cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Current Affairs™

Admin @Yashpalsinh_7337 👉 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC - CLASS 1/2/3-Binsachivalay- PSI Senior Clerk - Head Clerk - Talati બધીજ ભરતીઓ ને લગતી માહિતી / મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે ! 🤝 🤗 🤘

Ko'proq ko'rsatish
Reklama postlari
35 571
Obunachilar
+624 soatlar
+227 kunlar
+18230 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

ગોહિલવાડ GJ 4 ❤️
Hammasini ko'rsatish...
87👍 20👏 4💔 3
📌
Hammasini ko'rsatish...
36👍 16
Si course માં ગર્લ ની ફી શુ હોય છે ?
Hammasini ko'rsatish...
નદી અને તેના ઉદગમ સ્થાન અંગે કઈ જોડ ખોટી છે?Anonymous voting
  • ભાદર - જસદણના મદાવાના ડુંગરમાંથી
  • ઘેલો - આભપરા ડુંગરમાંથી
  • ખારી - દક્ષિણધારના ચાડવા ડુંગરમાંથી
  • કાળુભાર - સમઢિયાળા રાયપુરના ડુંગરમાંથી
0 votes
👍 26 6
નર્મદા નદી જ્યાં ખંભાતના અખાત ને મળે છે એ વિસ્તાર ને સુ કહે છેAnonymous voting
  • અલિયા બેટ
  • ગોઢા
  • કોપાલીની ખાડી
  • વાકળ નું મૈદાન
0 votes
👍 6
પઢીયાર ને cce નું dv કરાવવા માટે ગૌણ સેવાએ 5:50 નો સમય આપેલો છે જયારે પઢીયાર ગૌણ સેવાના રૂમમાં જાય છે તો ત્યાં mirror image માં 6:40 નો સમય જોવે છે તો પઢીયાર ત્યાં કેટલા ટાઈમે પોંહચયો હશે 😜😜😜Anonymous voting
  • 30 મિનિટ વહેલો
  • 40 મિનિટ વહેલો
  • 25 મિનિટ વહેલો
  • પઢીયાર સમયસર પોંહચયો છે 😜😜
0 votes
😁 23👍 5😱 4👏 2
Amc special 1411 માં અમદાવાદ નું ઉદઘાટન ની શરૂઆત ક્યાં થી થઇ હતીAnonymous voting
  • ભદ્રનો કિલ્લો
  • માણેક બુર્જ
  • કાલુપુર
  • પ્રેમ દરવાજા
0 votes
👍 12
Amc gk🔥 1411 માં અમદાવાદ ના બાંધકામ ની શરૂઆત ક્યાં થી થઇ હતીAnonymous voting
  • માણેક બુર્જ
  • ભદ્રનો કિલ્લો
  • કાલુપુર રેલવે સ્ટેશન
  • પ્રેમ દરવાજા
0 votes
👍 1🔥 1
અહમદશાહે અમદાવાદના નિર્માણની(બાંધકામ )શરૂઆત ક્યાં થી કરી હતીAnonymous voting
  • A.રાજગઢ
  • B.ભદ્રનો કિલ્લો
  • માણેક બુર્જ
  • A અને b બન્ને
0 votes
👍 12
SUB A/C / AUDITOR mate Ramani sir ni ek book jevi pdf che.hoi to mokljo @Yashpalsinh_7337
Hammasini ko'rsatish...
👍 7 2