cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Crack_gpsc_exams

Manage by - @pradiprajput7575 Instagram ( ➡ crack_gpsc_exams - 250🅺 ) Link : https://www.instagram.com/invites/contact/?i=1p87629chysde&utm_content=kkz1vpr

Ko'proq ko'rsatish
Reklama postlari
52 065
Obunachilar
+22724 soatlar
+3437 kunlar
+2 28530 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

Photo unavailableShow in Telegram
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 6390 જગ્યા માટે જ્ઞાન સહાયક ની ભરતી થશે.
Hammasini ko'rsatish...
👍 33🤡 9🤔 8🫡 5❤‍🔥 3🆒 2 1
GSRTC DRIVER OMR RESULT.pdf8.83 MB
👍 5
Q. 8 નીચેના પૈકી કયું વિષુવવૃત્તીય નિત્યલીલાં જંગલનું લક્ષણ નથી ?Anonymous voting
  • પહોળા પાનના વૃક્ષો
  • જાડી છાલ વાળાં વૃક્ષો
  • લતાઓ અને વેલાઓથી ઘેરાયેલાં
  • પ્રચુર માત્રામાં ઉગેલા વૃક્ષો
0 votes
Q. 9 ભારતનો કયો દરિયાકાંઠો ઉત્તર પૂર્વી ચોમાસાનો વરસાદ મેળવે છે ?Anonymous voting
  • કોંકણ દરિયાકાંઠો
  • મલબાર દરિયાકાંઠો
  • કોરોમંડલ દરિયાકાંઠો
  • ગુજરાતનો દરિયાકાંઠો
0 votes
Q. 11 સામાન્યતઃ વરસાદ વધે તો આપણે ..............તરફ જઈએ.Anonymous voting
  • નીચાણથી ઊંચાઈ
  • સમુદ્ર વિસ્તારથી આંતરિક વિસ્તાર
  • ધ્રુવથી વિષુવવૃત્ત
  • ઉપરોક્ત પૈકી એક પણ નહીં
0 votes
Q. 10 ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં કયા પ્રકારના વન જોવા મળે છે ?Anonymous voting
  • સૂકા ઉષ્ણ કટિબંધીય વન
  • આલ્પાઇન વન
  • ભેજવાળા ઉષ્ણ કટિબંધીય વન
  • પહાડી સમશીતોષ્ણ કટિબંધીય વન
0 votes
ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી ............... પાસે આવે છે.Anonymous voting
  • નર્મદામાં ભરૂચ
  • મહા નદીમાં જગતસિંહપુર
  • કાવેરીમાં હમશલા દેવી
  • ગંગા નદી (હુગલી)માં કોલકત્તા
0 votes
👍 5🙏 1
Repost from N/a
CCE PAK Pramane Marks??Anonymous voting
  • Below 40
  • 40-45
  • 45-50
  • 50-55
  • 55-60
  • 60-65
  • 65-70
  • 70+
0 votes
🕊 73👍 14 8 7🆒 2
📌જા.ક્ર:૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા , વર્ગ-૩ (ગૃપ-A અને ગૃપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવીઝનલ આન્‍સર કી (PAK) પ્રસિદ્ધ કરવા બાબત https://cdn3.digialm.com//EForms/configuredHtml/32791/88319/login.html #GSSSB #CCE #PAK
Hammasini ko'rsatish...
5_6276130744939057448.pdf1.25 MB
http://cdn3.digialm.com/EForms/configu Forest answer key link 👆👆
Hammasini ko'rsatish...
🎉 2