતિના ચિહનો ઘરાવતી સગર્ભામાતાની વિગત** 1.બે વખતની ANC તપાસમાં હિમોગ્લોબીન ૬.૫ ગ્રામ કે તેથી ઓછું હોય તેવી સંખ્યા 2.લોહીનું દબાણ ૧૮૦/૧૧૦ mm of Hg કે તેથી (૩ વખતે) હોય અને પગે સોજા આવવા અથવા પેશાબની તપાસમાં પ્રોટીન આવવું (પ્રોટીનયુરીયા) તેવી સગર્ભા માતાની સંખ્યા 3. ANC તપાસમાં કોઇ૫ણ તબકકે Body Mass Index ૧૭ કરતાં ઓછો હોય તેવી સગર્ભા બહેનોની સંખ્યા 4. ૬ (છ) માસના સગર્ભાવસ્થા બાદ ૪૨ કિલોથી ઓછું વજન ઘરાવતી સગર્ભા બહેનોની સંખ્યા 5. ડિલેવરી સમયે Placenta Previa ઘરાવતી સગર્ભા બહેનોની સંખ્યા 6. સીકલસેલ રોગ/થેલેસેમીયા /હિમોફીલીયાની બિમારી ઘરાવતી સગર્ભા બહેનોની સંખ્યાy 7. ક્ષયથી પીડીત સગર્ભા માતાઓ કે જેને પ્રથમ હરોળની સારવાર અસરકારક ન હોય 8. ગર્ભમાં ત્રણ અથવા ત્રણથી વઘુ બાળકો ઘરાવતી સગર્ભા બહેનોની સંખ્યા 9. અગાઉ ર (બે) પ્રસુતિ દરમિયાન સિજેરીયન કરાવેલ હોય 10. જે સગર્ભા બહેનોને Chronic Kidney Disease (CKD Grade 2 અથવા વઘારેની) હોય તેવી સગર્ભા ની સંખ્યા 11. Previous History of hearth Valve replacement or valve repair (balloon valvtomy)12. current diagnosed case of severe mitral valve stenosis or mitral regurgitation with pulmonary hypertension ઘરાવતી સગર્ભા બહેનો 12. current diagnosed case of severe mitral valve stenosis or mitral regurgitation with pulmonary hypertension ઘરાવતી સગર્ભા બહેનો
Show all...
👍 1
Photo unavailableShow in Telegram
🔑
Show all...
00:03
Video unavailableShow in Telegram
hachubby-flash.mp41.34 KB
Photo unavailableShow in Telegram
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન MPW ડોક્યુમેન્ટ વેરિફિકેશન 👉જે મિત્રોનો MPWમા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમા નામ આવીયુ છે છતાં હજુ સુધી તેમણે કોઈપણ કારણસર ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવીયુ તો VMC દ્રારા તેમને છેલ્લી તારીખ 15/4/2024 આપેલ છે. 👉15/4/2024 તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છેલ્લો મોકો આપેલ છે જેની ખાસ નોંઘ લેવી. :- aif
Show all...
👍 3
⚠️ આજે CCE કોલલેટર ની છેલ્લી તારીખ છે. જેને પણ બાકી હોય એણે કોલ લેટર કઢાઈ લેવો.
Show all...
રોગ નિયંત્રણ અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે?Anonymous voting
  • પોન્ડુચેરી
  • નવી દિલ્હી
  • બેંગ્લોર
  • એક પણ નહીં
0 votes
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.