cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Vipul_®amana

🇮🇳 આપણાં ગ્રુપ માં તમને મળશે..🇮🇳 👉 Collection of best pdf 👉 daily current 👉 daily news paper 👉daily news paper cutting 👉important day 👉most imp yojna 👉Wp no :- 9898873089 👉 Contact admin :- @VipulRamana

Ko'proq ko'rsatish
Reklama postlari
1 125
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
-67 kunlar
-2030 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

👍 2
Hammasini ko'rsatish...
સફળતાનું સરનામું એટલે લક્ષ્ય 🔥🔥 #psi #constable #shorts

🎯Welcome to Lakshya Career Academy. We Provide Guidance For Competitive Exams Like UPSC, GPSC, IBPS, TALATI, PI/PSI/ASI, BIN SACHIVALAY, MPHW-FHW ,SI,TET, T...

ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજોના નિર્માણ માટે સ્વદેશી મરીન-ગ્રેડ એલ્યુમિનિયમના સપ્લાય અને ઉત્પાદન માટે #Hindalco ઈન્ડસ્ટ્રીઝ સાથે #MoU પર હસ્તાક્ષર કર્યા @IndiaCoastGuard
Hammasini ko'rsatish...
👍 1
વાઈસ એડમિરલ સંજય ભલ્લાએ આજે ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલ તરીકેનો ચાર્જ સંભાળ્યો #IndianNavy
Hammasini ko'rsatish...
👍 1
સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. ઇ.સ. ૧૨૬૦માં તેઓએ ગુજરાતની હદમાં સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે[૧]નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. સ્વાભાવિક રીતે જ ભાવનગર શહેર ભાવનગર રજવાડાની રાજધાની બન્યું. જૂના ભાવનગરની નગર રચના સૌરાષ્ટ્રના બીજા અગત્યના શહેરો તરફ ખૂલતા દરવાજાવાળા કિલ્લા ધરાવતી હતી. બે દાયકા સુધી એ આફ્રિકા, ઝાંજીબાર, મોઝામ્બિક, સિંગાપુર અને આરબ દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું અગત્યનું બંદર બની રહ્યું. હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે. ભાવનગરનો મહેલ નિલમબાગ ખાતે આવેલ છે. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા.ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.
Hammasini ko'rsatish...
👍 1
👍 1
1