MISSION GPSC 2027
Open in Telegram
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
Show moreThe country is not specifiedThe category is not specified
221
Subscribers
-124 hours
-37 days
+1130 days
Posts Archive
GPSC હવે ઘોડાની જેમ દોડશે
રાજ્ય સરકારે આખરે 7 સભ્યોની નિયુક્તિ કરી
લાંબા સમયથી બે જ સભ્યોથી ચાલતું હતું GPSC
GPSC માં એક સાથે સાત સભ્યોની નિમણૂક
કિશોર બચાણી, વસાવા, સંપત, રાઠોડ અને મયુર મહેતા સભ્ય તરીકે નિમાયા
હવે ભરતી અને ઇન્ટરવ્યૂની કાર્યવાહી ઝડપી બનશે
*2027 વિધાનસભા ચૂંટણી હવે માત્ર ૧૦ મહિના બાકી છે એટલે સરકાર ઉપર આવી રહ્યું છે વોટ બેંક નું પ્રેશર આગામી દિવસોમાં ચૂંટણી માં અસર ન થાય માટે*
*🔥જિલ્લાની સિનિયોરીટિ ના આધારે ફરજીયાત HTAT તરીકે બઢતી આપવા બાબત.🔥*
*પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોને ને 1:1 બઢતી આપવામા આવશે.*
*અસ્વીકાર કરનાર ને ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ નહીં મળે.*
📌 ગુજરાત હાઈ કોર્ટનાં માનનીય મુખ્ય ન્યાયાધીશ Mrs. Sunita Agarwal ની નિમણૂક સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ તરીકે કરવા કેન્દ્ર સરકારને ભલામણ સુપ્રીમ કોર્ટનાં collegium દ્વારા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક થયાં બાદ તેમનો કાર્યકાળ એપ્રિલ, 2031 સુધી રહેશે. Many many congratulations to hon'ble Chief Justice Mrs. Sunita Agarwal for being elevated as the judge of Supreme Court 💐🎉👌
📌 તેમનાં સિવાય દિલ્હી હાઈ કોર્ટ & ઝારખંડ HC નાં મુખ્ય ન્યાયાધીશને પણ સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટે સુપ્રીમ કોર્ટ collegium દ્વારા ભલામણ કરવામાં આવી છે.
📌 હાલમાં સુપ્રીમ કોર્ટમાં 34 ન્યાયાધીશો છે (including CJI). Supreme Court માં judges ની maximum strength 38 છે.
#SMC
#AO_WrittenExam_Suchna
☝️SMC એડમીનીસ્ટ્રેટિવ ઓફિસરની પરીક્ષા 18/10/2026 ના રોજ યોજાશે.
🚨IBPS CLERK PET ADMIT CARD OUT
https://ibpsonline.ibps.in/csaxvipet/login.php?appid=d81384ba4299f8955ab6cf03b3cc92a6
