uz
Feedback

Firibgarlarga uchmang! Telemetrio bunday kanallarni topadi va belgilaydi 👉 Belgini ko‘rmoqchi bo‘lsangiz, obuna bo‘ling

MISSION GPSC 2027

MISSION GPSC 2027

Kanalga Telegram’da o‘tish

અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ

Ko'proq ko'rsatish
Mamlakat belgilanmaganToif belgilanmagan
225
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
+67 kun
+1230 kun
Postlar arxiv
work assistant recruitment notification.pdf1.19 MB

*📌દિવ્યાંગો માટે પહેલા 80 ટકા થ્રેશોલ્ડ હતો તેને હવે અડધો કરીને 40 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે જ હવે જન્મથી જ દિવ્યાંગોને પ
*📌દિવ્યાંગો માટે પહેલા 80 ટકા થ્રેશોલ્ડ હતો તેને હવે અડધો કરીને 40 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે જ હવે જન્મથી જ દિવ્યાંગોને પેન્શન આપવામાં આવશે. પહેલા 18 વર્ષની ઉંમરથી આપવામાં આવતું હતું. સોશિયલ સિક્યોરિટી નેટને વધારીને 53,428 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.*

photo content

photo content

વોટ્સએપ ન્યુઝ અને બીજા સમાચારો માટે ડાઉનલોડ કરો Akilanews.com official મોબાઈલ એપ તમારા ios અથવા android મોબાઈલમાં : https://a
વોટ્સએપ ન્યુઝ અને બીજા સમાચારો માટે ડાઉનલોડ કરો Akilanews.com official મોબાઈલ એપ તમારા ios અથવા android મોબાઈલમાં : https://app.akilanews.com

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: રેલવેના ૧૧.૪૦ લાખ કર્મચારીઓ માટે દિવાળી બોનસ અને ભરતી સહિતના ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો મંજૂર કેન્દ્ર સરકારે ૨,૦૦૯ કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી; દિવાળીના તહેવાર ટાણે રેલવે કર્મચારીઓને મળશે ૭૮ દિવસના પરફોર્મન્સ બોનસની ભેટ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/big-decision-modi-cabinet-diwali-bonus-1140-lakh-railway અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

*📌રાજ્ય સરકાર 2027માં મોટા પાયે ભરતી કરવાની તૈયારીમાં* *તમામ સરકારી વિભાગોને ખાલી જગ્યાઓની વિગતો તૈયાર કરવા સૂચના* *30 નવેમ્બર સુધીમાં તમામ વિગતો રજૂ કરવા સૂચના* *ખાલી જગ્યાઓ સાથે નવી જગ્યાઓની પણ માહિતી માંગવામાં આવી*

photo content

photo content

*📌ગ્રાન્ટ-ઇન-એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાકર્મચારીઓને લાભ મળશે. ગુજરાત શિક્ષણ સેવાની વહીવટી શાખા વર્ગ-1 અને વર્ગ-2
*📌ગ્રાન્ટ-ઇન-એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાકર્મચારીઓને લાભ મળશે. ગુજરાત શિક્ષણ સેવાની વહીવટી શાખા વર્ગ-1 અને વર્ગ-2માં સીધી ભરતીથી નિયમિત નિમણૂક પામનારને પગાર રક્ષણ અપાશે. અગાઉની સેવાનો સમયગાળો નોશનલ ગણી નિયમો મુજબ પગાર બાંધણી કરાશે.*

🚨SEBI GRADE A ELIGIBILITY CRITERIA NOW HAS BEEN CHANGED Earlier - Master Degree in any discipline. New - Bachelor Degree in any discipline with minimum 60% For Gen/EWS/OBC ( 50% For SC/ST/,PWD )

SSC exam date

photo content

SSC exam date
SSC exam date

GSSSB exam time table oct nov dec .pdf6.29 KB

GPSC exam time table.pdf6.96 KB

+2
GSET All Paper- 1 fully solved .pdf

Gset old paper commerce.pdf51.00 MB

Repost from MISSION GPSC 2027
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે પ્રીમિયમ મટીરીયલ પ્રાઇવેટ જોબ ની માહિતી કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ We respect DMCA laws For any copyright claims, by mistake, we remove the content immediately For telegram group Discussion join this link and share to everyone https://t.me/missiongpsc27

Repost from MISSION GPSC 2027
તમારી સેવા માટે આપણી ઇચ્છા એક જ છે, સરકારી નોકરીના માર્ગમાં પ્રકાશ નાંખવાનો. 🧘 પ્રીમિયમ મટીરિયલ, પ્રાઇવેટ જોબની માહિતી, કરંટ અફેર અને તમામ સરકારી મટીરિયલ તમારા હાથમાં છે. એક વૃક્ષની ઊંડાઈ જાણવા માટે તેના મૂળને જોવું પડે, તેમ અહીંનો સમસ્ત સંઘરો છે. DMCA ના નિયમોનું આપણે શ્રદ્ધાથી પાલન કરીએ છીએ. જો કોઈ કૉપિરાઇટ દાવો ભૂલથી થયો હોય, તો સામગ્રી તરત જ દૂર કરવામાં આવે છે, જેમ પાણીમાંથી પથ્થર ઊંડાણમાં નીચે જાય છે. ચર્ચા માટે આ ટેલિગ્રામ લિંક પર જાઓ અને દરેકને આમંત્રણ આપો, કારણ કે વાટાઘાટોથી જ સત્ય ઊભું થાય છે. https://t.me/missiongpsc27