MISSION GPSC 2027
前往频道在 Telegram
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
显示更多未指定国家未指定类别
224
订阅者
无数据24 小时
+67 天
+1230 天
帖子存档
મોટર વાહન ખાતામાં ફરજ બજાવતા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી/સહાયક વાહન વ્યવહાર નિયામક, વર્ગ-2ના 17 અધિકારીઓની બદલી-બઢતી
🔸 મોટર વાહન નિરીક્ષક, વર્ગ-2ના 183 અધિકારીઓની બદલી અને બઢતી
#GujaratTransport #RTOTransfer #MVI #GujaratGovernment
*📌ગુજરાત સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.*
📌 *સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ''હિન્દુ સામાજિક માળખામાં પછાત વર્ગ અથવા અનુસૂચિત જાતિ સાથે સંબંધિત કોઈ વ્યક્તિ, અન્ય ધર્મમાં ધર્માંતરણ કર્યા બાદ,જાતિ-આધારિત અનામતનો લાભ મેળવી શકતી નથી.*
*📌અદાલતે મદ્રાસ હાઈકોર્ટના એ ચુકાદાને યથાવત રાખ્યો છે, જે તમિલનાડુમાં ઇસ્લામ ધર્મ અંગીકાર કરનાર વ્યક્તિઓને અનામત આપવા અંગેનો હતો.*
🚀 State Bank of India (SBI) Probationary Officer (PO) Recruitment MAINS EXAM RESULT LIST
👉 Phase-I Exam HELD ON : 01,02 August, 2026
👉 Phase-I Result : 28 aug , 2026
👉 Phase-II Exam : 12 September, 2026
👉 Phase-II Result : 15 Oct, 2026
👉 Phase-III : 31 Oct AND 18 Nov, 2026 ONWARDS
👉 Final Result : Nov/Dec, 2026
https://sbi.bank.in/web/careers/popre-results-2026
👉https://sbi.bank.in/web/careers/current-openings
Job Opportunity – Gandhidham / Kandla Port
Interested and eligible candidates for the Gandhidham / Kandla Port location are requested to fill out the registration form using the link below.
Please ensure that all details are entered correctly.
Apply Here: https://forms.gle/RT7eW83zjCiPeWP19
*📢 તાત્કાલિક ભરતી – ટેલિકોલર*
સંસ્થા: ઇન્ડસ યુનિવર્સિટી, અમદાવાદ
અનુભવ: ફ્રેશરથી 3 વર્ષ
લાયકાત: અંગ્રેજીમાં વાતચીત આવડતી હોય તો પ્રાથમિકતા
નોકરીનું સ્થળ: રાંચરડા, શિલજ રોડ, અમદાવાદ
સમય: સવારે 8.50 થી સાંજે 5 વાગ્યા સુધી
અરજી કરવા માટે: careers@indusuni.ac.in
