cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Bhains ki Pathshala

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે. એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Ko'proq ko'rsatish
Reklama postlari
129 465
Obunachilar
+11524 soatlar
+6757 kunlar
+3 04330 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

એક વ્યક્તિ એક કામ 5 દિવસમાં કરે છે પરંતુ તેના પુત્રની મદદથી તે જ કામ તે 3 દિવસમાં પૂરું કરે છે તો તેનો પુત્ર એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે ?Anonymous voting
  • 6.5
  • 7
  • 7.5
  • 8
0 votes
👍 56🔥 13 5🎉 3👏 2
અ અને બ સાથે મળી એક કામ 4 દિવસમાં કરે છે. જો અ એકલો આ કામ 12 દિવસમાં કરતો હોય તો બ એકલો આ કામ કેટલા દિવસમાં કરશે ?Anonymous voting
  • 3
  • 4
  • 5
  • 6
0 votes
👍 43🔥 7 4👌 4🎉 2
અ એક કામ 10 દિવસમાં અને બ તે જ કામ 15 દિવસમાં કરે છે. બન્ને સાથે મળી કામ કેટલા દિવસમાં પૂરું કરશે ?Anonymous voting
  • 5
  • 6
  • 7.5
  • 9
0 votes
👍 38🔥 10 3👌 3🎉 1
એક લશ્કરી છાવણીમાં 1000 સૈનિકોને 30 દિવસ ચાલે તેટલો અનાજનો જથ્થો છે તો દસ દિવસ પછી 1000 બીજા સૈનિકો તે છાવણીમાં જોડાય તો બાકીનો અનાજનો જથ્થો કેટલા દિવસ ચાલશે ?Anonymous voting
  • 5
  • 8
  • 10
  • 16
0 votes
🔥 26👍 19 5🎉 2👏 1
12 માણસ એક કામ 9 દિવસમાં કરે છે. 6 દિવસ કામ કર્યા બાદ 6 નવા માણસો કામ કરવા જોડાય છે તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થશે ?Anonymous voting
  • 2
  • 3.33
  • 4
  • 1.66
0 votes
👍 56🔥 11 4👏 4🎉 2
4, 7, 11, 18, 29, 47, ?Anonymous voting
  • 74
  • 75
  • 76
  • 77
0 votes
🔥 119👍 70 22👌 19🎉 12👏 1
6, 12, 20, 30, 42, ?Anonymous voting
  • 54
  • 56
  • 58
  • 64
0 votes
👍 152👌 17🔥 15 11🎉 11👏 5
16, 64, 25, 125, 36, 216, 49, ?Anonymous voting
  • 343
  • 512
  • 729
  • 64
0 votes
👍 133🔥 11 7🎉 7👌 7👏 1
6, 13, 28, 59, ?Anonymous voting
  • 122
  • 119
  • 125
  • 133
0 votes
👍 119🔥 13 7🎉 6👌 4👏 2
80, 10, 70, 15, 60, ?Anonymous voting
  • 25
  • 50
  • 20
  • 40
0 votes
👍 148🔥 15 8👌 8🎉 7👏 3
Boshqa reja tanlang

Joriy rejangiz faqat 5 ta kanal uchun analitika imkoniyatini beradi. Ko'proq olish uchun, iltimos, boshqa reja tanlang.