cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

ગુજરાતી ભાષાના ગૌરવ સમા ગુજરાતી સાહિત્ય ને સમર્પિત 💕 જય જય ગરવી ગુજરાત...!!! Admin :- @R_Maadam

Show more
Advertising posts
9 219Subscribers
+224 hours
+237 days
+4630 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

ઈશ્ક ઢોળાયો છે અહીંની આબોહવામાં, અમસ્તો જ નહિ પરણ્યો હોય માધવ માધુપુરામાં..!!!❤️
Show all...
26🥰 21👍 12🎉 2😍 2
એકલું ચાલવું અઘરું નથી પણ કોઇ ની સાથે ચાલ્યા હોય અને ત્યાંથી એકલા પાછા ફરવું એ અઘરું છે.
Show all...
👍 61💔 17 15🔥 8🥰 2
ધારો એટલું મળી જાય તો પણ ધારો એટલું માણી શકાતું નથી!!!
Show all...
👍 56 14👏 9🔥 5
તમને મળીને કોઈ બીજા અંગે પૂછનારને તમારામાં તો રસ નથી જ. — દીપક મેઘાણી
Show all...
👍 42 14🔥 14
તરસ છે એટલે જ તો જિંદગી સરસ છે, બાકી તો આંગળીના વેઢે ગણાય એટલા જ વરસ છે.
Show all...
👍 51 22🔥 9
અધૂરા સ્વપ્નનો છેડો ક્યાંકથી નીકળી રે'શે નહિતર નવી પાનખર નજીકથી જોઈ લેજે જનમોજનમની વાતો કરવાની મજા લઈ લીધી મારું હું જોઈ લઈશ હવે તું તારું જોઈ લેજેદીપક મેઘાણી ('અગ્નિગંગા'માંથી)
Show all...
🔥 36 23👍 21
બધું જ બરાબર ચાલતું હોય છે ને અચાનક તારી યાદ આવી જાય છે🥰
Show all...
61💔 14👍 11
બધા પ્રયત્નોમાં કદાચ સફળતા ન પણ મળે, પરંતુ બધી સફળતાનું કારણ પ્રયત્નો જ હોય છે.
Show all...
👍 72 24🔥 7💔 3
ઠંડી તારી અનોખી રીત, ભર શિયાળે બાંધી સાવન હારે પ્રીત...! ઝઘડે ચડયા સ્વેટર અને રેઇનકોટ, કોની હાર અને કોની જીત...? સમજ્યું જેને માવઠું એ તો તોફાન નીકળ્યું, ઠંડીની મજા લેવા જાણે ચોમાસું નીકળ્યું...!
Show all...
🔥 62👍 20 17😱 5
*ઠંડી તારી અનોખી રીત, ભર શિયાળે બાંધી સાવન હારે પ્રીત...!* *ઝઘડે ચડયા સ્વેટર અને રેઇનકોટ, કોની હાર અને કોની જીત...?* *સમજ્યું જેને માવઠું એ તો તોફાન નીકળ્યું, ઠંડીની મજા લેવા જાણે ચોમાસું નીકળ્યું...!*
Show all...