cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Web Study

પૂછપરછ : @Nilesh7622 🔰 POLL સાથે પ્રશ્નોત્તરી. 🔰 દરરોજ ફ્રી ટેસ્ટ. 🔰 ટોપિક મુજબ ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો અમારી એપ્લિકેશન. 🔰 તમામ વિષયનો સમાવેશ. Download App Now : https://play.google.com/store/apps/details?id=co.rogers.zidzx

Ko'proq ko'rsatish
Reklama postlari
8 891
Obunachilar
+1424 soatlar
+777 kunlar
+17030 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ તો જવાબ સરખો આવે છે. તો તે સંખ્યા શોધો.Anonymous voting
  • ૪૩
  • ૫૨
  • ૪૨
  • ૪૫
0 votes
ત્રણ અંકની કુલ કેટલી સંખ્યાઓ આવેલી છે ?Anonymous voting
  • 90
  • 900
  • 9000
  • 90,000
0 votes
👍 1
અશોક પાસે 100 રુપિયાની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણેની છે.જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર ક્યો નંબર હશે?Anonymous voting
  • 624407
  • 624405
  • 624408
  • 624409
0 votes
9454351626 સંખ્યામાં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી તે 11 વડે વિભાજ્ય થશે?Anonymous voting
  • 1
  • 6
  • 5
  • 4
0 votes
👍 2
બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકો, જૂની સંખ્યાના અંકોની અદલા બદલી કરવાથી મળે છે, તો મૂળ બે અંકોની સંખ્યા કઈ છે?Anonymous voting
  • 73
  • 47
  • 37
  • 74
0 votes
1 થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળામાં ઉમેરીએ તો 35 થાય છે, તો તે બે સંખ્યા કઈ હશે ?Anonymous voting
  • 4 અને 7
  • 6 અને 5
  • 2 અને 9
  • 3 અને 8
0 votes
એવી પાંચ અંકોની સંખ્યા કઈ છે કે જેમાં પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંકનું મૂલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 અથવા 3 છે. તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું છે ?Anonymous voting
  • 25341
  • 23541
  • 45321
  • 54321
0 votes
બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 અને બને અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે.તે સંખ્યા.........Anonymous voting
  • 70
  • 17
  • 78
  • 71
0 votes
501 થી 700 સુધી તમામ નંબર લખવામાં આવે, તો એક 6 કેટલી વખત આવશે ?Anonymous voting
  • 140
  • 138
  • 141
  • 139
0 votes
સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ___ છે.Anonymous voting
  • 0(Zero)
  • 1
  • 2
  • 913
0 votes
👍 1
Boshqa reja tanlang

Joriy rejangiz faqat 5 ta kanal uchun analitika imkoniyatini beradi. Ko'proq olish uchun, iltimos, boshqa reja tanlang.