સ્વપ્ન ખાખીનું 👮
1 120
Obunachilar
-124 soatlar
+17 kunlar
-630 kunlar
- Kanalning o'sishi
- Post qamrovi
- ER - jalb qilish nisbati
Ma'lumot yuklanmoqda...
Obunachilar o'sish tezligi
Ma'lumot yuklanmoqda...
Repost from Lion Education Official
એક લંબચોરસની દરેક બાજુમાં 20% વધારો કરવામાં આવે છે. આ સંજોગોમાં તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે ?Anonymous voting
- 20%
- 40%
- 44%
- 48%
Repost from Lion Education Official
A ની ઉંમર B ની ઉંમર કરતા બે વર્ષ વધુ છે અને B ની ઉંમર C ની ઉંમર કરતા બમણી છે. જો A, B, C ની ઉંમરનો સરવાળો 27 વર્ષ હોય તો B ની ઉંમર કેટલી હશે?Anonymous voting
- 7 વર્ષ
- 8 વર્ષ
- 9 વર્ષ
- 10 વર્ષ
Repost from Lion Education Official
બે સંખ્યાનો સરવાળો “25” છે અને તફાવત 13 છે. આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો થશે?Anonymous voting
- 114
- 119
- 315
- 325
Repost from Lion Education Official
એક વેપારી 16.50 રૂા. કિલોના ભાવે કઠોળ વેચે છે. તે માટે તેની પાસે 15 રૂા. કિલો અને 20 રૂા. કિલોની વેચાણ કિમ્મત ધરાવતા કઠોળ છે. આ માટે તેણે ઉપરોક્ત બન્ને કઠોળ કયા પ્રમાણમાં એકત્રીત કરવા જોઈએ?Anonymous voting
- 3:7
- 5:7
- 7:3
- 7:5
Repost from Lion Education Official
એક ટાંકી, A નળથી 20 મિનિટમાં અને B નળથી 30 મિનિટમાં ભરાય છે. જો બન્ને નળ ખોલવામાં આવે તો ટાંકી કેટલા મિનિટમાં ભરાઈ જશે?Anonymous voting
- 20 મિનિટ
- 15 મિનિટ
- 12 મિનિટ
- 10 મિનિટ
કઈ શૈલી મા જે તળપદી, સાદી અને કથા પ્રસંગે સ્પષ્ટ રીતે રજૂ કરતી તેમજ કે લોકજીવનનો ધબકારા ઝીલતી સજીવ કલા જોવા મળે છે?Anonymous voting
- પાલ શૈલી
- જૈન શૈલી
- ગુજરાત શૈલી
- Aઅને B બને
- B અને C બંને
- આપેલ તમામ
જૈન શૈલીને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?Anonymous voting
- પાલ શૈલી
- દખણ શૈલી
- ગોલકુંડા શૈલી
- ગુજરાત શૈલી
- આપેલ તમામ
- આપેલ પૈકી એક પણ નહીં
ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ કોને ફરકાવ્યો હતો?Anonymous voting
- સરોજિની નાયડુએ
- મહાત્મા ગાંધીએ
- મેડમ કામા એ
- જવાહરલાલ નેહરુ એ
ભારતનું બંધારણ જો ઇંગ્લેન્ડ જેવું હોત તો કેવા પ્રકારનું બંધારણ હોત ??Anonymous voting
- લેખિત બંધારણ
- અલેખિત બંધારણ
- ડોક્યુમેનટેડ બંધારણ
- ઉપર માંથી એક પણ નહીં
- A અને B બંને
- A , B , C , આપેલ તમામ
👍 2