uz
Feedback

Firibgarlarga uchmang! Telemetrio bunday kanallarni topadi va belgilaydi 👉 Belgini ko‘rmoqchi bo‘lsangiz, obuna bo‘ling

MISSION GPSC 2027

MISSION GPSC 2027

Kanalga Telegram’da o‘tish

અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ

Ko'proq ko'rsatish
Mamlakat belgilanmaganToif belgilanmagan
221
Obunachilar
-124 soatlar
-37 kun
+1130 kun
Postlar arxiv
🔰 IBPS PO PRE CUT OFF. ✅ SECTIONAL CUT OFF GENERAL CATEGORY - ENGLISH - 10. QUANT - 6.50 Reasoning 12.50. ✅ Overall cut off GEN CUT OFF - 49.68 OBC CUT OFF - 49.68 EWS CUT OFF SC CUT OFF - 46.93 ST CUT OFF

Photo from Mehul Pandya
Photo from Mehul Pandya

Photo from Mehul Pandya
Photo from Mehul Pandya

photo content

Photo from Mehul Pandya
Photo from Mehul Pandya

UPSC chairman
UPSC chairman

GPSC માં વધુ એક સભ્ય ની નિમણૂક

Photo from Mehul Pandya
Photo from Mehul Pandya

photo content

અખબારમાં પ્રકાશિત અહેવાલ અને એની અસર. પરિણામ…ગુજરાતના હજારો યુવાનો માટે આશાનું કિરણ સર્જાયું.

photo content

Breaking || Centre plans social media curbs for under-18s. ➤ Centre to amend I-T intermediary rules soon. ➤ SC: Under-18s sho
Breaking || Centre plans social media curbs for under-18s. ➤ Centre to amend I-T intermediary rules soon. ➤ SC: Under-18s should not open social accounts ➤ SC flags minors' access to social media platforms ➤ Govt backs curbs on minors' social media accounts ➤ Govt to add minor account curbs to I-T rules

GSRTC Halper PH 2026 (1).pdf6.50 MB

સરહદી જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ: સુવિધાઓની ઝાકઝમાળ વચ્ચે પરિણામો કેમ ફિક્કાં? કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ‘પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ’ (PGI-D) ૨૦૨૫-૨૬ના તાજેતરના આંકડા ઉત્તર ગુજરાત અને વિશેષ કરીને બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ જગત માટે આંખ ઉઘાડનારા સાબિત થયા છે. કુલ ૬૦૦ ગુણના મૂલ્યાંકનમાં મહેસાણા જિલ્લો ૩૩૪ ગુણ મેળવીને ઉત્તર ગુજરાતમાં મોખરે રહ્યો છે, જ્યારે બનાસકાંઠા જિલ્લો માત્ર ૩૦૪ ગુણ સાથે સૌથી છેલ્લા ક્રમે ધકેલાઈ ગયો છે. વહીવટી દૃષ્ટિએ ભલે તમામ જિલ્લાઓને ‘પ્રચેષ્ઠા-૧’ ગ્રેડમાં સમાવી લેવાયા હોય, પરંતુ આંકડાઓની ભીતર છુપાયેલું વાસ્તવિક ચિત્ર અત્યંત ચિંતાજનક છે. સૌથી વધુ આંચકાજનક બાબત વિદ્યાર્થીઓના વાસ્તવિક શૈક્ષણિક પ્રાવીણ્યની છે. જે ક્ષેત્રમાં બાળકના સાચા ઘડતર અને જ્ઞાનનું મૂલ્યાંકન થાય છે, તે શૈક્ષણિક પરિણામના ૨૯૦ ગુણમાંથી બનાસકાંઠાને માત્ર ૧૦૯ ગુણ (આશરે ૩૭.૬ ટકા) જ મળ્યા છે. આ સ્કોર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી ઓછો છે. તેની સામે મહેસાણાએ ૧૨૪, સાબરકાંઠાએ ૧૨૩, અરવલ્લીએ ૧૧૯ અને પાટણે ૧૧૩ ગુણ મેળવ્યા છે. એટલું જ નહીં, શાળા સંચાલન પ્રક્રિયાના ૮૪ ગુણમાંથી પણ બનાસકાંઠાને માત્ર ૩૭ ગુણ જ મળી શક્યા છે. અહીં એક ગંભીર સવાલ એ ઊભો થાય છે કે શાળાઓમાં પાકાં મકાનો, પાણી, શૌચાલય, સ્માર્ટ વર્ગખંડો અને કમ્પ્યુટર લેબ જેવી ભૌતિક સુવિધાઓ ઊભી કરવા છતાં તેનું પ્રતિબિંબ બાળકોના શૈક્ષણિક પરિણામમાં કેમ દેખાતું નથી? શું શિક્ષણ માત્ર ઈંટો અને સ્ક્રીન પૂરતું જ સીમિત રહી ગયું છે? બાળકો ભાષા, ગણિત અને વિજ્ઞાન જેવા પાયાના વિષયોમાં પોતાની મૂળભૂત સમજ કેળવી શકતા નથી, જે સાબિત કરે છે કે સુવિધાઓનું સાચા અર્થમાં ગુણવત્તાસભર શિક્ષણમાં રૂપાંતરણ થઈ શક્યું નથી. વાસ્તવિકતા એ છે કે અંતરિયાળ સરહદી ગામડાંઓમાં ચાલતી શાળાઓમાં સતત મોનિટરિંગ અને વ્યક્તિગત માર્ગદર્શનનો મોટો અભાવ વર્તાઈ રહ્યો છે. માત્ર સરકારી યોજનાઓના અહેવાલો કે સુવિધાઓના કાગળ પરના આંકડાઓથી શિક્ષણ સુધરશે નહીં. જો બનાસકાંઠાના ભવિષ્યને અંધકારમાંથી બહાર લાવવું હોય, તો હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે-સાથે વર્ગખંડમાં બેઠેલા છેવાડાના નબળા બાળક સુધી પહોંચવું પડશે, તેના પાયાના શિક્ષણને મજબૂત બનાવવું પડશે અને અંતરિયાળ શાળાઓનું કડક શૈક્ષણિક મૂલ્યાંકન કરવું પડશે. શિક્ષણનો સાચો માપદંડ શાળાની દીવાલો નહીં, પરંતુ તેમાં ભણતા વિદ્યાર્થીઓનું જ્ઞાન છે.

photo content

25 વર્ષ પછી પણ ગુજરાત વેરહાઉસીંગ બોર્ડ આત્મનિર્ભર ના બન્યું અનાજ સાચવવા સરકાર ખાનગી માલિકાના વખારો ભાડે રાખશે
25 વર્ષ પછી પણ ગુજરાત વેરહાઉસીંગ બોર્ડ આત્મનિર્ભર ના બન્યું અનાજ સાચવવા સરકાર ખાનગી માલિકાના વખારો ભાડે રાખશે

૨૮%નું કમિશન ઘટાડીને ૨% થશેઃ બદલાઈ જશે વીમાનું સમગ્ર ગણિત વીમા નિયમનકાર IRDAI એ જીવન વીમા કંપનીઓને તેમના ખર્ચ ઘટાડવા માટે કડક
૨૮%નું કમિશન ઘટાડીને ૨% થશેઃ બદલાઈ જશે વીમાનું સમગ્ર ગણિત વીમા નિયમનકાર IRDAI એ જીવન વીમા કંપનીઓને તેમના ખર્ચ ઘટાડવા માટે કડક સૂચનાઓ જારી કરી : કંપનીઓના ખર્ચ ૧૬% થી ઘટીને ૧૨.૫% કરવામાં આવશેઃ LIC અને SBI Life ને પણ તેમના ખર્ચ ઘટાડવા પડશેઃ Axis અને HDFC બેંકની કમાણી સૌથી વધુ પ્રભાવિત થશે

સરહદી જિલ્લામાં શિક્ષણ કથળ્યું કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો પર્ફોમન્સ રીડિંગ ઇન્ડેક્સ રિપોર્ટ
સરહદી જિલ્લામાં શિક્ષણ કથળ્યું કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો પર્ફોમન્સ રીડિંગ ઇન્ડેક્સ રિપોર્ટ

Photo from Mehul Pandya
Photo from Mehul Pandya