uz
Feedback

Firibgarlarga uchmang! Telemetrio bunday kanallarni topadi va belgilaydi 👉 Belgini ko‘rmoqchi bo‘lsangiz, obuna bo‘ling

MISSION GPSC 2027

MISSION GPSC 2027

Kanalga Telegram’da o‘tish

અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ

Ko'proq ko'rsatish
Mamlakat belgilanmaganToif belgilanmagan
224
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
+67 kun
+1230 kun
Postlar arxiv
Photo from Mehul Pandya
Photo from Mehul Pandya

photo content

photo content

photo content
+2

મોટર વાહન ખાતામાં ફરજ બજાવતા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી/સહાયક વાહન વ્યવહાર નિયામક, વર્ગ-2ના 17 અધિકારીઓની બદલી-બઢતી 🔸 મોટર વાહન નિરીક્ષક, વર્ગ-2ના 183 અધિકારીઓની બદલી અને બઢતી #GujaratTransport #RTOTransfer #MVI #GujaratGovernment

photo content

RBI Grade B DR Final Result.pdf1.03 MB

Sbi po 2026 mains result ✅

✅ SBI PO Psychometric Test And Interview Schedule Out
✅ SBI PO Psychometric Test And Interview Schedule Out

*📌ગુજરાત સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.*
*📌ગુજરાત સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.*

photo content

photo content

📌 *સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ''હિન્દુ સામાજિક માળખામાં પછાત વર્ગ અથવા અનુસૂચિત જાતિ સાથે સંબંધિત કોઈ વ્યક્તિ, અન્ય ધર્મમાં
📌 *સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ''હિન્દુ સામાજિક માળખામાં પછાત વર્ગ અથવા અનુસૂચિત જાતિ સાથે સંબંધિત કોઈ વ્યક્તિ, અન્ય ધર્મમાં ધર્માંતરણ કર્યા બાદ,જાતિ-આધારિત અનામતનો લાભ મેળવી શકતી નથી.* *📌અદાલતે મદ્રાસ હાઈકોર્ટના એ ચુકાદાને યથાવત રાખ્યો છે, જે તમિલનાડુમાં ઇસ્લામ ધર્મ અંગીકાર કરનાર વ્યક્તિઓને અનામત આપવા અંગેનો હતો.*

photo content

DOC-20261015-WA0032.pdf

🚀 State Bank of India (SBI) Probationary Officer (PO) Recruitment MAINS EXAM RESULT LIST 👉 Phase-I Exam HELD ON : 01,02 August, 2026 👉 Phase-I Result : 28  aug , 2026 👉 Phase-II Exam : 12 September, 2026 👉 Phase-II Result : 15 Oct, 2026 👉 Phase-III : 31 Oct AND 18 Nov, 2026 ONWARDS 👉 Final Result : Nov/Dec, 2026 https://sbi.bank.in/web/careers/popre-results-2026 👉https://sbi.bank.in/web/careers/current-openings

Job Opportunity – Gandhidham / Kandla Port Interested and eligible candidates for the Gandhidham / Kandla Port location are r
Job Opportunity – Gandhidham / Kandla Port Interested and eligible candidates for the Gandhidham / Kandla Port location are requested to fill out the registration form using the link below. Please ensure that all details are entered correctly. Apply Here: https://forms.gle/RT7eW83zjCiPeWP19

*📢 તાત્કાલિક ભરતી – ટેલિકોલર* સંસ્થા: ઇન્ડસ યુનિવર્સિટી, અમદાવાદ અનુભવ: ફ્રેશરથી 3 વર્ષ લાયકાત: અંગ્રેજીમાં વાતચીત આવડતી હોય તો પ્રાથમિકતા નોકરીનું સ્થળ: રાંચરડા, શિલજ રોડ, અમદાવાદ સમય: સવારે 8.50 થી સાંજે 5 વાગ્યા સુધી અરજી કરવા માટે: careers@indusuni.ac.in

photo content