cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

પોલીસ કોન્સ્ટેબલ police_constable

આપડે police_exams માટે અલગ ચેનલ બનાવ્યું છે તો એના માટે તૈયારી કરો છો તો join કરો આ ચેનલ પર police માટે પુરી તૈયારી કરાવવામાં આવશે🙏 ♻️અહિ તમને જાણવા મળશે . 📝 કરન્ટ અફેર્સ. 📝 દરોજ વોટ કવિઝ 📝 PDF મટીરીયલ 📝 કન્ફ્યુઝન પોઇન્ટસ Admin @mehul_pandya

Ko'proq ko'rsatish
Reklama postlari
4 462
Obunachilar
+824 soatlar
+257 kunlar
+16730 kunlar
Post vaqtlarining boʻlagichi

Ma'lumot yuklanmoqda...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Nashrni tahlil qilish
PostlarKo'rishlar
Ulashishlar
Ko'rish dinamikasi
01
✅ આજે રાત્રે 9:00 વાગ્યે LIVE જોવાનું ચૂકશો નહીં 👇👇👇👇👇👇👇👇 https://www.youtube.com/live/ExgOXxuWl9Q?si=mkqSsrIAj4O72r2o
80Loading...
02
✅ આજે રાત્રે 9:00 વાગ્યે LIVE જોવાનું ચૂકશો નહીં 👇👇👇👇👇👇👇👇 https://www.youtube.com/live/ExgOXxuWl9Q?si=mkqSsrIAj4O72r2o
70Loading...
03
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન સુરત દ્વારા પ્રકાશિત PSI Paper- 2 ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક. 📚 વર્ણનાત્મક લેખન ની સચોટ સમજૂતી સહિત GPSC વર્ગ 1/2, Dy.So, STI, PI ની મુખ્ય પરીક્ષામાં પુછાયેલા મહત્વના વર્ણનાત્મક પ્રશ્નોના આદર્શ જવાબો સહિત ગુજરાતી અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક ➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/113307 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/L6HW0c65aEM 📹 વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
300Loading...
04
*સામાન્ય જ્ઞાન*: ભારત માં બૅન્કોની સ્થાપના વર્ષ 🔥 👉 બૅંક એફ હિંદુસ્તાન = 1770 માં 👉ઈલાહાબાદ બેંક = 1865 માં 👉 અવધ કેમરમિલ બેંક = 1881 માં @gpsc_materials 👉 પંબ નેશનલ બૅન્ક = 1894 માં 👉 કેનરા બેંક = 1906 માં 👉 બૅંક એફ ઇન્ડિયા = 1906 માં 👉 કૉર્પોરેશન બેન્ક = 1906 માં 👉 ભારતીય બૅંક = 1907 માં 👉 પંબા એન્ડ સિંધી બેંક = 1908 માં @gpsc_materials 👉 બૅંક એફ બારોડા = 1908 માં 👉 સેન્ટ્રલ બેન્ક ઓફ આફ્ડો = 1 911 માં 👉 યુનિયન બૅન્ક ઑફ એફિયનો = 1 919 માં 👉 ઇમ્પિરિયાલ બેન્ક = 1921 માં 👉 આંધ્ર બેંક = 1923 માં સિન્ડિકેટ બેંક = 1925 માં 👉 વિજેતા બેંક = 1931 માં 👉 રિઝર્વ બેન્ક આફ ઓફ ઈન્ડિયા = 1 935 માં 👉 બૅંક ઑફ આફ્રા = 1 935 માં @gpsc_materials 👉 ભારતીય ઓવરસીઝ બૅન્ક = 1937 માં 👉 દાન બેંક = 1938 માં 👉 ઓરિયંટલ બેન્ક ઓફ કૉમર્સ = 1943 માં 👉 યુકો બેંક = 1943 માં 👉 યુનાઈટેડ બૅંક ઓફ એજી = 1950 માં 👉 સ્ટેટ બૅન્ક ઓફ એંજિએ = 1955 માં 👉 આઈસીઆઈસીઆઈ બેંક = 1994 માં 👉 એચડીએફસી બેંક = 1994 માં 👉 આઈડીબીઆઈ બેંક = 1964 માં 👉 એક્સિસ બૅન્ક = 2007 મે ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🦀🦀🦀@gpsc_materials🦀🦀🦀 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
872Loading...
05
@gpsc_materials *📢📢દેશ🌐🌐🌐સાંસદ* 🌯1 ભારતીય    સંસદ(લોકસભા અને રાજ્ય સભા) 🌯2 નેપાલ         રાષ્ટ્રીય પંચાયત 🌯3 પાકિસ્તાન    નેશનલ એસેમ્બલી 🌯5 ડેનમાર્ક       ફોલકેટીંગ 🌯6  બ્રિટન     સંસદ (સામાન્ય અને હાઉસ ઓફ લોર્ડસમાં હાઉસ) 🌯7 . રશિયા    ડુમા અને ફેડરલ કાઉન્સિલ 🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱 : 🍍8 ચાઇના   નેશનલ પીપલ્સ કોંગ્રેસ 🍌9 સ્વિટ્ઝર્લૅન્ડ    ફેડરલ એસેમ્બલી 🍅10  ફ્રાન્સ      નેશનલ એસેમ્બલી 🐢11. યુએસએ       કોંગ્રેસ (પ્રતિનિધિઓ અને સેનેટ હાઉસ) 🎪12 તુર્કી       ગ્રાન્ડ નેશનલ એસેમ્બલી 🎾13. ઈરાન     મજલિસના 🍃14 ઇજરાઇલ      ક્નેસેટ 🚗15 કેનેડા          સંસદ @gpsc_materials
780Loading...
06
Media files
550Loading...
07
🏐 CCE મેઇન્સ માટે ફ્રી સેમિનાર રાજકોટ ➡️રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ 📝 CCEની મેઇન્સની તૈયારી કેમ કરવી? 🎯 Mainsની સંપૂર્ણ વ્યૂહરચના સમજવા થઈ જાવ તૈયાર... 🎯 👌 ONE STOP SOLUTION 💯 📍 ફ્રી સેમિનાર ઓફલાઈન ૨ાજકોટ. 📅 12-05-2024 રવિવાર ⏰ 11:00 AM Το 01:00 PM ——————————- ✔️ પ્રિલિમ્સમાં 45+ સ્કોર કરનાર દરેક વિદ્યાર્થીઓ માટે અતિઉપયોગી ✔️ ➡️ ક્યાં વિષયોને કેટલો સમય આપવો? ➡️ Scoring Subject? ➡️ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં શરૂઆત ક્યાંથી કરવી? ➡️કેટલા માર્ક્સ આવે તો ફાઇનલ સિલેકશન થાય? ➡️ જનરલ સ્ટડીની તૈયારીમાં કયાં-કયાં ટોપિકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ? —————————— ❇️ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.👇👇👇👇👇 ➡️ https://bit.ly/cce-mains-free-seminar-rajkot —————————— 📍 સ્થળ : ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ રાજકોટ..
550Loading...
08
💥75% DISCOUNT OFFER 💥 💥 *MOTHER'S DAY* નિમિત્તે યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લીકેશન આપનાં માટે લાવ્યું છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર......💥 👉🏻 આ ઓફર માત્ર 12 મે, 2024  પૂરતી મર્યાદિત રહેશે...    📚યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનનાં  તમામ રેકોર્ડેડ કોર્સ ઉપર 75% OFF ✅ Coupon Code: YUVA75 💥યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનના તજજ્ઞ અને અનુભવી ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલ સચોટ અને પરીક્ષાલક્ષી કોર્સ 🔗 Application Link: 📞For Android users-- https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju 📱For iPhone users-- https://apps.apple.com/in/app/classplus/id1324522260 Org Code 'AAIJU' 📞Application Helpline Number:- 63559 57734, 91066 55251
830Loading...
09
✨જલાયાંવાલા બાગ' ક્યાં સ્થિત છે? ✨
1750Loading...
10
♻️ નવું જાણો સાથે GPSC GUJRAT 🔱 નૃત્ય 🔱 💠 ડુંગરદેવ નૃત્ય ➖️ડાંગના આદિવાસીઓનું લોકનૃત્ય 💠 હિંડુલ નૃત્ય ➖️ તાપી જીલ્લાના કુકરમુંડા તાલુકાનું લોકનૃત્ય 💠 છેલિયા ➖️અંકલેશ્વર , રાજપીપળા , ઝઘડિયા છેલૈયા નૃત્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગે થતું નૃત્ય 💠ગામીત નૃત્ય ➖️ સુરત અને તાપી જિલ્લાનું નૃત્ય 💠 ડેરા નૃત્ય ➖️ડેરા નૃત્ય ડાંગની વારલી બહેનોનું પરંપરાગત , પ્રાચીન અને ધાર્મિક નૃત્ય છે , જે વાઘબારસના દિવસે કરવામાં આવે છે . 💠ભાયા નૃત્ય ➖️માગશર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે રજૂ થતું નૃત્ય 💠 ઠાકરિયા નૃત્ય ➖️ડાંગમાં અષાઢી તેરસથી દિવાળી સુધી ચાલતું નૃત્ય . ઠાકરિયા નૃત્યો દ્વારા ઉખાણાં પદ્ધતિના સવાલજવાબો પણ પ્રયોજાય છે . 💠 રમલી નૃત્ય ➖️ ડાંગ અને વલસાડ જિલ્લામાં લગ્ન પ્રસંગે આ નૃત્ય કરવામાં આવે છે . જેમાં માદળ અને મંજીરા વગાડવામાં આવે છે . 💠આગવા ➖️ ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના નૃત્ય વિસ્તારમાં વસતી જાતિઓમાં આ નૃત્ય જોવા મળે છે . જેમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘૂઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખી નૃત્ય કરે છે . 💠 કાકડા નૃત્ય ➖️ બાળકને બળિયા નીકળે તો બળિયાદેવની બાધા રાખે છે . ખાસ કરીને બળિયાદેવને રીઝવવા માટે આ નૃત્ય કરવામાં આવે છે @gpsc_materials
1633Loading...
11
◆ઋગ્વેદ માં સિંધુ નદી નો ઉલ્લેખ સૌથી વધુ વાર જોવા મળે છે પરંતુ પવિત્ર નદી તરીખે સરસ્વતી ને માનતા હતા. ◆આર્યો નું પ્રિય પશુ ઘોડો તથા પ્રિય દેવતા ઇન્દ્ર હતા ◆વિશ્વામિત્ર રચિત ગાયત્રી મંત્ર એ ઋગ્વેદ ના ત્રીજા મંડળ માં છે ◆જૈન સંપ્રદાય ના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને બાવીસમાં તીર્થંકર નેમિનાથ જે શ્રી કૃષ્ણ ના સબંધી પણ કહેવાય છે તેમનો ઉલ્લેખ ઋગ્વેદ માં મળે છે ◆ચંમ્પા ના રાજા દધીવાહન ની પુત્રી ચંદના મહાવીર સ્વામી ની પ્રથમ ભિક્ષુક હતી. ◆ભગવાન બુદ્ધ ના ઘોડા નું નામ "કંઠક" અને સારથી નું નામ "છન્ન" હતું ◆લિંગપૂજા અને ભગવાન વિષ્ણુ ના દસાવતાર ના સૌ પ્રથમ ઉલ્લેખ મત્સ્ય પુરાણ માં જોવા મળે છે. ◆ભગવાન શ્રી કૃષ્ણ નો ઉલ્લેખ સૌ પ્રથમ "છાંદોગ્ય ઉપનિષદ" માં જોવા મળે છે. ◆ મહમદ પેયગંબર સાહેબ ને "હીરા" નામની ગુફા માંથી જ્ઞાન પ્રાપ્તિ થઈ. ➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔜 Join : @gpsc_materials ➖➖➖➖➖➖➖➖➖➖➖
1072Loading...
12
🎞 L I V E ➡️ 11 May 2024 Current Affairs In Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇 📡 👇 https://youtube.com/live/WIvGzQzZNk4
870Loading...
13
Media files
1440Loading...
14
Media files
1570Loading...
15
Media files
1360Loading...
16
Media files
1371Loading...
17
Media files
1500Loading...
18
Media files
1341Loading...
19
✅ રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ ✅ 📝 CCEની મેઇન્સની તૈયારી કેમ કરવી? 🎯 Mainsની સંપૂર્ણ વ્યૂહરચના સમજવા થઈ જાવ તૈયાર... 🎯 👌 ONE STOP SOLUTION 💯 📍 ફ્રી સેમિનાર ઓફલાઈન ૨ાજકોટ. 📅 12-05-2024 રવિવાર ⏰ 11:00 AM Το 01:00 PM ——————————- ✔️ પ્રિલિમ્સમાં 45+ સ્કોર કરનાર દરેક વિદ્યાર્થીઓ માટે અતિઉપયોગી ✔️ ➡️ ક્યાં વિષયોને કેટલો સમય આપવો? ➡️ Scoring Subject? ➡️ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં શરૂઆત ક્યાંથી કરવી? ➡️કેટલા માર્ક્સ આવે તો ફાઇનલ સિલેકશન થાય? ➡️ જનરલ સ્ટડીની તૈયારીમાં કયાં-કયાં ટોપિકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ? —————————— ✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.⬇️ ➡️ https://bit.ly/cce-mains-free-seminar-rajkot —————————— 📍 સ્થળ : ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ રાજકોટ..
1020Loading...
20

1310Loading...
21
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત NCERT, GCERT અને અન્ય આધારભૂત સંદર્ભ ગ્રંથો આધારિત "*ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા(વર્ગ-૩)*" પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ - 2024 ✔️ MRP:- 580/-/ 📦 AVAILABLE ON AMAZON 👇 https://www.amazon.in/dp/B0D3DXYB54?ref=myi_title_dp ✅ Available on Flipkart 👇 https://www.flipkart.com/bhartiya-bandharan-ane-rajvyavastha-varg-3-indian-constitution-political-system-gujarati-6th-2024/p/itm2534f76b5e538?pid=9789395297813 ➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/112994 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/j2Rdip3h3ms 📹વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
1350Loading...
22
🎞 L I V E ➡️ રિઝનિંગ 🎁 માત્ર તમારા માટે 🎁 💥 PSI ll કોન્સ્ટેબલ ll CCE Mains ll SSC MCQ 💥 ------------------------- 📹 Link 👇👇 ➡️ https://youtube.com/live/Z_WOFtBMy-k
1290Loading...
23
⭐️ ગુજરાતમાં આવેલા બંદરો 🎯 ગુજરાતનો ૧૬૦૦ કિમી લાંબો દરિયાકિનારો ભારતના દરિયાકિનારાનો ૩૦ ટકા હિસ્સો ધરાવે છે. 🎯 કુદરતી બંદર કંડલાનો વહીવટ પોર્ટ ટ્રસ્ટ સંભાળે છે. જ્યારે બાકીના ગુજરાતનાં બંદરોનો વહીવટ રાજ્ય સરકાર સંભાળે છે. 🎯 ગુજરાતમાં ૧૧ મધ્યમ કક્ષાના અને ૨૯ લઘુ કક્ષાનાં બંદરો આવેલા છે. 👉🏿 કંડલા 👉🏿 માંડવી 👉🏿 નવલખી 👉🏿 બેડી 👉🏿 ઓખા 👉🏿 પોરબંદર 👉🏿 વેરાવળ 👉🏿 પીપાવાવ 👉🏿 દહેજ 👉🏿 જાફરાબાદ 👉🏿 ભરૂચ 👉🏿 જખૌ 👉🏿 મુંદ્રા 👉🏿 મહુવા 👉🏿 તળાજા 👉🏿 બીલીમોરા 👉🏿 વલસાડ 🥇Join now : @gujarat_forestguard
2083Loading...
24
👨‍✈️બંધારણમાં ઈંગ્લેન્ડના સ્ત્રોત યાદ રાખો⤵️ શોર્ટકટ - એક વિકાસ મંત્રા એક ➖ એકલ નાગરિકતા વિ ➖ વિધિનું શાસન વિધિનિર્માણ કા ➖ કાનૂન પ્રથા રાજ સ ➖ સંસદીય શાસન પ્રથા મંત્ર➖મંત્રીપરિષદલોકસભાનેસામૂહિક જવાબદાર Join:- @gujarat_forestguard🎎🎎
2094Loading...
25
https://youtube.com/live/Uk5qV1LHWnE?feature=share 🎯 PSI/CONSTABLE/CCE Mains માટે મહત્વના પ્રશ્નો... 💁🏻 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપ સૌ માટે લાવી રહ્યું છે સ્પેશિયલ YouTube લાઈવ... ✅ વિષય : *ભૂગોળ (મહત્વના પ્રશ્નો)* 📆 તારીખ: 11/05/2024 ⏰સમય : 09:00 PM 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો... https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
1350Loading...
26
CCE-2024 નવા પપેરનો નવો ઘાણવો.. 8 & 9 May-2024ની તમામ શિફ્ટના સ્મૃતિ આધારિત પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન આજે રાત્રે 9:30 વાગે ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવીશ.. https://youtube.com/live/gxRD0U_ITB0 CCEની બાકીની શિફ્ટ, CCE Mains, PSI અને કોન્સ્ટેબલ વાળા બધા પહોંચી જશો અને એક એક વાર લાઈક ઠોકી દેજો.. બકુલ પટેલ, @bhainskipathshala
1250Loading...
27
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *GPSC ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- સાંસ્કૃતિક વારસો ➡️ તારીખ :- 11-05-2024 (શનિવાર) ⏰ સમય :- 07:30 થી 9:30 (સવારે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :    https://t.me/YuvaUpnishadFoundation 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
1310Loading...
28
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *PSI/CONSTABLE  ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- ગણિત ➡️ તારીખ :- 11-05-2024 (શનિવાર) ⏰ સમય :- 3:00થી 5:00 (બપોરે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :    https://t.me/YuvaUpnishadFoundation 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
1330Loading...
29
🚨 PSI-Constable Update 🚨 𝐈𝐂𝐄 👮PSI - કોન્સ્ટેબલ 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐆𝐫𝐨𝐮𝐩 https://chat.whatsapp.com/F6OrlibemwF6RqaxbfJHnL
960Loading...
30
✅ નક્ષત્ર સભા 🔰 દરરોજ ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ. 📝📝📝📝👉❤️Telegram
950Loading...
31
🎞 L I V E ➡️ ગણિત રિઝનિંગ પ્રેક્ટિસ 💥 PSI ll કોન્સ્ટેબલ ll CCE 💥 ------------------------- 📹 Link 👇👇 ➡️ https://youtube.com/live/VA_EQpqR-BE
1080Loading...
32
🎞 L I V E ➡️ ઈતિહાસ (NCERT MCQ) 🎁 માત્ર તમારા માટે 🎁 💥 PSI ll કોન્સ્ટેબલ ll CCE Mains 💥 ------------------------- 📹 Link 👇👇 ➡️ https://youtube.com/live/-jsKdLDcOXY
920Loading...
33
✔️ છેલ્લી તક... જોજો હો...હવે ઍડમિશનમાં રહી ન જતા ! ✔️ 👮🏻‍♂️ PSI - કોન્સ્ટેબલની સર્વશ્રેષ્ઠ તૈયારી 🎯 🎆 ICE ની જવાબદારી 📝 ———————————— ⭐️⭐️ PSI - કોન્સ્ટેબલ બેચ - રાજકોટ👮🏻‍♂️ 🚨 ➡️ 7 દિવસ ફ્રી ટ્રાયલ લેક્ચર 👈 📅 16-5-24 ગુરુવારથી શરૂ ⏰ સવારે 8 થી 10 📅 21-5-24 મંગળવારથી શરૂ ⏰ સાંજે 6:30 થી 8:30 ———————————— 👨‍🏫 પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાની Expert Team દ્વારા કોચિંગ 👨‍🏫 👉 NCERT અને GCERTનો સંપૂર્ણ અભ્યાસ 👉 વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન 👉 ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર 👉 Weekly, Monthly, Targetive Test 👉 નિશ્ચિત સફળતાની હાઈટેક વ્યૂહરચના ———————————— ✔️ ફ્રી ટ્રાયલ લેકચર દરમિયાન એડમિશન લેનાર ➡️ નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT ➡️ જૂના વિદ્યાર્થીઓને 30% DISCOUNT 🎁 🎁 ફ્રી... ફ્રી... ફ્રી... 🎁 🎁 🎁 ONLINE APPLICATION COURSE 🎁 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બૂક્સ ———————————— 🏃‍♂️ નેશનલ રનર કોચ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ ઉપલબ્ધ 🏃‍♂️ ———————————— 📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો 📲 93280 01110 📍 ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
1000Loading...
34
https://youtube.com/live/OHd4SY4nIgE?feature=share *👨🏻‍✈️ સ્વપ્ન ખાખીનું 2.0👨🏻‍✈️* 🎯પોલીસ બનવું હવે બન્યું આસાન.. 💁🏻 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપ સૌ માટે લાવી રહ્યું છે ખાખી સ્પેશિયલ YouTube લાઈવ... 💥 " *આ વખતે ખાખી પાક્કી* " 💥 🔖 Episode - 3 ➡️PSI/CONSTABLE/lJAIL SEPOY માટે... 📆 તારીખ: 11/05/2024 ⏰સમય : 09:00 PM 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો... https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
1110Loading...
આજે રાત્રે 9:00 વાગ્યે LIVE જોવાનું ચૂકશો નહીં 👇👇👇👇👇👇👇👇 https://www.youtube.com/live/ExgOXxuWl9Q?si=mkqSsrIAj4O72r2o
Hammasini ko'rsatish...
PSI - કોન્સ્ટેબલની તૈયારી કેવી રીતે કરીએ તો 100% પાસ થવાય?? DAILY TARGET - DAILY STUDY - DAILY TEST

PSI - કોન્સ્ટેબલની તૈયારી કેવી રીતે કરીએ તો 100% પાસ થવાય?? DAILY TARGET - DAILY STUDY - DAILY TEST ll ICE RAJKOT👮‍♂️ PSI-2 STAR - Live Batch (Without Mater...

Photo unavailableShow in Telegram
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન સુરત દ્વારા પ્રકાશિત PSI Paper- 2 ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક. 📚 વર્ણનાત્મક લેખન ની સચોટ સમજૂતી સહિત GPSC વર્ગ 1/2, Dy.So, STI, PI ની મુખ્ય પરીક્ષામાં પુછાયેલા મહત્વના વર્ણનાત્મક પ્રશ્નોના આદર્શ જવાબો સહિત ગુજરાતી અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક ➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/113307 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/L6HW0c65aEM 📹 વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Hammasini ko'rsatish...
Repost from Gpsc materials
*સામાન્ય જ્ઞાન*: ભારત માં બૅન્કોની સ્થાપના વર્ષ 🔥 👉 બૅંક એફ હિંદુસ્તાન = 1770 માં 👉ઈલાહાબાદ બેંક = 1865 માં 👉 અવધ કેમરમિલ બેંક = 1881 માં @gpsc_materials 👉 પંબ નેશનલ બૅન્ક = 1894 માં 👉 કેનરા બેંક = 1906 માં 👉 બૅંક એફ ઇન્ડિયા = 1906 માં 👉 કૉર્પોરેશન બેન્ક = 1906 માં 👉 ભારતીય બૅંક = 1907 માં 👉 પંબા એન્ડ સિંધી બેંક = 1908 માં @gpsc_materials 👉 બૅંક એફ બારોડા = 1908 માં 👉 સેન્ટ્રલ બેન્ક ઓફ આફ્ડો = 1 911 માં 👉 યુનિયન બૅન્ક ઑફ એફિયનો = 1 919 માં 👉 ઇમ્પિરિયાલ બેન્ક = 1921 માં 👉 આંધ્ર બેંક = 1923 માં સિન્ડિકેટ બેંક = 1925 માં 👉 વિજેતા બેંક = 1931 માં 👉 રિઝર્વ બેન્ક આફ ઓફ ઈન્ડિયા = 1 935 માં 👉 બૅંક ઑફ આફ્રા = 1 935 માં @gpsc_materials 👉 ભારતીય ઓવરસીઝ બૅન્ક = 1937 માં 👉 દાન બેંક = 1938 માં 👉 ઓરિયંટલ બેન્ક ઓફ કૉમર્સ = 1943 માં 👉 યુકો બેંક = 1943 માં 👉 યુનાઈટેડ બૅંક ઓફ એજી = 1950 માં 👉 સ્ટેટ બૅન્ક ઓફ એંજિએ = 1955 માં 👉 આઈસીઆઈસીઆઈ બેંક = 1994 માં 👉 એચડીએફસી બેંક = 1994 માં 👉 આઈડીબીઆઈ બેંક = 1964 માં 👉 એક્સિસ બૅન્ક = 2007 મે ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🦀🦀🦀@gpsc_materials🦀🦀🦀 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Hammasini ko'rsatish...
👍 1
Repost from Gpsc materials
@gpsc_materials *📢📢દેશ🌐🌐🌐સાંસદ* 🌯1 ભારતીય    સંસદ(લોકસભા અને રાજ્ય સભા) 🌯2 નેપાલ         રાષ્ટ્રીય પંચાયત 🌯3 પાકિસ્તાન    નેશનલ એસેમ્બલી 🌯5 ડેનમાર્ક       ફોલકેટીંગ 🌯6  બ્રિટન     સંસદ (સામાન્ય અને હાઉસ ઓફ લોર્ડસમાં હાઉસ) 🌯7 . રશિયા    ડુમા અને ફેડરલ કાઉન્સિલ 🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱 : 🍍8 ચાઇના   નેશનલ પીપલ્સ કોંગ્રેસ 🍌9 સ્વિટ્ઝર્લૅન્ડ    ફેડરલ એસેમ્બલી 🍅10  ફ્રાન્સ      નેશનલ એસેમ્બલી 🐢11. યુએસએ       કોંગ્રેસ (પ્રતિનિધિઓ અને સેનેટ હાઉસ) 🎪12 તુર્કી       ગ્રાન્ડ નેશનલ એસેમ્બલી 🎾13. ઈરાન     મજલિસના 🍃14 ઇજરાઇલ      ક્નેસેટ 🚗15 કેનેડા          સંસદ @gpsc_materials
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
🏐 CCE મેઇન્સ માટે ફ્રી સેમિનાર રાજકોટ ➡️રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ 📝 CCEની મેઇન્સની તૈયારી કેમ કરવી? 🎯 Mainsની સંપૂર્ણ વ્યૂહરચના સમજવા થઈ જાવ તૈયાર... 🎯 👌 ONE STOP SOLUTION 💯 📍 ફ્રી સેમિનાર ઓફલાઈન ૨ાજકોટ. 📅 12-05-2024 રવિવાર ⏰ 11:00 AM Το 01:00 PM ——————————- ✔️ પ્રિલિમ્સમાં 45+ સ્કોર કરનાર દરેક વિદ્યાર્થીઓ માટે અતિઉપયોગી ✔️ ➡️ ક્યાં વિષયોને કેટલો સમય આપવો? ➡️ Scoring Subject? ➡️ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં શરૂઆત ક્યાંથી કરવી? ➡️કેટલા માર્ક્સ આવે તો ફાઇનલ સિલેકશન થાય? ➡️ જનરલ સ્ટડીની તૈયારીમાં કયાં-કયાં ટોપિકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ? —————————— ❇️ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.👇👇👇👇👇 ➡️ https://bit.ly/cce-mains-free-seminar-rajkot —————————— 📍 સ્થળ : ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ રાજકોટ..
Hammasini ko'rsatish...
💥75% DISCOUNT OFFER 💥 💥 *MOTHER'S DAY* નિમિત્તે યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લીકેશન આપનાં માટે લાવ્યું છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર......💥 👉🏻 આ ઓફર માત્ર 12 મે, 2024  પૂરતી મર્યાદિત રહેશે...    📚યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનનાં  તમામ રેકોર્ડેડ કોર્સ ઉપર 75% OFF ✅ Coupon Code: YUVA75 💥યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનના તજજ્ઞ અને અનુભવી ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલ સચોટ અને પરીક્ષાલક્ષી કોર્સ 🔗 Application Link: 📞For Android users-- https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju 📱For iPhone users-- https://apps.apple.com/in/app/classplus/id1324522260 Org Code 'AAIJU' 📞Application Helpline Number:- 63559 57734, 91066 55251
Hammasini ko'rsatish...
✨જલાયાંવાલા બાગ' ક્યાં સ્થિત છે? ✨
Hammasini ko'rsatish...
✨ પઠાણકોઠમાં✨
✨અમૃતસરમાં✨
✨જાલંધરમાં✨
✨ ચંડીગઢમાં✨
✨જવાબ જાનવા માટે અહીં ક્લિક કરો✨