cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Anjaney Academy

Anjaney Academy" એ ગુજરાત સરકારની વિવિધ પરીક્ષાઓ પાસ કરીને સરકારના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ એક intiative છે જે હાલમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવા👉Contact @anjaneyacademy 9157144334

Show more
Advertising posts
2 279
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

ચલો કલ કરે સો આજ કર આજ કરે સો અબ Today's essay topic Internal security must start with societal security and development. Discuss Post your answer here @anjaneyonline @MAPgpscdyso
Show all...
Join discussion group @MAPgpscdyso
Show all...
GPSC ની પરીક્ષામાં essay નું શું મહત્વ છે? GPSCની મુખ્ય પરીક્ષામાં essayનું ૧૫૦ માર્કનું પ્રશ્નપત્ર આવે છે. જે મુખ્યત્વે વિદ્યાર્થીના જ્ઞાન અને લેખન કૌશલ્ય આધારિત છે. લેખન કૌશલ્ય વિકસાવી essay ના પેપરમાં સારા ગુણ લાવી શકાય છે. જે ફાઇનલ સિલેકશનમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત esaay ગુજરાતી અને ઇંગ્લિશ માં પણ ૨૦ માર્કમાં પૂછાય છે. આમ essay કુલ ૧૫૦+૨૦+૨૦ = ૧૯૦ માર્કનું wightage ધરાવે છે. જે કોઈ પણ વિધાર્થી અવગણી ન શકે. Esaay લખવાથી વિકસેલ કૌશલ્ય લેખનની કળા GS ના ઘણા પ્રશ્નોના જવાબ તથા તેના introduction અને conslusion લખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. • Gpsc ની પરીક્ષામાં મોટાભાગે ભારતની અર્થવ્યવસ્થા, વૈશ્વિક અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રિય સંબંધો, પર્યાવરણ, સામાજિક પ્રશ્નો, બંધારણ, ઊર્જાક્ષેત્ર, શિક્ષણ, સહકારી ક્ષેત્ર, મહિલા અને બાળકોની સામાજિક સ્થિતિ, ટેકનોલોજી ( AI, digital technology, technology નો ભારતના સામાજિક અને આર્થિક જીવન પર પ્રભાવ) અને નીતિગત મુદ્દા ઉપર નિબંધ વારંવાર પૂછાય છે. જેના માટે જે તે વિષયનું જ્ઞાન, તે વિશેનો મહત્વપૂર્ણ data વિષે માહિતી હોવી જરૂરી છે.સાથે સાથે નિબંધના ટોપિક અનુરૂપ હાલની સ્થિતિની માહિતી હોવી જરુરી છે. • આ ઉપરાંત ટોપિક મુજબ essay ના લખાણનો ફ્લો જળવાય અને મુદ્દાથી ભટકાઈ ન જવાય તેની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે.essay સામાન્ય રીતે introduction, main body ane conclusion ત્રણ ભાગમાં વિભાજીત કરી લખવામાં આવે છે. સારું Introduction અને conclusion essay ને વધારે આકર્ષક બનાવે છે જે વધુ માર્ક લાવવામાં મદદરૂપ નીવડે સકે છે. એ માટે સારા quotes, poem કે reallife કે imaginary story નો ઉપયોગ કરી શકાય. • આ તમામ વસ્તુ વિકસાવવા માટે દરેક વિદ્યાર્થીએ essayની પ્રેક્ટિસ કરવી અનિવાર્ય છે. કારણકે લખાણની મૌલિકતા માત્ર વાંચનથી વિકસાવી શકાતી નથી. વળી પ્રશ્નપત્રમાં એક સમયસીમા સાથે લઈ લખવાનું હોય છે. એવામાં એક્ઝામ લખાણની પ્રેક્ટિસ વગર આપણા મૌલિક વિચારોને ૮૦૦-૧૦૦૦ શબ્દોમાં રજૂ કરવું એ પણ એક પડકારજનક કર્યા છે. @anjaneyonline @MAPgpscdyso
Show all...
તમારા કોન્ટેક્ટ માં કોઈ 17-21 વર્ષ ના ભાઈ કે બહેન હોય તો એમને આ જરૂર મોકલજો.. આ પાર્ટ1 છે.. ભાગ 2 આવતા સોમવારે આવશે. શા માટે agniveer હાલ ના યુથ માટે બેસ્ટ ઓપ્શન છે. અને જે લોકો ભવિષ્ય માં સરકારી નોકરી લેવાની ઈચ્છા ધરાવતા હોય એમના માટે આ બેસ્ટ વિકલ્પ છે.. #agniveer
Show all...
Agniveer_Main_Part-1.jpg4.66 KB
50 questions compilation 10 questions for each paper (language and 3 GS) Happy writing Post your answers here in the group for peer review #anjaney Guru purnima special ANJANEY ACADEMY @anjaneyonline
Show all...
Questions booklet ANJANEY ACADEMY .pdf2.17 KB
Happy Guru purnima 🙏🙏 As Buddha said: First, rely on the spirit and meaning of the teachings, not on the words; Second, rely on the teachings, not on the personality of the teacher; Third, rely on real wisdom, not superficial interpretation; And fourth, rely on the essence of your pure Wisdom Mind, not on judgmental perceptions. You all are our gurus As your suggestions guide us in our mission to spread education. ANJANEY ACADEMY
Show all...
Happy Guru purnima 🙏🙏 As Buddha said: First, rely on the spirit and meaning of the teachings, not on the words; Second, rely on the teachings, not on the personality of the teacher; Third, rely on real wisdom, not superficial interpretation; And fourth, rely on the essence of your pure Wisdom Mind, not on judgmental perceptions. You all are our gurus. Your suggestions guides us in our journey. ANJANEY ACADEMY
Show all...
92828594.webp0.08 KB
Photo unavailableShow in Telegram
#review Essay booklet has been shared with all 100+ booklets subscribers We have covered 23 themes, 28 essay topics and some important topics. Tried to cover all frequently asked themes.
Show all...
UPSC EPFO AO/EO paper
Show all...
UPSC AO-EO 2023 PAPER.pdf7.64 MB
Best of luck to all highcourt assistant and EPFO aspirants 💐💐
Show all...