uz
Feedback

Firibgarlarga uchmang! Telemetrio bunday kanallarni topadi va belgilaydi 👉 Belgini ko‘rmoqchi bo‘lsangiz, obuna bo‘ling

MISSION GPSC 2027

MISSION GPSC 2027

Kanalga Telegram’da o‘tish

અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ

Ko'proq ko'rsatish
Mamlakat belgilanmaganToif belgilanmagan
221
Obunachilar
-124 soatlar
-37 kun
+1130 kun
Postlar arxiv
27_Shri_Dipakkumar_Rathod,_SERetd_Appointment_Notification.pdf4.68 KB

28.Dr.Shishir Trivedi - Appointment Notification.pdf4.75 KB

photo content

photo content

photo content

GPSC હવે ઘોડાની જેમ દોડશે રાજ્ય સરકારે આખરે 7 સભ્યોની નિયુક્તિ કરી લાંબા સમયથી બે જ સભ્યોથી ચાલતું હતું GPSC

GPSC માં એક સાથે સાત સભ્યોની નિમણૂક કિશોર બચાણી, વસાવા, સંપત, રાઠોડ અને મયુર મહેતા સભ્ય તરીકે નિમાયા હવે ભરતી અને ઇન્ટરવ્યૂની કાર્યવાહી ઝડપી બનશે

one added new
one added new

*2027 વિધાનસભા ચૂંટણી હવે માત્ર ૧૦ મહિના બાકી છે એટલે સરકાર ઉપર આવી રહ્યું છે વોટ બેંક નું પ્રેશર આગામી દિવસોમાં ચૂંટણી માં અ
*2027 વિધાનસભા ચૂંટણી હવે માત્ર ૧૦ મહિના બાકી છે એટલે સરકાર ઉપર આવી રહ્યું છે વોટ બેંક નું પ્રેશર આગામી દિવસોમાં ચૂંટણી માં અસર ન થાય માટે*

Photo from Mehul Pandya
Photo from Mehul Pandya

Photo from Mehul Pandya
Photo from Mehul Pandya

*🔥જિલ્લાની સિનિયોરીટિ ના આધારે ફરજીયાત HTAT તરીકે બઢતી આપવા બાબત.🔥* *પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોને ને 1:1 બઢતી આપવ
*🔥જિલ્લાની સિનિયોરીટિ ના આધારે ફરજીયાત HTAT તરીકે બઢતી આપવા બાબત.🔥* *પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોને ને 1:1 બઢતી આપવામા આવશે.* *અસ્વીકાર કરનાર ને ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ નહીં મળે.*

📌 ગુજરાત હાઈ કોર્ટનાં માનનીય મુખ્ય ન્યાયાધીશ Mrs. Sunita Agarwal ની નિમણૂક સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ તરીકે કરવા કેન્દ્ર સરક
📌 ગુજરાત હાઈ કોર્ટનાં માનનીય મુખ્ય ન્યાયાધીશ Mrs. Sunita Agarwal ની નિમણૂક સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ તરીકે કરવા કેન્દ્ર સરકારને ભલામણ સુપ્રીમ કોર્ટનાં collegium દ્વારા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક થયાં બાદ તેમનો કાર્યકાળ એપ્રિલ, 2031 સુધી રહેશે. Many many congratulations to hon'ble Chief Justice Mrs. Sunita Agarwal for being elevated as the judge of Supreme Court 💐🎉👌 📌 તેમનાં સિવાય દિલ્હી હાઈ કોર્ટ & ઝારખંડ HC નાં મુખ્ય ન્યાયાધીશને પણ સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટે સુપ્રીમ કોર્ટ collegium દ્વારા ભલામણ કરવામાં આવી છે. 📌 હાલમાં સુપ્રીમ કોર્ટમાં 34 ન્યાયાધીશો છે (including CJI). Supreme Court માં judges ની maximum strength 38 છે.

Photo from Mehul Pandya
Photo from Mehul Pandya

staff nurse recruitment.pdf9.87 KB

#SMC #AO_WrittenExam_Suchna ☝️SMC એડમીનીસ્ટ્રેટિવ ઓફિસરની પરીક્ષા 18/10/2026 ના રોજ યોજાશે.
#SMC #AO_WrittenExam_Suchna ☝️SMC એડમીનીસ્ટ્રેટિવ ઓફિસરની પરીક્ષા 18/10/2026 ના રોજ યોજાશે.

🚨UIICL AO Last Date Extended ➡️ Follow: @NextGenBankers

photo content