cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Daily Current Affairs™

Admin - @Shaktisinh_1012 સરકારી ભરતીની માહિતી રીડીંગ સ્ટ્રેટેજી Study Channel Study Material Book Review 🔵 Msg For Pramotion 🔵 @Bhavsinh_Sarvaiya 🚩 https://t.me/Gyan_Sagar_GS https://t.me/Navgujarat_Student https://t.me/Gujarat_bharti

Ko'proq ko'rsatish
Reklama postlari
5 273
Obunachilar
+124 soatlar
-47 kunlar
-5830 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

Photo unavailableShow in Telegram
🎯 𝐓𝐚𝐫𝐠𝐞𝐭 𝐋𝐨𝐚𝐝𝐞𝐝: 𝟏 𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞𝐫𝐬 ✅ 🔝 જેવી રીતે ટીપે ટીપે સરોવર ભરાય, બસ એજ રીતે આજે વેબસંકુલનું 1 M લક્ષ્ય સિદ્ધ કરવા ગુજરાતનાં તમામ વિદ્યાર્થીઓએ આ માઇલસ્ટોન સુધી પહોચવા માટે તમારી મદદ જોઈએ છે. તો જલ્દીથી તમારા મિત્રો અને સ્નેહીઓને WebSankul Official YouTube Channel ને Subscribe કરાવો. 📢 🕓 હવે આ માઇલસ્ટોન બૌ દૂર નથી પણ તમારું એક Subscribe ત્યાં સુધી પહોચવા માટે જરૂર મદદરૂપ થશે. 📥 હમેશા વેબસંકુલ વિદ્યાર્થીઓને સરપ્રાઈઝ આપતું રહ્યું છે આજે વેબસંકુલને 𝟏 𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞𝐫𝐬 ની ગિફ્ટ આપવાનો મોકો તમારી પાસે છે તો આ મોકો ચુકતા નહીં.... 😳 SubScribe Link : https://www.youtube.com/@WebSankulAcademy
Hammasini ko'rsatish...
Repost from N/a
Photo unavailableShow in Telegram
EXAMAiTE.COM - INDIA'S FIRST AI BASED CBRT PLATFORM FOR CCE 👉🏻 અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓએ આ પ્લેટફોર્મમાં જોડાવવા પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું છે. આ પ્રીમિયર વિડિઓ લેક્ચરમાં તમને આ બધા સવાલોના જવાબો મળશે. 1. AI BASED CBRT PLATFORM - EXAMAiTE એ શું છે અને અમને મદદ કેવી રીતે કરશે? 2. આ PAATHSALAA નું નામ બદલીને 'THE GOLDEN CHARCOAL' કેમ રાખ્યું અને તેની પાછળની ફિલસૂફી શું છે? 3. CCE ESSENTIAL - જે CCE પ્રિલિમ્સ પરીક્ષા માટે જરૂરી તમામ બાબતો છેલ્લા ૧૨ દિવસોમાં લેક્ચરથી આવરી લેશે, પણ એ શું છે અને તેમાં કેવી રીતે જોડાય શકાશે. 4. CCE ESSENTIAL ની ફી 51 રૂપિયા રાખવામાં આવેલ છે પણ કેમ તેની પાછળનું ઉદેશ્ય શું છે? 5. THE RAGHUPATH MOVEMENT જે અમારી ટીમની એક સ્વપ્નસમાન પહેલ છે, તેનો ઉદેશ્ય શું છે? 🔗 આ તમામ પ્રશ્નોના જવાબ આજ રાત્રે 10:00 વાગ્યે (બસ શરુ જ થવાનો છે) પ્રીમિયર વિડીઓમાં મળી રહેશે, જેથી તેમાં જોડાઈ જવું: https://youtu.be/P4ooL6GtrC0 🔖 હજી પણ પોતાનું નામ EXAMAiTE.COM માટે નોંધાવવા માંગો છો તો આ લિંક માં પોતાનું નામ રજીસ્ટર કરવું: https://forms.gle/NxdoD9ynZK2ch7A59
Hammasini ko'rsatish...
Repost from N/a
INDIA’s 1st AI BASED CBRT PLATFORM FOR CCE CCE ની પરીક્ષામાં પોતાને ટ્રેક કરવું ખુબ આવશ્યક છે અને તેના પરથી કેટલા ટીક કરવા, ક્યાં વિષયને કેટલો ભાર આપવો તેની સમજણ કેળવી OPTIMUM LEVEL સુધી પહોંચવું જરૂરી છે. અત્યાર સુધી તમે ટેસ્ટ તો આપતા હસો પણ ટેસ્ટ બાદ પોતાની જાતને ક્યારેય ટ્રેક કરી છે? આ ઉપર દર્શાવેલ ફોટોમાં દર્શાવ્યા મુજબ ટ્રેક કરવું જરૂરી છે. (અમારા GUIDANCE નીચે તૈયારી કરેલ વિદ્યાર્થીનો ગ્રાફ છે) આ તમામ બાબતો તમારે પણ કરવી જોઈએ અને તેના માટે જ આપણે CCE માટેનું નવું પોર્ટલ લાવી રહ્યા છે. જે છેલ્લા દિવસોમાં પોતાની તૈયારીમાં આત્મવિશ્વાસ વધારશે. આ પોર્ટલ માં LIMITED SEATS હોવાથી ફોર્મ ભરી પોતાનું નામ નોંધાવવું: https://forms.gle/NxdoD9ynZK2ch7A59 નોંધ: આ રીત વાપરવાથી વર્ગ ૧-૨ની પરીક્ષાના છેલ્લા દિવસોમાં અમારા દરેક વિદ્યાર્થીના માર્ક્સમાં વધારો થયો હતો. અહીં પણ ટેસ્ટ-૧ માં કુલ ૧૦૭ માર્ક્સ જયારે ટેસ્ટ-૫ માં કુલ ૧૫૯ માર્ક્સ છે અને તેમને જ ખરી પરીક્ષામાં ૧૭૦થી વધુ માર્ક્સ થયા હતા.
Hammasini ko'rsatish...
Repost from N/a
Photo unavailableShow in Telegram
અલ્યા ભાઈ ગુજરાતમાં ઢોકળા તો વખણાય પણ એનો જિલ્લો પણ બની ગયો?? JUST FOR FUN : ફોર્મ ભરતી વખતે જિલ્લામાં ધોળકાને બદલે ભૂલથી ઢોકળા લખાય ગયું. તમે આવી ભૂલો ના કરતા. તમે CCE માટેના AI પ્લેટફોર્મ માટે ફોર્મ ભર્યું કે બાકી છે? જો ના ભર્યું હોય તો આ લિન્કમાંથી ભરી દેજો. (LIMITED SEATS AVAILABLE): https://forms.gle/NxdoD9ynZK2ch7A59
Hammasini ko'rsatish...
👍 1 1😁 1
👉🏻 CCE પરીક્ષા માટે NORMALISATION પધ્ધતિ આવવાની છે તે તો બધાને જાણકારી છે પણ આજ સુધી આ પધ્ધતિની પ્રેક્ટિસ આપે કરી છે? 👉🏻 જો ના કરી હોય તો Paathsalaa કબરત પરીક્ષા માટે ek પોર્ટલ લઈ આવી રહ્યું છે જેમાં આ પદ્ધતિથી આપ ટેસ્ટ આપી શકશો એટલે કે તમે ખરી પરીક્ષા આપતા હોય તેવો અનુભવ ઘરે બેઠા મેળવી શકશો. 👉🏻 આ પોર્ટલમાં પોતાનું નામ નોંધાવવા લિંક ઉપર ક્લિક કરો: https://forms.gle/NxdoD9ynZK2ch7A59
Hammasini ko'rsatish...
CCE: AI based CBRT exam x Paathsalaa.

Gujarat, Let's rewrite your exam story from today! Paathsalaa unveils India's first-ever AI-powered CBRT platform, revolutionizing your prep. Register yourself now! • Unique tests meticulously crafted for YOUR strengths and weaknesses. Compete with ~1 lakh serious aspirants. • Track your progress with real-time All-Gujarat rankings. • Get personalized study plans powered by AI, analyzing your performance to skyrocket your score. And many more unique features. This limited-time opportunity grants you a seat among the first 1 lakh aspirants. Don't wait! Dominate your exams with Paathsalaa. Register yourself below now! Seats are filling fast!

મિત્રો આ લોકો CCE માટેનું AI પ્લેટફોર્મ લાવ્યા છે. આ પોર્ટલમાં જોડાવાવથી મને લાગે છે લાભ થશે. તો આ લિન્કમાં પોતાનું નામ નાખી દેજો. https://forms.gle/NxdoD9ynZK2ch7A59
Hammasini ko'rsatish...
CCE: AI based CBRT exam Registration.

😁 1
Photo unavailableShow in Telegram
📣INDIA's First AI-based CBRT Platform for CCE by Paathsalaa📣 👉🏻 ભારતમાં પ્રથમ વખત Paathsalaa Artificial Intelligence (AI) ટેક્નોલોજી આધારિત CCE ટેસ્ટ શ્રેણીનું પોર્ટલ લાવી રહ્યું છે. 👉🏻 આ પોર્ટલમાં TCSના પેપરો આધારિત ટેસ્ટ, NORMALISATION પદ્ધતિ, Accuracy, સ્પીડ, ગુજરાતભરમાં રેન્કિંગ, ખોટા પડેલ પ્રશ્નોનું વિશ્લેષણ, વગેરેનો સમાવેશ કરવામાં આવશે. એટલે કે આ પોર્ટલ તમારી પરીક્ષાની તૈયારીમાં રામબાણ ઈલાજ સાબિત થશે. 👉🏻 આ પોર્ટલમાં જોડાવવા માટે આજે જ આપનું નામ રજીસ્ટર કરાવો (LIMITED SEATS AVAILABLE): https://forms.gle/NxdoD9ynZK2ch7A59
Hammasini ko'rsatish...
😁 1
Repost from Current Affairs™
Photo unavailableShow in Telegram
Repost from Current Affairs™
Photo unavailableShow in Telegram
👍 1
Repost from N/a
📣HC MAINS WORKSHOP DETAILS FOR NEW STUDENTS📣 નમસ્કાર!! 👉🏻 ઘણા વિદ્યાર્થીઓની Inquiries છેલ્લા બે દિવસમાં આપણી સમક્ષ આવી છે. 👉🏻 જેમાં કેટલાક સવાલોનો જવાબ આપવા આ મેસેજ મોકલ્યે છે. 👉🏻 આપ આપણા HC MAINS વર્કશોપમાં એપ્લિકેશન દ્વારા ચુકવણી કરી અથવા ટેલિગ્રામ (૯૭૭૩૦૯૭૬૨૭) માં સંપર્ક કરી જોડાઈ શકો છો. 👉🏻 આપણી એપ્લિકેશનમાં 15થી વધુ ડેમો લેક્ચર મુકવામાં આવેલ છે, જે ફ્રી મટીરીયલ વિભાગમાં આપ જોઈ શકો છો. 👉🏻 જુના ટાઈમ-ટેબલને બદલે વિદ્યાર્થીઓથી જે રીતે થતું જાય તે રીતે આપણે વર્કશોપ કરીયે છીએ, જેથી હજી 70% થી વધુ ભણવાનું બાકી છે. 👉🏻 જે પણ વર્કશોપ સેશન થઈ ચુક્યા છે, તે આપ રેકોર્ડેડ જોઈ શકો છો. 👉🏻 તમામ ટાસ્ક અને મટીરીયલ વર્કશોપના મટીરીયલ વિભાગમાં ફી ચુકવણી બાદ મેળવી શકશો. 👉🏻 તમારે કોઈ પણ બહારનું પુસ્તક વાંચવું પડશે નહીં અને તમામ પુસ્તકો અહીંથી પ્રાપ્ત થશે. એની ખાતરી આપીયે છીએ. 👉🏻 ભણતર લેક્ચર ઉપરાંત ટાઈમ-ટેબલ, ટાઈમ મેનેજમેન્ટ, તૈયારી ટ્રેકિંગ, મૂલ્યાંકન, વગેરે જેવી મહત્વની બાબતો શીખવાડવામાં આવશે. 👉🏻 આ વર્કશોપમાં અંગ્રેજી અને કોપ્યુટર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 👉🏻 વર્કશોપમાં જોડાવવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવી: https://play.google.com/store/apps/details?id=co.ted.stnps 👉🏻 કોઈ પણ વધારાની માહિતી માટે ટેલિગ્રામમાં સંપર્ક કરવો: 9773097627 (@paathsalaa1)
Hammasini ko'rsatish...
👍 4