cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Gujarat Job Update

🔴ગુજરાત સરકાર ની તમામ નાની મોટી ભરતી અપડેટ અહીં મુકવામાં આવશે. 🎯▶️ Share & Support ◀️🎯

Ko'proq ko'rsatish
Reklama postlari
639
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
Ma'lumot yo'q7 kunlar
Ma'lumot yo'q30 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

🔥📍 સ્પેશિયલ તલાટી & જુનિયર ક્લાર્ક 📍 🛑 Quiz No. 3 👉 આવનારી તલાટી અને જુનિયર ક્લાર્ક માટે ઉપયોગી ટેસ્ટ 👉 સ્વમુલ્યાંકન કરો ⤵️ ટેસ્ટ આપવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો 🔗 https://quiz.populargk.in/quiz-003-by-bharat-sonagara/ ➖➖➖➖➖➖➖➖➖➖ 🔥 Quiz No. 1 👉 https://quiz.populargk.in/quiz-001/તમારા 5 મિત્રો કે ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં
Hammasini ko'rsatish...
🔥📍 સ્પેશિયલ તલાટી & જુનિયર ક્લાર્ક 📍 👉 આવનારી તલાટી અને જુનિયર ક્લાર્ક માટે ઉપયોગી ટેસ્ટ 👉 સ્વમુલ્યાંકન કરો ⤵️ ટેસ્ટ આપવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો 🔗 https://quiz.populargk.in/quiz-001/તમારા 5 મિત્રો કે ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં
Hammasini ko'rsatish...
🔴 𝐊𝐈𝐒𝐖𝐀 𝐋𝐈𝐕𝐄 9:00 𝙿𝙼 ➲  𝐘𝚘𝚞𝐓𝚞𝚋𝚎 𝐋𝐈𝐕𝐄 𝐒𝚃𝚁𝙴𝙰𝙼𝙸𝙽𝙶            ☟☟☟                        ☟☟☟ 👉 https://youtu.be/rKEal7hMhY0         【TAT | TAT Special】               ગુજરાતી સાહિત્ય     ┈──────────────┈ ╰┈➤ સાહિત્યના પ્રશ્નો સમજૂતી સાથે           પાઠયપુસ્તક આધારિત...            [STD - 9, ભાગ - 16]             ➥ 𝖡𝚢 : JAGRUTI Ma'am             🎓𝐅𝐎𝐋𝐋𝐎𝐖 𝐎𝐮𝐫 𝚃𝙴𝙻𝙴𝙶𝚁𝙰𝙼 ⤵️ ➺ https://t.me/Kiswa_Official_Gandhinagar 🎓𝐅𝐎𝐋𝐋𝐎𝐖 𝐎𝐮𝐫 GPSC 𝚃𝙴𝙻𝙴𝙶𝚁𝙰𝙼 ⤵️ ➺ https://t.me/GPSCKISWA
Hammasini ko'rsatish...
ગુજરાતી ભાષાસાહિત્યના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો |TET-TAT |TALATI |જુ. ક્લાર્ક |KISWA CAREER ACADEMY

વિદ્યાર્થી મિત્રો, દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી ગુજરાતી સહિત્યના પાઠ્યપુસ્તક આધારિત મહત્વના પ્રશ્નો સમજૂતી સાથે | ભાગ-16 | TET - TAT |TALATI | જુનિયર ક્લાર્ક | KISWA LIVE LECTURE | KISWA CAREER ACADEMY | By. JAGRUTI MEM | @09:00 PM ✪✪✪✪✪✪✪✪✪✪✪✪ JOIN US ON TELEGRAM :

https://t.me/Kiswa_Official_Gandhinagar

JOIN US ON GPSC TELEGRAM :

https://t.me/GPSCKiswa

Follow Us On Instagram :

https://www.instagram.com/kiswacareeracademy

Follow us On Facebook :

https://m.facebook.com/Kiswa-Career-Academy-100936465102315/

Application Link :

https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

KISWA CAREER ACADEMY GANDHINAGAR MO. NO. 72268 50500 #kiswacareeracademy #gpsc #dyso #talati #CLASS 1/2 #CLASS 3

😱 વન રક્ષક (ફોરેસ્ટ ગાર્ડ)ના ફોર્મ ભરવાના શરૂ ➡️ કુલ જગ્યાઓ: 823 ➡️ છેલ્લી તારીખ: 15/11/2022 ➡️ ફોર્મ ભરવા માટેની લિંક: https://aapnugujarat.ojas-job.in/gujarat-forest-updates-2022 🙏 અન્ય ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં
Hammasini ko'rsatish...
😱 24369 ની 10 પાસ પર ભરતી 📍 SSC દ્વારા GD કોન્સ્ટેબલની 10 પાસ પર મોટી ભરતી ➡️ કુલ જગ્યાઓ: 24369 ➡️ લાયકાત: 10 પાસ ➡️ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 30/11/2022 ➜ ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે: 🔗 https://wp.me/pdenba-142 👍 આ મેસેજ દરેક 10 પાસ સુધી પહોંચાડો
Hammasini ko'rsatish...
♦️🦁 ફોરેસ્ટ ગાર્ડ સ્ટડી મટીરીયલ ♦️🦁 🔰 મોડેલ પેપર 🔰 વનલાઈનર 🔰 વન્ય પંચ મંક્ષ 👉 આવનારી ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી મટીરીયલ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો. 🔗 https://wp.me/pdenba-Ma 🚸 શેર કરવાનું ભૂલશો નહીં.
Hammasini ko'rsatish...
📌💥 કોલ ઈન્ડિયા દ્વારા મેડિકલ એક્ઝિક્યુટિવ્સ પોસ્ટ પર ભરતી ▪️અરજી તારીખ - 29.09.2022 થી 29.10.2022 સુધી 👉 https://wp.me/pdenba-14X ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Join Whatsapp Group:- https://chat.whatsapp.com/JMpopPURJ7yAshIU9UpirZ ⏱️ તમારા મિત્રોને જાણ કરીને ઉપયોગી બનો...
Hammasini ko'rsatish...
🔰 આધાર કાર્ડ ભરતી 2022 💠 UIDAI દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી જાહેર 🔹 પોસ્ટનું નામ: વિવિધ 🔹 લાયકાત: પોસ્ટ મુજબ 🔹 અરજીનો પ્રકાર: ઓનલાઇન 🔹 છેલ્લી તારીખ: 27-10-2022 🔹 વધુ માહિતી માટે નીચે લિંક પર ક્લિક કરો. 👉 https://wp.me/pdenba-150 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Join Whatsapp Group:- https://chat.whatsapp.com/JMpopPURJ7yAshIU9UpirZ ⏱️ તમારા મિત્રોને જાણ કરીને ઉપયોગી બનો...
Hammasini ko'rsatish...
💥તલાટી મંત્રી & જુ.ક્લાર્ક સ્પેશિયલ - 69💥 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK 🎯કોમ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે ? - 9 અને 10 - 1 અને 11 - 0 અને 1✔️ - 1 અને 100 🎯કોમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે ? - MPIS - MSIP - MIPS✔️ - એકેય નહીં 🎯લંડન ઓલિમ્પિક - 2012 માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે ? - 3 - 6✔️ - 4 - 5 🎯વર્તમાનમાં ગુજરાત સરકારની મુખ્યમંત્રી ' માં - વાત્સલ્ય યોજના ' માં લાભ મેળવનાર કુટુંબની આવક મર્યાદા કેટલી ? - ₹ 1,50,000/- - ₹ 60,000/- - ₹ 75,000/- - ₹ 1,20,000/-✔️ 🎯જે વ્યક્તિ સંસદસભ્ય નથી તેને રાષ્ટ્રપતિ વડા પ્રધાન તરીકે ................... સમય માટે નીમી શકે છે ? - 9 મહિના - 6 મહિના✔️ - 12 મહિના - નીમી શકતા નથી ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ♦️ જોડાઓ અમારી સાથે ♦️ ➜ Telegram ચેનલ : https://t.me/+SGDcmeHm9PNNLlc9 આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
♦️દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2022 ➜ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ વર્ષે આપવામાં આવનાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારની જાહેરાત કરી છે. અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. દાદા સાહેબ ફાળકે એવોર્ડનું આયોજન 30 સપ્ટેમ્બરે કરવામાં આવશે. આશા પારેખે 95 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ◾️Join : @ONLYSMARTGK
Hammasini ko'rsatish...
Boshqa reja tanlang

Joriy rejangiz faqat 5 ta kanal uchun analitika imkoniyatini beradi. Ko'proq olish uchun, iltimos, boshqa reja tanlang.