uz
Feedback

Firibgarlarga uchmang! Telemetrio bunday kanallarni topadi va belgilaydi 👉 Belgini ko‘rmoqchi bo‘lsangiz, obuna bo‘ling

M M CHAUDHARI ARTS COLLEGE RAJENDRANAGAR

M M CHAUDHARI ARTS COLLEGE RAJENDRANAGAR

Kanalga Telegram’da o‘tish
1 701
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
+27 kun
+7930 kun
Postlar arxiv
B.A sem 5 student be alert for uni exam.....

બી.એ સેમ -૫ પરીક્ષા કાર્યક્રમ

01_BASEM5_22102026.pdf

એમ.એ સેમ-૩ પરીક્ષા કાર્યક્રમ

22_MASEM3_22102026.pdf

એમએ સેમ વન ગુજરાતી વિષયની બુક આવેલી છે ઇતિહાસમાં જેને જરૂર હોય તેઓ નોંધાવી દેશે

આથી કોલેજમાં અભ્યાસ કરતા બી.એ સેમ-૫ અને એમ.એ સમ-૩ ના વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે યુનિવર્સિટી પરીક્ષા બેઠક નંબરની PDF ફાઈલ ઉપર મૂકેલી છે. તમામ વિદ્યાર્થી મિત્રોએ પોતાના નામ,વિષય, બેઠક નંબર એનરોલમેન્ટ નંબર ચેક કરી લેવાના રહેશે. કોઈ વિદ્યાર્થીને પરીક્ષા બેઠક નંબર તેમજ પોતાની કોઈ વિગતમાં ક્ષતિ જણાય તારીખ:૧૨/૧૦/૨૦૨૬ સુધીમાં શ્રી ચંદ્રેશભાઇ પટેલ (કાર્યાલય)નો સંપર્ક કરવાનું રહેશે. તારીખ બાદ આવનાર વિદ્યાર્થીની કોઈપણ દલીલ માન્ય રહેશે નહીં.પરીક્ષા સમય દરમિયાન કોઈપણ જાતની બાબત ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામે નોંધ લેવી. આચાર્યશ્રી, એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્ર નગર.

એમ.એ સેમ-૩ યુનિવર્સિટી પરીક્ષા બેઠક નંબર.pdf

બી.એ સેમ-૫ યુનિવર્સિટી પરીક્ષા બેઠક નંબર.pdf

This is so true, and scary, It is not easy to acknowledge it's addiction and then make efforts to break free.

એમએ સેમ વન ગુજરાતી વિષયની બુક આવેલી છે જેમને લેવાની હોય તે ગ્રંથપાલશ્રીનો કોન્ટેક્ટ કરે ઇતિહાસ અને અંગ્રેજી વિષયની હજુ બહાર પડી નથી બહાર પડશે એટલે આવી જશે

સેવા સમર્પણ અંતર્ગત સરકારશ્રી પ્રેરિત કાર્યકમ. ગતિવિધિ આગે બઢો આગળ છે તો આગળ છો..પૂર્વ નિયોજન છે તો સાથે છો સાથે છો તો સમર્થ છો

‎dmpruvach66એ ડોક્યુમેન્ટ મોકલ્યું

બીએ સેમ વન સ્કિલમાં યોગ પરિચય