cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

old Exam papers

📝Get All Exams Old Papers for Free Join now : https://t.me/joinchat/wpTVEXKypbZkNTc1

Ko'proq ko'rsatish
Mamlakat belgilanmaganTil belgilanmaganToif belgilanmagan
Reklama postlari
210
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
Ma'lumot yo'q7 kunlar
Ma'lumot yo'q30 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

Repost from Ojas_bharti
🛑 બિન સચિવાલય પેપર સોલ્યુશન 🛑 👉 લાઈવ વીડિયો જોવા નીચે ક્લિક કરો 👇 https://youtu.be/FBJNxxJ1LB8
Hammasini ko'rsatish...
આજે લેવાયેલ બિન-સચિવાલયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન | 24-04-2022 | GSSSB Bin-Sachivalay | WebSankul

📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે GPSC Online - WebSankul એપ્લિકેશન?➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,➡️ ...

Repost from Ojas_bharti
🛑બિન સચિવાલયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન, આવી જાવ બધા મિત્રો લાઈવ...👆👆
Hammasini ko'rsatish...
આજનું Binsachivalay Exam paper 2022 ane solution https://www.edurgy.com/2021/07/binsachivalay-big-breaking-news-2021.html?m=1
Hammasini ko'rsatish...
Binsachivalay Exam Date Big Breaking News 2021

Binsachivalay Exam All Updates Syllabus, Question Paper, Model Paper, GSSSB Binsachivalay Exam Model Paper

આજનું Binsachivalay Exam paper 2022 થોડા સમય માં મુકવામાં આવશે. https://www.edurgy.com/2021/07/binsachivalay-big-breaking-news-2021.html?m=1
Hammasini ko'rsatish...
યુવરાજસિંહને છોડાવવા માટે યુવાનો દ્વારા ગ્રુપ બનાવવામાં આવ્યું છે તો તમામ મિત્રોએ યુવરાજસિંહને સપોર્ટ કરવા ગ્રુપમાં એડ થઈ જવું અને પોતાના મિત્રોને પણ એડ કરવા. https://t.me/mySupportyuvrajsinh આ લિંક તમામને share કરજો જેટલાં ગ્રુપ હોઈ એટલા માં 🙏🙏🙏
Hammasini ko'rsatish...
Repost from THE INCREDIBLE 121
સરકારમાં ક્લાસ વન અધિકારી અને કારકુન માં શું ફરક હોય છે? ક્લાસ વન અધિકારી ને તેના કામના કલાકો પ્રમાણે મહેનત કરવાના નહીં પરંતુ બીજા લોકો પાસે થી કામ લેવાના અને યોગ્ય નિર્ણયો લેવાનો પગાર મળે છે. જયારે એક વિદ્યાર્થી માનસિક રીતે થકવી દેનારી , લાંબી, કંટાળાજનક, અઘરી અને શરૂઆત થી જ અશક્ય લાગતી અધિકારીની ભરતી પ્રક્રિયામાં થી પસાર થવાનું નક્કી કરે છે ત્યારે તેની નિર્ણય શક્તિ ની કસોટી થઈ જાય છે. સરકારને એક વાતની ગેરંટી મળે છે કે જે વિદ્યાર્થી અસંખ્ય લોકો ને અશક્ય લાગતું કામ પૂરું પાડવાનું સ્વપ્ન જોઈ શકે છે એ વ્યક્તિ અધિકારી તરીકે પોતાના નિર્ણયો માટે બીજા પર આધાર રાખશે નહિ. જ્યારે આજુબાજુના તમામ લોકો "આ પરીક્ષા તો તારાથી પાસ ના થાય આમાં તો ઘણા હોંશિયાર વિદ્યાર્થીઓ આવે , આ પરીક્ષા પાસ કરવા માટે તો મોંઘા ક્લાસ જોઈન કરવા પડે અને મોટી મોટી ફી ભરવી પડે, આ પરીક્ષા પાસ કરવા માટે ચાર થી પાંચ વર્ષનો સમય લાગે ' , જેવી લોકો ની બધી વાતો સાંભળ્યા વગર તૈયારી માં લાગી ગયો હોય , એ વિદ્યાર્થી અધિકારી બનીને કોઈ પણ સમસ્યાને બીજા ની વાતો માં આવીને હળ કરશે નહિ. બધાને અશક્ય લાગતું કામ તેને અશક્ય લાગશે નહિ. જે વિદ્યાર્થી અનેક વખત પ્રિલીમ મેન્સ અને ઇન્ટરવ્યુમાં વારંવાર ફેલ થઈ , ધૂળ ચાટીને ફરી ઉભો થયો હોય અને ફરીથી પોતાની તૈયારી આરંભી હોય એ વિદ્યાર્થી કોઈપણ જાતનું સ્ટ્રેસ સહન કરવા માનસિક રીતે તૈયાર હોય છે . સરકારને ગેરંટી મળે છે કે આ અધિકારી પર ગમે તેટલું કામ નું ભારણ નાખવામાં આવે તો પણ એ અધિકારી માનસિક રીતે થાકવાનો નથી. અધિકારી ની ભરતી પ્રક્રિયામાં થી પસાર થનાર વિદ્યાર્થી દરેક વિષયને અને તેના દરેક ટોપિકના અલગ અલગ એંગલથી જુએ છે , સમજે છે અને પરખે છે. પોતાની તૈયારીની લાંબી સફર દરમિયાન તેણે બીજા ઘણા સફળ વિદ્યાર્થીઓ પાસે શીખ્યું હોય છે અને ઘણા અસફળ વિદ્યાર્થીઓને શીખવાડ્યું હોય છે. આ વિદ્યાર્થી "પોતાને બધું આવડે છે અને હવે શીખવા જેવું કંઈ જ બાકી રહ્યું નથી" તેવી ભ્રામક વાતમાં માનતો નથી પરંતુ તેને ખબર હોય છે કે જીવનમાં એવી ઘણી વસ્તુઓ છે જે નાના માણસ પાસેથી પણ શીખી શકાય છે . આ વિદ્યાર્થી દરેક સમસ્યામાં લોકોના તર્ક સાંભળે છે એ પછી જાતે જ નિર્ણય લે છે. સરકારને એક એવો અધિકારી મળે છે જે ફક્ત કામ કરવાનું જાણતો નથી પરંતુ બીજા લોકો પાસેથી કામ કરાવવાનું પણ જાણે છે. અધિકારી ની તૈયારી કરનાર વિદ્યાર્થી એ લોકોના એટલા મેણા ટોણા સાંભળ્યા હોય છે કે જ્યારે તે અધિકારી બને છે ત્યારે પણ "ડાઉન ટુ અર્થ" રેહવુ તેની આદત બની જાય છે. સરકારને એક એવો અધિકારી મળે છે જે લોકો ના દર્દ અને તકલીફો ને મેહસૂસ કરી શકે છે. અને એટલે જ તો 45000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર પણ મહિને ફક્ત ૮૦ થી ૯૦ હજાર પગાર ધરાવતા સરકારી અધિકારીની સહી પર સરકારને વિશ્વાસ છે. તમે વારસાગત કરોડપતિ હોઈ શકો છો, તમે મહેનત કરીને મોટા વેપારી બની શકો છો. પરંતુ અસહ્ય માનસિક તાણ સહન કરીને, લાખો અશક્યતાઓમાં શક્યતા શોધનાર જ સરકારી અધિકારી બની શકે છે. એટલે જ સરકારી અધિકારી માટે લોકોના મુખ માં થી એક જ શબ્દ નીકળે છે..... "સાહેબ" શું તમે સાહેબ બનવા તૈયાર છો? કૉમેન્ટ જરૂર કરજો. - વસીમ કાઝી #INCREDIBLE121 #VASIMKAZI
Hammasini ko'rsatish...
IPC 50 marks test apva Chalo https://t.me/psi_preparation
Hammasini ko'rsatish...
નીચેનામાંથી કયા સજૅક ને ગુજરાતી સાહિત્ય અકાદમી નો સાહિત્ય રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયો છેAnonymous voting
  • રઘુવીર ચૌધરી
  • ભગવતી કુમાર શમૉ
  • ચંદ્રકાન્ત બક્ષી
  • રમેશ પારેખ
0 votes
સંધિ છોડો અનંતAnonymous voting
  • અન્ + અંત
  • અન + અંનત
  • અ+ અનત
  • અ + અંત
0 votes
આવજે અમેરિકા કોનું પુસ્તક છે ?Anonymous voting
  • ભગવતીકુમાર શમૉ
  • ગુણવંત શાહ
  • રઘુવીર ચૌધરી
  • ચંદ્રકાન્ત બક્ષી
0 votes
Boshqa reja tanlang

Joriy rejangiz faqat 5 ta kanal uchun analitika imkoniyatini beradi. Ko'proq olish uchun, iltimos, boshqa reja tanlang.