MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕
Open in Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1 @Yuvrajsinhjijadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Show more1 883
Subscribers
+124 hours
+117 days
+3430 days
Posts Archive
1⃣ કઈ વિભક્તિ ચતુર્થી વિભક્તિ તરીકે ઓળખાય છે..
A. અપાદાન
B. સંપ્રદાન
C. અધિકરન
D . કરણ
Rmc દ્વારા જે 20 સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યા બહાર પાડવામાં આવી છે અને તેમાં જે પણ પ્રશ્નો છે તો તેની રજુઆત કરવા માટે આજે કમિશનર સાહેબ પાસે જવાનું છે આથી જે પણ મિત્રો પીડીત છે તે તમામ મિત્રો કાલે સાથ સહકાર આપશો તેવી આશા છે.
સમય:11:30
એડ્રસ- Rmc સેન્ટ્રલ ઝોન ઓફિસ
નવા બસ સ્ટેન્ડની બાજુમાં રાજકોટ
ખાસ નોધ- માત્રને માત્ર રજૂઆત
કરવાની છે.
નોંધ સરકારની કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે તથા સોશિયલ ડિસ્ટીગ જાળવવાનું રહેશે ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે.
🦁Wish you happy Birthday ચિરાગ ભાઈ રાજધાની (@The_chiraag )🦁
🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫
વિદ્યાર્થીઓનાં શુભચિંતક,આરોગ્યની ભરતીની રજુઆત માટે હંમેશા ખડેપગે રહેતા એવા @The_chiraag જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
Rmc દ્વારા જે 20 સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યા બહાર પાડવામાં આવી છે અને તેમાં જે પણ પ્રશ્નો છે તો તેની રજુઆત કરવા માટે કાલે કમિશનર સાહેબ પાસે જવાનું છે આથી જે પણ મિત્રો પીડીત છે તે તમામ મિત્રો કાલે સાથ સહકાર આપશો તેવી આશા છે.
સમય:11:30
એડ્રસ- Rmc સેન્ટ્રલ ઝોન ઓફિસ
નવા બસ સ્ટેન્ડની બાજુમાં રાજકોટ
ખાસ નોધ- માત્રને માત્ર રજૂઆત
કરવાની છે.
નોંધ સરકારની કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે તથા સોશિયલ ડિસ્ટીગ જાળવવાનું રહેશે ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે.
@smartcityrajkot સાહેબ ગઈ કાલે આવેલી સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જાહેરાતમાં EWS કેટેગરીની 10% અનામત પ્રમાણે માત્ર 2 જ જગ્યા થાય છે તો RMC દ્વારા 6 જગ્યા કેમ આપવામાં આવી છે?
આમ અન્ય કેટેગરીને ન્યાય મળે તેવી માંગણી
BMC દ્વારા લેવાયેલ SSI નું PROVISIZANAL RESULT.
RMC sanitary Sub inspector vacancy.... લાયકાત S.I + ગ્રેજયુએટ
Rajkot Municipal Corporation (RMC) Junior Clerk Question Paper (24-10-2021)(Advt. No. RMC/2020/105/201)
https://twitter.com/MphwFhw_Gujarat/status/1451767508441067523?t=U59TkcmAskrLesoxCVQtFA&s=09
ट्वीटर पर ट्वीट ऐंड रिट्वीट करो
🔥બીગ બ્રેકિંગ news🔥
હવેથી ભરતી અંગે.. ની માહીતી થશે ઓપન
*હવે થી જાણી શકાશે કયા વિભાગ માં કેટલી થઈ ભરતી અને આગામી વર્ષ માં કેટલી થાશે એ પણ*😎💥
💥 10 વર્ષ ના ભરતી કેલેન્ડર માટે CM ડેશ બોર્ડ ઉપર માહિતી અપલોડ કરવા બાબત...🔥
💡શરીરનાં હાડકા વિશે માહિતી 💡
માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
કુલ :213
🎯 સ્કંધમેખલામાં :04
🎯 નિતંબમેખલા:02
🎯 કાનમાં :03 (બંને કાનમાં :06 )
🎯 તાળવામાં:01
પગમાં કેટલા હાડકા હોય છે ?
(બંને પગના કુલહાડકા :60 )
🎯 સાથળનું હાડકું :01
🎯 ઘૂંટણનો સાંધો :01
🎯 ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02
🎯 ઘૂંટીના હાડકા :07
🎯 પગના તળિયાના હાડકા :05
🎯 આંગળીઓના હાડકા :14
હાથમાં કેટલા હાડકા હોય છે ?
(બંને હાથના કુલ હાડકા :60)
🎯 ખભાથી કોણી સુધી :01
🎯 કોણીથી કાંડા સુધી :02
🎯કાંડાના હાડકા :08
🎯 હથેળીના હાડકા :05
🎯 આંગળીઓના હાડકા :14
કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
🎯 33 મણકા
માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
🎯 પાંસળીઓની બાર જોડ :24
🎯 પાંસળીઓ વચ્ચેનું હાડકું :01
મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે?
🎯 માથાના હાડકા :08
🎯 ચેહરાના હાડકા :14
શાળા આરોગ્ય કાર્યક્રમ આરોગ્ય કાર્યકર માટેની માર્ગદર્શિકા
ફ્રન્ટલાઈન આરોગ્ય કાર્યકરો માટે PCV પરિચય બાબતે ....
વારં વાર પૂછાતા પ્રશ્નો
