Govtbharti.info
[Latest updates] ● job ● call latter's ● results ● free study materials Check out my store on Https://Govtbharti.info
Show more3 991
Subscribers
+224 hours
-57 days
-1930 days
- Subscribers
- Post coverage
- ER - engagement ratio
Data loading in progress...
Subscriber growth rate
Data loading in progress...
Photo unavailableShow in Telegram
પ્રિય ઉમેદવાર મિત્રો
જા. ક્ર. 212/ 202324, CCE પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની ગ્રુપ: B ની મુખ્ય પરીક્ષાનો સિલેબસ GSSSB website પર પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે. આ પરીક્ષા 120 મિનિટ ની 200 માર્ક્સ ની MCQ પધ્ધતિ લેવામાં આવશે.
👍 3
🍅 સાબરકાંઠા જિલ્લાની મુખ્યનદી કઈ છે ?
✨ હાથમતી નદી
🍅 બનાસકાંઠા અને મહેસાણા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ?
✨ સાબરમતી
🍅 હરણાવ બંધ - ૧ ક્યાં આવેલો છે ?
✨ ખેડબ્રહ્મા
🍅 હરણાવ બંધ - ૨ ક્યાં આવેલો છે ?
✨ વિજયનગર
🍅 ગુહાઈ ડેમ કયા આવેલો છે ?
✨ હિંમતનગર
👍 3
Photo unavailableShow in Telegram
👉 મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત....
❤ 1
Repost from GV Books Academy
A, B, C, D, E અને F એક હરોળમાં બેઠા છે અને E અને F હરોળના બંને છેડા પર બેઠા છે અને A અને B હરોળની મધ્યમાં બેઠા છે. C, A ની ડાબી તરફ બેઠો છે, તો B ની જમણી તરફ કોણ બેસેલું છે?Anonymous voting
- A
- D
- E
- F