cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Web Study

પૂછપરછ : @Nilesh7622 🔰 POLL સાથે પ્રશ્નોત્તરી. 🔰 દરરોજ ફ્રી ટેસ્ટ. 🔰 ટોપિક મુજબ ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો અમારી એપ્લિકેશન. 🔰 તમામ વિષયનો સમાવેશ. Download App Now : https://play.google.com/store/apps/details?id=co.rogers.zidzx

Ko'proq ko'rsatish
Reklama postlari
8 727
Obunachilar
+424 soatlar
+117 kunlar
+16530 kunlar
Post vaqtlarining boʻlagichi

Ma'lumot yuklanmoqda...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Nashrni tahlil qilish
PostlarKo'rishlar
Ulashishlar
Ko'rish dinamikasi
01
જેમને ગણિતના મેગા લેક્ચર જોવા હોય તે મેસેજ કરજો... @Nilesh7622
80Loading...
02
✿ 6 થી 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ મુજબ ટેસ્ટ સીરીઝ. 🔥 5000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ. ❑ વિશેષતાઓ : ⤵️ ➥ તમામ પ્રકારણનો સમાવેશ. ➥ પ્રકરણનો નિચોડ કરીને તૈયાર કરવામાં આવેલ ટેસ્ટ. ➥ પૂછાય શકે તેવા અને પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ. ➥ ઓછી કિંમતમાં વધારે અને સારું કન્ટેન્ટ. 🔥 50% OFF 💫 COURSE PRICE 199/- 💫 OFFER PRICE 99/- 👉 કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️ https://zidzx.on-app.in/app/oc/464716/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
1061Loading...
03
જે મિત્રોએ CCE ની એક્ઝામ આપી હોય તો તમારી ANS KEY પર્સનલમાં PDF મોકલવા વિનંતી. @Nilesh7622
10Loading...
04
Media files
2840Loading...
05
Media files
1920Loading...
06
Media files
1300Loading...
07
Media files
2090Loading...
08
Media files
1340Loading...
09
Media files
1470Loading...
10
Media files
1480Loading...
11
Media files
2710Loading...
12
Media files
4460Loading...
13
Media files
2890Loading...
14
Media files
4430Loading...
15
Media files
3040Loading...
16
Media files
3440Loading...
17
Media files
3210Loading...
18
Media files
3510Loading...
19
Media files
3361Loading...
20
Media files
2770Loading...
21
Media files
2970Loading...
22
Media files
3850Loading...
23
💥 60 % OFF 💥 👮 POLICE CONSTABLE TOPIC VICE TEST SERIES... 👉COURSE PRICE 999/- 💥 OFFER PRICE ⤵️ 💫 6 Month : ₹ 399/- 💫 1 Year : ₹ 499 🔰 વિષશતાઓ : 👉 20,000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ 👉 ટોપિક મુજબ ટેસ્ટ. 👉 વિધાનો અને જોડકાનો સમાવેશ. 👉 6 થી 10 સામાજિક વિજ્ઞાન 👉 Current Affairs. 👉 ઓછી કિંમતમાં વધારે કન્ટેન્ટ ✅ કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️ https://zidzx.on-app.in/app/oc/427753/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app JOIN : LION EDUCATION
930Loading...
24
કેટલીક ગુજરાતી કહેવતો અને તેનાં અર્થો: (૧) વાડ થઇને ચીભડાં ગળે- રક્ષક જ ભક્ષક બને. (૨) નાચવું નહી એને આગણું વાકું-કામ કરવાનું મન ન હોવું. (૩) ઉતાવળે આંબા ન પાકે-ધીરજ રાખવાથીકામ સારૂ થાય. (૪) ઝાઝા હાથ રળિયામણાં-સાથે મળીને બધાં વ્યકિતઓ કામકરેતો તે કામ ઝડપથી પુરૂ થાય છે. (૫) પારકી મા જ કાન વીંધે – લોહીનો સંબંધ ન હોય તે વ્યકિત જકષ્ટદાયક કેળવણી આપી શકે છે. (૬) મોરનાં ઈંડાને ચીતરવા ન પડે-માતાપિતાના સંસ્કાર સંતાનમાં આપો આપ ઉતરી આવે છે. (૭) પાકે ઘડે કાઠાં ન ચડે- ઉમર થયા પછી કુટેવોમાં સુધારો ન આવે . (૮) ન બોલવામાં નવગુણ- મૌન રહેવું એ (૯) ખાલી ચણો વાગે ઘણો-પોતાને આવડતું ન હોવા છતાં અવડે છે તેવો દેખાવ કરે. (૧૦) અધૂરો ઘડો છલકાય ઘણો-પોતાને આવડતું ન હોવા છતાં અવડે છેતેવો દેખાવ કરે.
5036Loading...
25
સમાનાર્થી શબ્દો ૧. ઠેકડી – મજાક ૨. આય – આયુષ્ય ૩. ઝાઝું – વધારે ૪. રીસ – ગુસ્સો ૫. બલ – હિંમત, શક્તિ ૬. વિફળ – નિષ્ફળ ૭. બળતરા – પીડા ૮. ધ્વસ્ત – નાશ ૯. ગરવ – ગર્વ ૧૦. દયા – કૃપા, રહેમ ૧૧. કતાર – હાર ૧૨. સમા- જેવા ૧૩. સહસા – એકાએક ૧૪. સ્મિત – હાસ્ય ૧૫. રાંકડી – રંક, ગરીબ ૧૬. શિશુ – બાળક ૧૭. કોટિ – કરોડ ૧૮. કેડ – કમર ૧૯. રોષ – ગુસ્સો ૨૦. સહસા – એકાએક ૨૧. કતાર – હાર ૨૨. રોષ – ગુસ્સો ૨૩. કાય દેહ ૨૪. કાનન – જંગલ ૨૫. અમી – અમૃત ૨૬. મંગળ – કલ્યાણકારી ૨૭. જન – લોક ૨૮. તૃણ – ઘાસ ૨૯. ભેરુ – ભાઇબંધ ૩૦. બદન – શરીર ૩૧. તન – શરીર ૩૨. પેઢીયો – વંશજો ૩૩. અવ – હવે ૩૪. મનુજ – મનુષ્ય ૩૫. શિશિર – શિયાળો ૩૬. તુષ્ટિ – સંતોષ ૩૭. સાધુ – સંત, સંન્યાસી ૩૮. વહોરવું – ખરીદવું ૩૯. સહાય – મદદ ૪૦. દારુણ – ભયંકર ૪૧. વાસવ – ઇન્દ્ર ૪૨. ક્ષુધા – ભૂખ ૪૩. સ્થાનક – મૂળ સ્થાન, જગ્યા ૪૪. વધામણી – ખુશીના સમાચાર ૪૫. વીરા – ભાઇ ૪૬. ધામ – પવિત્ર સ્થાન ૪૭. ધરા – ધરતી ૪૮. ઘોષ – મોટો અવાજ ૪૯. સકલ – બધું, તમામ ૫૦. બળતરા – પીડા
6397Loading...
26
રોજે રોજ નવી નવી પોસ્ટ જોવા માટે હમણાં જ FOLLOW કરો.⤵️ https://www.instagram.com/lioneduction?igsh=NHQzN2o4ZXhxaDhs
5620Loading...
27
Media files
6120Loading...
28
Media files
3230Loading...
29
Media files
5900Loading...
30
Media files
6711Loading...
31
Media files
3270Loading...
32
💥ઓફર માત્ર 1 તારીખ સુધી..👍 💥70% OFF 🔥 AMC (Junior Clerk) Topic Test Series.. 💫 3 Month : ₹ 299/- 💫 6 Month : ₹ 399/- 💫 1 Year : ₹ 499 ✅ કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️ https://zidzx.on-app.in/app/oc/475855/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app JOIN : LION EDUCATION
5310Loading...
33
Media files
5461Loading...
34
Media files
6372Loading...
35
Media files
6271Loading...
36
Media files
5711Loading...
37
Media files
5930Loading...
38
Media files
5871Loading...
39
Media files
7018Loading...
40
આ જૂનું પેપર બનાવેલું છે જેમને આપવું હોય તે આપજો કાયદા સિવાય બધું કામનું છે..
7020Loading...
જેમને ગણિતના મેગા લેક્ચર જોવા હોય તે મેસેજ કરજો... @Nilesh7622
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
✿ 6 થી 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ મુજબ ટેસ્ટ સીરીઝ. 🔥 5000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ. ❑ વિશેષતાઓ : ⤵️ ➥ તમામ પ્રકારણનો સમાવેશ. ➥ પ્રકરણનો નિચોડ કરીને તૈયાર કરવામાં આવેલ ટેસ્ટ. ➥ પૂછાય શકે તેવા અને પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ. ➥ ઓછી કિંમતમાં વધારે અને સારું કન્ટેન્ટ. 🔥 50% OFF 💫 COURSE PRICE 199/- 💫 OFFER PRICE 99/- 👉 કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️ https://zidzx.on-app.in/app/oc/464716/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
Hammasini ko'rsatish...
જે મિત્રોએ CCE ની એક્ઝામ આપી હોય તો તમારી ANS KEY પર્સનલમાં PDF મોકલવા વિનંતી. @Nilesh7622
Hammasini ko'rsatish...
એક પોલીસ 200 મીટર દૂર રહેલાં ચોરનો પીછો કરે છે. જો પોલીસ અને ચોરની ઝડપ અનુક્રમે 8 km/hr અને 7 km/hr ની હોય, તો પોલીસ ચોરને કેટલા સમયમાં પકડશે?Anonymous voting
  • 10 મિનિટ
  • 12 મિનિટ
  • 15 મિનિટ
  • 20 મિનિટ
0 votes
નગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર ચૂંટણી લડે છે. પહેલા ઉમેદવારને 40 % અને બીજા ઉમેદવારને 36 % મત મળે છે. જો મતોની કુલ સંખ્યા 36,000 હોય, તો ત્રીજા ઉમેદવારને કેટલા મત મળ્યા હશે?Anonymous voting
  • 9560
  • 8040
  • 9640
  • 8640
0 votes
રવિને એક કામ કરતાં 20 દિવસ લાગે છે. જયારે રવિનાને આ કામ કરતાં 30 દિવસ લાગે છે. બંને વારાફરતી એક-એક દિવસ કામ કરે છે. જો કામની શરૂઆત રવિ કરતો હોય, તો આ કામ કેટલા દિવસમાં પૂરુ થશે ?Anonymous voting
  • 24 દિવસ
  • 16 દિવસ
  • 20 દિવસ
  • 28 દિવસ
0 votes
રૂ. 180 માં 36 નારંગી વેચતા 10% ખોટ જાય છે. જો 20% નફા કમાવવો હોય, તો રૂ. 60 માં કેટલી નારંગી વેચવી પડે?Anonymous voting
  • 12 નારંગી
  • 8 નારંગી
  • 18 નારંગી
  • 9 નારંગી
0 votes
12 ડોલ પાણીથી એક ટાંકી પૂર્ણ ભરાય જાય છે. દરેક ડોલની પાણી ધારણ કરવાની ક્ષમતા 13.5 લિટર છે, તો 9 લિટર ક્ષમતા ધરાવતી કેટલી ડોલથી આવી 5 ટાંકી ભરાય જાય?Anonymous voting
  • 30 ડોલ
  • 40 ડોલ
  • 45 ડોલ
  • 90 ડોલ
0 votes
👍 1
જો એક કામ અમુક કારીગરો 26 દિવસમાં કરે છે. પરંતુ 3 કારીગરો વિદેશ જવાથી બાકીના કારીગરો દ્વારા આ કામ 28 દિવસમાં પૂરું થાય છે, તો કુલ કેટલા કારીગરો હશે?Anonymous voting
  • 36
  • 34
  • 42
  • 46
0 votes
બે ભિન્ન સંખ્યાઓના લ.સા.અ. અને ગુ.સા.અ. નો સરવાળો 1260 તથા લ.સા.અ. અને ગુ.સા.અ. નો તફાવત 900 હોય, તો તે બે સંખ્યાઓનો લ.સા.અ. કેટલો થાય?Anonymous voting
  • 180
  • 108
  • 1008
  • 1080
0 votes