cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Gujarat Forest

👀 ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ્સ આ ચેનલમાં મુકવામાં આવશે. 👀 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 🔴JOIN ગુજરાત ફોરેસ્ટ Exam Preparation 👇👇 @mehul_pandya

Ko'proq ko'rsatish
Reklama postlari
13 700
Obunachilar
-1024 soatlar
-387 kunlar
-21030 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

📹 L I V E ➡️ PSI કોન્સ્ટેબલ AMC સ્પેશિયલ 🎆 જનરલ નોલેજ 🎆 ⬇️📹⬇️ https://youtube.com/live/Z1CaPHNVXpM
Hammasini ko'rsatish...
જનરલ નોલેજ ll General Knowledge ll PSI | કોન્સ્ટેબલ | AMC - ICE RAJKOT

જનરલ નોલેજ ll General Knowledge ll PSI | કોન્સ્ટેબલ | AMC - ICE RAJKOT 👮‍♂️ PSI-2 STAR - Live Batch (Without Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-Without-Material

👮‍♂️PSI-2 STAR - Live Batch (With Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-With-Material

🚨 ખાખી (કોન્સ્ટેબલ) - Live Batch (Part A & B) 👉

https://bit.ly/khakhi-constable-live-batch

✍️📝CCE Smart Test Series 📝✍️ 📱CCE Online Mock Test (Prelims)

https://bit.ly/cce-smart-test-series-online-mock-tests

🎯AMC જુનિયર ક્લાર્ક (અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન) Recorded Batch Buy Link 👉

https://bit.ly/amc-jr-clerk-recorded-batch

📢 Application Helpline Number: ☎️ 93773-01110 (10 AM To 6 PM ) 📱 ICEonline APP ને આજે જ 📥Download કરો. 👉

https://bit.ly/iceonlineapp

-------------------------- 📚 Maths Book Latest Edition 2024 📘 💥 Demo Copy & Buy Now :-

https://bit.ly/Maths-book-latest-edition

📚 ICE જનરલ નોલેજ બુક (GKની જમાવટ) || General Knowledge Book 🔗

https://bit.ly/ICE-General-Knowledge-Book

📚 ALL ICE BOOKS LINK📚

https://iceonline.in/ice-books

🔴 Book Help Line Number 👉 93753 01110 -------------------------- 💥 ICE Daily MCQ ની પ્રેક્ટિસ માટે સ્પેશિયલ Telegram ચેનલ લાવ્યું છે... 💥 🔗

https://t.me/icerajkotmcq

-------------------------- ABOUT OUR CHANNEL : @IceRajkotofficial આપને CCE, PSI, Constable, Forest Guard તથા Class 3 અને GPSC જેવી તમામ પરીક્ષાઓમાં સફળતા અપાવવામાં અત્યંત ઉપયોગી થશે. Don’t forget to subscribe! -------------------------- YOUTUBE VIDEO PLAY LIST : 📹 GKની જમાવટ || General Knowledge Lecture Playlist 🔗

https://youtube.com/playlist?list=PL4khSvcASHIBKnOk8NVt1AZBXqoqUGK45

-------------------------- FOLLOW US ON SOCIAL MEDIA Get updates or reach out to Get updates on our Social Media Profiles ✦ Whatsapp Group :

https://bit.ly/joinice

✦ Telegram :

https://t.me/iceonlinerajkot

✦ Instagram :

https://www.instagram.com/icerajkot

✦ YouTube CHANNEL : http://bit.ly/icerajkotyt ✦ Facebook :

https://www.facebook.com/icerajkot/

✦ Twitter :

https://twitter.com/ICERAJKOT

✦ Website : http://www.iceonline.in/ -------------------------- ✴ Offline Batch Helpline Numbers ✴ ⦿ Rajkot (Head Office) ☎ 9328001110 / 9375701110 Shree Sadguru Shopping Center, 2nd Floor, Nr. Akshar Mandir, Kalawad Road, Rajkot. ⦿ GANDHINAGAR ( Branch Office ) ☎ 81406 01110 218, B-Block, અટારીયા સરગાસણ ક્રોસ રોડ, ગાંધીનગર. ⦿ JUNAGADH ( Branch Office ) ☎ 7698501110 / 7698601110 2nd Floor, Perry Plaza Complex, Near Alkapuri Society, Zanzarda Road, Junagadh.

🍃 આઝાદી મળી તે પહેલા ગુજરાતમા કઇ બે સિંચાઇ યોજનાઓ હતી? 👉હાથમતી અને ખારીકટ કેનાલ 🍃સૌરાષ્ટ્ર મા હિંગોળગઢ ની ટેકરીઓને શાનુ બિરૂદ મળેલ છે? 👉 માથેરાનની ટેકરીઓ 🍃 ગુજરાતમા સૌપ્રથમ કયા શહેરને પાઈપલાઈન દ્ધારા ગેસ પૂરો પાડવામા આવ્યો છે? 👉 વડોદરા 🍃 અંતિમ-વિરામ મુક્તિધામ ક્યા આવેલ છે? 👉સિદ્ઘપુર 🍃 વડોદરામા કાર્યરત બાળકો માટેની ટચૂકડી રેલગાડી કયા નામે ઓળખાય છે? 👉ઉદ્યાનપરી 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 Join : @gujarat_forestguard
Hammasini ko'rsatish...
🌽🌽 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ 🌽🌽 🌷ભૈરવરાગ ➡️ સવારે 🌷મેઘરાગ ➡️ બપોરે 🌷હિંડોળરાગ ➡️ પરોઢે 🌷શ્રી રાગ ➡️ સંધ્યાએ 🌷દીપકરાગ ➡️ રાત્રે 🌷માનકસરાગ ➡️ મધ્યરાત્રે 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 🔴ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 Join : @gujarat_forestguard
Hammasini ko'rsatish...
🔥 ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ 🔥 🌳 કોના કાન વધુ મોટા હોય છે. 👉 આફ્રિકન હાથી 🌳 ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે. 👉 ચિત્તો 🌳 પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણ ને શું કહેવાય છે. 👉 ક્ષોભ આવરણ 🌳 દૂધની શુદ્ધતા માપવાનું સાધન કયું છે ? 👉 લેકટોમીટર 🌳 દ્રાક્ષની ખેતી કયા રાજ્યમાં વધુ થાય છે ? 👉 મહારાષ્ટ્રમાં 🔵 આવી અપડેટ્સ મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર. 〰〰〰〰〰〰〰〰〰〰〰 Join : @gujarat_forestguard 〰〰〰〰〰〰〰〰〰〰〰
Hammasini ko'rsatish...
🇮🇳ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે સિમબેક્સ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે❓
Hammasini ko'rsatish...
💫💫 સિંગાપોર 💫💫
💫💫 શ્રીલંકા 💫💫
💫💫 ફ્રાન્સ 💫💫
💫💫 રશિયા 💫💫
👉🏻જવાબ જાણવા માટે ક્લિક કરો 👍
🦋ગુજરાતી સાહિત્યની મુખ્ય કૃતિઓ🦋 ♻️સિંધુડોઃ ઝવેરચંદ મેઘાણી ♻️ધીંગામસ્તી : સુરેશ દલાલ ♻️આગંતુક : ધીરુબહેન પટેલ ♻️હંસાઉલી : અસાઈત ઠાકર ♻️ચંપકચાલીસા : લાભશંકર ઠાકર ♻️આંગળિયાત :જોસેફ મેકવાન ♻️સરસ્વતીચંદ્રઃ ગોવર્ધનરામ ત્રિપાઠી ♻️તારીખનું ઘર: સુરેશ દલાલ ♻️૭ માનવીની ભવાઈ: પન્નાલાલ પટેલ ♻️ઈટ્ટાકિટ્ટાઃ સુરેશ દલાલ ♻️લોહીની સગાઈ: ઈશ્વર પેટલીકર ♻️ગઠરિયા શ્રેણી:વિનોદ ભટ્ટ ♻️ઈસપના પાત્રો : ગિજુભાઈ બધેકા ♻️મિથ્યાભિમાન -કવિ દલપતરામ @gujarat_forestguard
Hammasini ko'rsatish...
🤗 સાહિત્યકારો અને તેના ઉપનામો 🤗 🏁 બુલબુલ 👉 ડાહ્યાભાઈ દેરાસરી 🏳️ બહુશ્રુત 👉 રઘુવીર ચૌધરી 🏁 નિર્લેપ 👉 ભગવતીકુમાર શર્મા 🏳️ તરલ 👉 યશવંત શુકલ 🏁 પ્રેમસખી 👉 પ્રેમાનંદ સ્વામી 🏳️ સત્યમ્ 👉 શાંતિલાલ શાહ 🏁 તરંગ 👉 મોહનલાલ દવે 🏳️ કલ્પિત 👉 મધુકાન્ત વાઘેલા 🏁 ગરલ 👉 ચિનુ મોદી 🏳️ વિદૂર 👉 કે.કા.શાસ્ત્રી 🏁 શ્રવણ 👉 ઉમાશંકર જોશી 🏳️ કુમાર 👉 મહેન્દ્રકુમાર દેસાઈ 🏁 જટિલ 👉 જીવણરામ દવે 🏳️ જાત્રાળુ 👉 રામનારાયણ પાઠક 🏁 શૌનિક 👉 અનંતરાય રાવળ 🏳️ ત્રિશૂળ 👉 ત્રિભુવનદાસ લુહાર 🏁 વિશ્વરથ 👉 જયંતિલાલ દવે @gujarat_forestguard
Hammasini ko'rsatish...
👉Secince 1. ખોરાકને વલોવવાનું કાર્ય ક્યુ અંગ કરે છે ? ☠️ જઠર 2. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ? 😱 બેટિંગ & બેસ્ટ 3. ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં થાય છે ? 😨 નાનું આંતરડા 4. બ્રોન્કાઈટીસથી શરીરના ક્યાં અંગને પ્રભાવિત કરે છે ? 😤 શ્વાસનળી 5. શ્વાસનળી અને કંઠનળીને અલગ કરતી રચનાને શું કહે છે ? 😝 ઘાટીઢાંકણ 6. પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં આવેલી હોય છે ? 😕 અગ્ર 7. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે ? 🙄 25 સે.મી 8. ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં અંગને પ્રભાવિત કરે છે ? 😬 હાડકાં 9. હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ સારવારમાં મદદરૂપ થાય છે ? 🤕 એપીફ્રાઈન 10. " કટોકટી " સમયની ગ્રંથિ તરીકે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ? 💀 એડ્રિનલ Join- @gujarat_forestguard
Hammasini ko'rsatish...
👍 1
👉ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... અમદાવાદ 👉ઘઉં નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...મહેસાણા 👉જુવાર નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... સુરત 👉જુવાર નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...ભાવનગર 👉મગફળી નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... જૂનાગઢ 👉મગફળી નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...રાજકોટ @gujarat_forestguard
Hammasini ko'rsatish...
🦉🦆 પક્ષીઓ વિશે જાણવા જેવુ 🦆🦉 🦅 સારસ ક્રેન દેશનું સોેથી ઉંચુ પક્ષી છે 🦅 દેશનું સોેથી વધુ પાંખનો ઘેરાવો ધરાવતુ પક્ષી હિમાલયનું દાઢીવાળું ગીધ છે 🦅 લક્કડ ખોદ ની જીભ તેની ચાંચ કરતા ચાર ગણી લાંબી હોય છે 🦅 ભારતનું સોેથી વધુ વાતો કરતુ પક્ષી હિલમેના છે 🦅 હિમાલયમાં જોવા મળતા નવરંગી મોરની કળામાં નવ રંગો દેખાય છે @gujarat_forestguard
Hammasini ko'rsatish...
👍 1