cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

🌀Granth🇮🇳nirman🌀

🌀Granth🇮🇳nirman🌀 (unofficial) ⭐admin: help/promotion 👉contact ✓ @Admuncontactbot Available update/material gpsc1/2&3 here # Gcert #ncert #ncertગુજરાતી 🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀

Ko'proq ko'rsatish
Reklama postlari
10 728
Obunachilar
+7524 soatlar
+3437 kunlar
+1 42930 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

ચોમાસા ના વરસાદ ની આગાહી 😁 #forest
Hammasini ko'rsatish...
🤣 13👍 9🕊 2
😅😅
Hammasini ko'rsatish...
🤣 22😁 5👍 3
Forest objection
🎯today last day #forest
Hammasini ko'rsatish...
👍 4
આ ncert લખેલ છે એના ઉપર ક્લિક કરો ઘણા ને ખબર નથી.... એ માટે 👍
Hammasini ko'rsatish...
👍 3
👍 2
Hammasini ko'rsatish...
👍 18🔥 1
ન્યુઝ ચેનલ નું Data interpretetion નબળું!!!! કુલ અરજી 983000 છે
Hammasini ko'rsatish...
🤣 17👍 2😁 2
Panchayat S03
Hammasini ko'rsatish...
👍 12🥰 4🤩 2😁 1👀 1
Forwarded 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁 📮 ફોરેસ્ટ ના ઉમેદવાર મિત્રો હવે સમય આવી ગયો છે સરકાર પાસે જવાબ માંગવા નો!!! 🙊નવેમ્બરમાં જાહેરાત બહાર પડી 823 ફોરેસ્ટ ગાર્ડ ની..ડિસેમ્બર 2022 માં ફોરેસ્ટ ના ફોર્મ ભરાયાં 😒એટલે ફોરેસ્ટ ની ડ્રીમ રાખી ને રાહ જોયેલા ઉમેદવારો એ સપના જોયા કે ફોર્મ ભરાઈ ગયા છે એટલે 3 મહિના માં પરીક્ષા લેવાય જશે ઘણા બધા એ દોડ પણ શરૂ કરી દીધી જેથી ગ્રાઉન્ડ પણ મજબૂત થાય અને વાંચન પણ.... પણ 3 મહિના વીતી ગયા કોઈ અધિકારીક નોટિસ કે સુચના આવી નહિ થોડી નિરાશા અને વિશ્વાસ સાથે તૈયારી શરુ રાખી... 😕આમ ને આમ ફોર્મ પછી 11 મહિના વીતી ગયા ઉમેદવારો હતા ત્યાં ના ત્યાજ રહ્યા ઘણા મિત્રો એ વનમંત્રી ને મળવા વન અધિકારી ને મળવા મંજુરી માગી, ઘણા રૂબરૂ મળવા ગયા ને એક અપડેટ આપી કે સમમતી પત્ર ભરો ટુંક સમય માં પરીક્ષા નું આયોજન થશે આ સમય વીતતો ગયો 2023 .... પણ પુરું થઈ ગયું પણ એક વર્ષ થયું છતાં પરીક્ષા ન લેવાઈ 🤨રાહ માં ને રાહ માં એક અપડેટ આવી ફેબ્રુઆરી માં પરીક્ષા ની ત્યાર બાદ પરીક્ષા લેવાય.... 🤨પરીક્ષા બાદ 2 મહિના થયા છતાં હજુ ફાઇનલ answer key હજુ ન આવી... અને હવે કહે છે ચોમાસા પછી દોડ લેવાશે.... 😡તો આ રીતે જે સમય યુવા કાળ નો એના એક ભરતી પાછલ 2 વર્ષ સુધી લંબાવી ને શું સાબિત કરવા માંગે છે કે ખાલી કોરી આશા રાખી ને જ બેસી રહેવાની..... 😡આખા દેશ ની ચૂંટણી પ્રક્રિયા 3 મહિના માં પૂરી કરી અને 8 દિવસ માં પરિણામ જાહેર કરી શકતા હોય તો.... પરીક્ષા પછી પણ 3 મહિના સુધી પરિણામ જાહેર ના જાહેર કરવા નું કારણ શું ???? 🤬ક્યાં સુધી આવી કાચબા ગતિ ની પ્રક્રિયા સહન કરીશું..... 👍સૌ સાથે મળી ને રજૂઆત કરવી ન જોઈએ કે ભરતી દોઢ વર્ષ થી લટકી પડી છે ક્યારે રીજલટ ક્યારે ગ્રાઉન્ડ ક્યારે ફાઇનલ પરિણામ અને ક્યારે નિમણુક પત્રો કે આવી રીતે સહન જ કરવાનું છે 👍જો આમાં 1% પણ સહમત હોવ તો અન્ય ને forward જરૂર કરજો દરેક educational ચેનલ વાળા મિત્રો ને forward કરવા વિનંતી 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁 #forwarded
Hammasini ko'rsatish...
👍 57💯 13 2🔥 2🫡 2