Best analytics service

Add your telegram channel for

  • get advanced analytics
  • get more advertisers
  • find out the gender of subscriber
CategoryNot specified
Channel location and language

audience statistics Suvichar.Net 🧿

Suvichar Suvichar Gujarati, Hindi, English Daily Suvichar. And Video's... Channel :  @Suvichar  Instagram: SuvicharNet   Contact Us:  @Suvichar bot  [Official Channel Suvichar]✅   Support us...😊 
Show more
4 557+1
~2 148
~11
47.16%
Telegram general rating
Globally
573 121place
of 6 615 964
2 347place
of 14 579

Subscribers gender

Find out how many male and female subscibers you have on the channel.
?%
?%

Audience language

Find out the distribution of channel subscribers by language
Russian?%English?%Arabic?%
Subscribers count
ChartTable
D
W
M
Y
help

Data loading is in progress

User lifetime on the channel

Find out how long subscribers stay on the channel.
Up to a week?%Old Timers?%Up to a month?%
Subscribers gain
ChartTable
D
W
M
Y
help

Data loading is in progress

Since the beginning of the war, more than 2000 civilians have been killed by Russian missiles, according to official data. Help us protect Ukrainians from missiles - provide max military assisstance to Ukraine #Ukraine. #StandWithUkraine
જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. ✍️મરીઝ
1 322
9
માણસ પણ કેવો ગજબ છે. પારકા સફળ થાય તો પ્રેરણા લેવાની વાત કરશે, અને પોતાના સફળ થાય તો અદેખાઈ કરશે...!!!
2 170
12
અઘરી રચના પ્રેમની ક્યાં કોઈને સમજાણી ઝેર તો મીરાં પીએ તોય રાધા દિલની રાણી !!
2 026
14
સરસ કહી ને અટકે નહિ અને, અમારે શું કહી ને છટકે નહીં એજ સાચો સ્નેહી.
2 411
20
જૂની યાદે પાપણો ભીની થશે પણ ખરી જીર્ણ છતથી પોપડા એક બે ખરે પણ ખરી દિ.મે.
3 071
6
હથેળી ત્યારે પણ નાની હતી .. અને હથેળી આજે પણ નાની જ છે... પહેલા ખુશીઓ ભેગી કરવામાં ....વસ્તુઓ છુટી જતી હતી અને આજે વસ્તુઓ ભેગી કરવામાં .....ખુશીઓ છુટી જાયે છે..
3 454
14
નવું જીવન આપનાર ચોમાસાએ વૃક્ષો પાસે હવે વિદાય માંગી. પર્ણો આખી રાત રડ્યાને સવારે બધાને એ ઝાકળ લાગી.
3 332
18
મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે, એ બધામાં વહેંચી દો સાહેબ, તમારી હોય કે મારી, હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..
2 474
8
કોઈને ખબર ના પડે એમ છાનુંમાનું ચાલે છે… ભીતર યાદોનું ધમધોકાર કારખાનું ચાલે છે...
2 586
7
આ કેશ પણ કેવો કહેર કરે છે… રોજ અડી ને તારા ગાલ ને લીલા લહેર કરે છે...
2 522
3
જમાનાથી જરાક જુદી રીતે ચાલુ છું… જેના પર બોજ નાખું તે ખભા યાદ રાખું છું…
2 815
15
પુલ ⛩️ તુટ્યો એક... પણ ઘર🏘️ તુટ્યાં અનેક ... 😭😭
2 790
2
પ્રણયના ગ્રંથમાં અઢળક ગુલાબ રાખે છે… ને છેલ્લાં પાને બધાનો હિસાબ રાખે છે...
3 043
8
જોઈને મારી પોસ્ટ એ કહેશે મને, એક છાનું દર્દ પણ તારાથી સચવાયું નહીં ?
2 138
4
જેમના જવાથી જીવ જતો હતો, મેં એમને પણ જતા જોયા છે..
2 557
8
અઢી અક્ષરે પ્રેમ લખું ને અઢી અક્ષરે પ્રેમ લખુને બે અક્ષર માં હરિ, સાડા ચારે હરિ આપણે મળવું છે ને ફરી ?
2 937
5
પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય, ભુખ્યા કોઈ સુવે નહિ, સાધુ સંત સમાય. અતિથિ ભોઠો નવ પડે, આશ્રિત ના દુભાય , જે આવે મમ આંગણે, આશિષ દેતો જાય . સ્વાભાવ એવો આપજો, સૌ ઈચ્છે મમ હિત , શત્રુ ઈચ્છે મિત્રતા, પાડોશી ઈચ્છે પ્રીત . વિચાર વાણી વર્તને, સૌનો યાચું પ્રેમ સગા, સ્નેહી કે શત્રુનું, ઈચ્છું કુશળ ક્ષેમ." મારા અને મારા પરિવાર તરફથી... મારા સૌ મિત્રોને, વડીલો ને, નવા વર્ષની અતઃ કરણ થી હાર્દિક શુભેચ્છા. આપ સૌના જીવનમાં ખુશીના દીવા સદાયને માટે પ્રજ્વલિત રહે એજ અભ્યર્થના..
1 936
9
સાથે બેસીને ચા પીતા હતા... ખબર જ નાં પડી કે ચા મીઠી હતી કે તારી વાતો...
2 125
19
તારા હૃદયમા અમને ઉમર કેદ મળે, ભલે થાકે બધા વકીલ, તોય જામીન ન મળે.
2 069
21
તારા વિના સૂરજ તો ઊગ્યો પણ આકાશ આથમી ગયું. તારા વિના ફૂલ તો ખીલ્યાં પણ આંખો કરમાઈ ગઈ. તારા વિના ગીત તો સાંભળ્યું પણ કાન મૂંગા થયા. તારા વિના… તારા વિના… તારા વિના… જવા દે, કશું જ કહેવું નથી. અને કહેવું પણ કોને તારા વિના ? - સુરેશ દલાલ
2 221
10
આમ તો માણસ ઘણો સારો હતો, થાય શું? એનો જ બસ વારો હતો. કોઈએ મીઠા વગરનો કહી દીધો ત્યારથી દરિયો સતત ખારો હતો કેટલી ઇચ્છા પછીયે ના ખર્યો શી ખબર?, એ ધૃવનો તારો હતો મૌન બીજું કંઈ નથી બસ હોઠ પર શબ્દોએ લીધેલ સંથારો હતો તમે ખરેખર જેને ચિંતા માનો છો એ તમે લીધેલા શ્વાસનો ભારો હતો
2 401
7
તારી સામે મારી ઇચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે; સૂરજ સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે. ધક્કા મારી-મારીને તેં કીધું’તું કે, ‘અહીંયા કદી ન પાછો ફરતો’, તેં દીધેલી ધમકી ગજવે મેં આ મૂકી, તારાથી જે થાય કરી લે. ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે! છિદ્ર પડેલી હોડી તરતી એ… આ મૂકી, તારાથી જે થાય કરી લે. ઝાડ કહે કે, ‘એક જ તણખે આખું જંગલ ખાક થશે’ પણ જંગલ રચવા- એક જ કૂંપળ કાફી છે ને તે આ મૂકી, તારાથી જે થાય કરી લે. ~ તેજસ દવે
1 829
5
ઉતરી ગયા છે એ નજરથી હ્રદય સુધી પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી આ ઈંતેજારની મજા એટલી ગમી કે જોશુ અમે તો રાહ એમની પ્રલય સુધી.
2 050
9
માન કે અભિમાન નહિં, સન્માન લૈને આવ્યા છીએ, ટૂંકી ટૂંકી જિંદગીમાં અરમાન લૈ ને આવ્યા છીએ.
1 899
11
માન કે અભિમાન નહિં, સન્માન લૈને આવ્યા છીએ, ટૂંકી ટૂંકી જિંદગીમાં અરમાન લૈ ને આવ્યા છીએ.
1
0
સત્યને છુટો મુકી દયો, એ સિંહ છે. પોતાની જાતે લડી લેશે. સખ્ય
1 917
7
લખીને પણ કોરું રહી ગયું, મારી સંવેદનાનું પાનું..! ભીની કરી દે છે આ આંખો, જયારે તેને વાંચું છાનું માનું..!
1 785
8
ઝાપટીને, માંડ સુકવ્યા હતા શમણાઓ, નેણની અગાશી પર... માવઠું, હળવું જરાક સ્મૃતિનું આવ્યું, ફરી બધા ભીના થઈ ગયા...!!
1 736
10
છે તારી જ અંદર આનંદ, જરા શોધ કર… દુનિયાની છોડ ફીકર, જરાક તો મોજ કર…
2 194
20
ટચલી આંગળી થી તણખલું પણ ભાંગે એમ નથી… અને જિંદગી સાલી ગોવર્ધન પર્વત થઈને બેઠી છે...
1 927
11
Last updated: 10.11.22
Privacy Policy Telemetrio