MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT
Kanalga Telegram’da o‘tish
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Ko'proq ko'rsatish1 872
Obunachilar
-124 soatlar
+67 kun
+2330 kun
Postlar arxiv
Repost from Crack gpsc exams
17) ઉષ્ણ કટિબંધ ની વચ્ચે થી પસાર થતા ગ્રહીય પવનોને ને શું કહે છે
Repost from Crack gpsc exams
20) નીચેના પૈકી કયો કેન્દ્રશાસિત પ્રદેશ સૌથી વધુ જમીન વિસ્તાર ધરાવે છે
Repost from Crack gpsc exams
(13) નળ સરોવર આશરે કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે?
Repost from Crack gpsc exams
12) સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિલોમીટર પહોળો છે, જેને કયા નામે ઓળખાય છે?
Repost from Crack gpsc exams
9) ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
Repost from Crack gpsc exams
7) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી?
Repost from Crack gpsc exams
5) કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક (Physiographie) ગુણ નીચેના પૈકી ક્યો છે ?
Repost from Crack gpsc exams
4) છારી ઢંઢ જળપ્લાવીત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય (રિઝર્વ) ક્યા આવેલું છે?
Repost from Crack gpsc exams
3) ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે?
Repost from Crack gpsc exams
18) ખાનગી ક્ષેત્ર રિલાયન્સ પેટ્રોલિયમ લી.દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે?
Repost from Crack gpsc exams
17) ગુજરાત માં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011ના સેન્સેસ માં દર્શાવવામાં આવેલ છે?
Repost from Crack gpsc exams
16) ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર સૌથી વધારે છે?
