cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Lakshya Career Academy

GPSC, Revenue Talati, PSI, Constable, બિનસચિવાલય ક્લાર્ક્ MPHW/FHW ની તૈયારી માટે Lakshya career Academy Bhavnagar ની ટેલીગ્રામ ચેનલમાં જોડાવ અને મેળવો બેસ્ટ મટીરીયલ, મોડેલ પેપર, દરરોજનું કરંટ અફેર્સ, તમારા મોબાઈલમાં સંપૂર્ણ ફ્રી... Mo :- 8128697070

Ko'proq ko'rsatish
Reklama postlari
25 755
Obunachilar
-124 soatlar
+17 kunlar
-13130 kunlar
Post vaqtlarining boʻlagichi

Ma'lumot yuklanmoqda...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Nashrni tahlil qilish
PostlarKo'rishlar
Ulashishlar
Ko'rish dinamikasi
01
ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજોના નિર્માણ માટે સ્વદેશી મરીન-ગ્રેડ એલ્યુમિનિયમના સપ્લાય અને ઉત્પાદન માટે #Hindalco ઈન્ડસ્ટ્રીઝ સાથે #MoU પર હસ્તાક્ષર કર્યા @IndiaCoastGuard
5770Loading...
02
વાઈસ એડમિરલ સંજય ભલ્લાએ આજે ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલ તરીકેનો ચાર્જ સંભાળ્યો #IndianNavy
7591Loading...
03
ભાવનગર ભાવસભર ભાવેણું / સંસ્કારી નગરી ભાવનગરએ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક અને ગુજરાત રાજ્યનું શહેર છે. ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં ભાવસિંહજી ગોહીલ (૧૭૦૩-૧૭૬૪) દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મી. છે. ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે.
9220Loading...
04
સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. ઇ.સ. ૧૨૬૦માં તેઓએ ગુજરાતની હદમાં સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે[૧]નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. સ્વાભાવિક રીતે જ ભાવનગર શહેર ભાવનગર રજવાડાની રાજધાની બન્યું. જૂના ભાવનગરની નગર રચના સૌરાષ્ટ્રના બીજા અગત્યના શહેરો તરફ ખૂલતા દરવાજાવાળા કિલ્લા ધરાવતી હતી. બે દાયકા સુધી એ આફ્રિકા, ઝાંજીબાર, મોઝામ્બિક, સિંગાપુર અને આરબ દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું અગત્યનું બંદર બની રહ્યું. હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે. ભાવનગરનો મહેલ નિલમબાગ ખાતે આવેલ છે. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા.ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.
8292Loading...
05
Media files
9070Loading...
06
🎂Our butiful Bhavnagar.......princely state 302 મો સ્થાપના દિવસ🎉
1 1175Loading...
07
Media files
1 0734Loading...
08
🔥આરોગ્ય નું બ્રહ્માસ્ત્ર🔥 💥તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર 💥MPHW 💥FHW 💥મુખ્ય સેવિકા 👉લાઇવ ઓનલાઇન બેચ 👉બૅચ સમયગાળો : 4.મહિના 👉BATCH VALIDITY-1 વર્ષ 💥LIVE ક્લાસ નો સમય સાંજે 7:30 થી 8:30 નો રહેશે.( લેક્ચર ટાઈમ ફેરફાર થઈ શકે ) 💥ઓફર શરૂ એડમિશન શરૂ 💥 લાઈવ લેકચર પૂરું થયા પછી Recoded ફોર્મ માં મળી રહેશે... 💥 ગુજરાતની શ્રેષ્ઠ અને અનુભવી ફેકલ્ટી 💥 નવી પદ્ધતિ મુજબ અભ્યાસક્રમ 💥 બધાએ ટોપિકની PDF સ્વરૂપે મટીરીયલ્સ આપવામાં આવશે 💥 આરોગ્યમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને સફળતા અપાવનાર નિકુંજ રમણા ના માર્ગદર્શન મળતું રહેશે https://kvgva.on-app.in/app/oc/486502/kvgva?utm_source=copy-link&utm_medium=student-course-referral&utm_campaign=course-overview
1 7252Loading...
09
🔹ઇફ્કોની ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો ભવ્ય વિજય 🔹જયેશ રાદડિયાએ 180 માંથી 114 મત મેળવીને રેકોર્ડ સર્જ્યો 🔹બીપીન ગોતાને માત્ર 66 મત મળ્યા @ijayeshradadiya #IFFCOelection
9863Loading...
10

2 1975Loading...
11
#ICMR એ ભારતીયો માટે વર્તમાન અને આધુનિક આહાર આદતોને અનુરૂપ 'આહાર માર્ગદર્શિકા' બહાર પાડી જેમાં નિયમિત કસરત, મીઠાનું સેવન મર્યાદિત કરવું, પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઘટાડવા અને વધુ વજન અને સ્થૂળતા અટકાવવાનાં પગલાં પર ભાર મૂકવામાં આવ્યો #health
2 0252Loading...
12
Media files
2 0281Loading...
13
Media files
2 2353Loading...
14
Media files
1 6782Loading...
15
Media files
2 0081Loading...
16
Media files
1 6513Loading...
17
Media files
1 7161Loading...
18
Media files
2 1762Loading...
19
Media files
1 8611Loading...
20
Media files
1 8962Loading...
21
Media files
2 0504Loading...
22
Media files
1 5472Loading...
23
Media files
1 6951Loading...
24
Media files
1 4811Loading...
25
Media files
1 6211Loading...
26
Media files
1 6401Loading...
27
Media files
1 6131Loading...
28
Media files
1 6502Loading...
29
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ આજથી નવી દિલ્હીમાં સશસ્ત્ર દળોની સંયુક્તતા અને એકીકરણ પર બે દિવસીય કોન્ફરન્સ, 'પરિવર્તન ચિંતન-2'ની અધ્યક્ષતા કરશે
1 6000Loading...
30
Media files
1 8960Loading...
31
Media files
1 8460Loading...
32
Media files
1 8550Loading...
33
Media files
1 7730Loading...
34
પ્રિય ઉમેદવાર મિત્રો જા. ક્ર. 212/ 202324, CCE પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની ગ્રુપ: B ની મુખ્ય પરીક્ષાનો સિલેબસ GSSSB website પર પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે. આ પરીક્ષા 120 મિનિટ ની 200 માર્ક્સ ની MCQ પધ્ધતિ લેવામાં આવશે.
2 5094Loading...
35
CCE GROUP B
30Loading...
36
Media files
2 62122Loading...
37
🔥MPHW FHW🔥 💥GMC JMC પરીક્ષા માટે 💥આવા પ્રશ્નો પુછાશે 🤔🤔 👉આજે રાત્રે 9 વાગે લાઈવ 👍👍 ✍નિકુંજ રમણા https://www.youtube.com/live/HwFAbJJ_47c?si=LDirYR3eTCpStBZZ
2 9573Loading...
38
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા બોર્ડની વેબસાઈટ gseb.org પર જોઈ શકાશે પરિમાણ
2 83111Loading...
39
Media files
2 8670Loading...
40
Media files
2 3891Loading...
Repost from Vipul_®amana
ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજોના નિર્માણ માટે સ્વદેશી મરીન-ગ્રેડ એલ્યુમિનિયમના સપ્લાય અને ઉત્પાદન માટે #Hindalco ઈન્ડસ્ટ્રીઝ સાથે #MoU પર હસ્તાક્ષર કર્યા @IndiaCoastGuard
Hammasini ko'rsatish...
👍 3
Repost from Vipul_®amana
Photo unavailableShow in Telegram
વાઈસ એડમિરલ સંજય ભલ્લાએ આજે ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલ તરીકેનો ચાર્જ સંભાળ્યો #IndianNavy
Hammasini ko'rsatish...
👍 5
Repost from Vipul_®amana
Photo unavailableShow in Telegram
ભાવનગર ભાવસભર ભાવેણું / સંસ્કારી નગરી ભાવનગરએ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક અને ગુજરાત રાજ્યનું શહેર છે. ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં ભાવસિંહજી ગોહીલ (૧૭૦૩-૧૭૬૪) દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મી. છે. ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે.
Hammasini ko'rsatish...
👍 2
Repost from Vipul_®amana
સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. ઇ.સ. ૧૨૬૦માં તેઓએ ગુજરાતની હદમાં સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે[૧]નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. સ્વાભાવિક રીતે જ ભાવનગર શહેર ભાવનગર રજવાડાની રાજધાની બન્યું. જૂના ભાવનગરની નગર રચના સૌરાષ્ટ્રના બીજા અગત્યના શહેરો તરફ ખૂલતા દરવાજાવાળા કિલ્લા ધરાવતી હતી. બે દાયકા સુધી એ આફ્રિકા, ઝાંજીબાર, મોઝામ્બિક, સિંગાપુર અને આરબ દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું અગત્યનું બંદર બની રહ્યું. હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે. ભાવનગરનો મહેલ નિલમબાગ ખાતે આવેલ છે. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા.ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.
Hammasini ko'rsatish...
👍 5
Repost from Vipul_®amana
Photo unavailableShow in Telegram
👍 2
Repost from Vipul_®amana
00:30
Video unavailableShow in Telegram
🎂Our butiful Bhavnagar.......princely state 302 મો સ્થાપના દિવસ🎉
Hammasini ko'rsatish...
👍 12 2🎉 1
Repost from Vipul_®amana
Photo unavailableShow in Telegram
3👍 1
Photo unavailableShow in Telegram
🔥આરોગ્ય નું બ્રહ્માસ્ત્ર🔥 💥તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર 💥MPHW 💥FHW 💥મુખ્ય સેવિકા 👉લાઇવ ઓનલાઇન બેચ 👉બૅચ સમયગાળો : 4.મહિના 👉BATCH VALIDITY-1 વર્ષ 💥LIVE ક્લાસ નો સમય સાંજે 7:30 થી 8:30 નો રહેશે.( લેક્ચર ટાઈમ ફેરફાર થઈ શકે ) 💥ઓફર શરૂ એડમિશન શરૂ 💥 લાઈવ લેકચર પૂરું થયા પછી Recoded ફોર્મ માં મળી રહેશે... 💥 ગુજરાતની શ્રેષ્ઠ અને અનુભવી ફેકલ્ટી 💥 નવી પદ્ધતિ મુજબ અભ્યાસક્રમ 💥 બધાએ ટોપિકની PDF સ્વરૂપે મટીરીયલ્સ આપવામાં આવશે 💥 આરોગ્યમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને સફળતા અપાવનાર નિકુંજ રમણા ના માર્ગદર્શન મળતું રહેશે https://kvgva.on-app.in/app/oc/486502/kvgva?utm_source=copy-link&utm_medium=student-course-referral&utm_campaign=course-overview
Hammasini ko'rsatish...
👍 6 1