MISSION GPSC 2027
前往频道在 Telegram
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
显示更多未指定国家未指定类别
225
订阅者
无数据24 小时
+67 天
+1230 天
帖子存档
*📌દિવ્યાંગો માટે પહેલા 80 ટકા થ્રેશોલ્ડ હતો તેને હવે અડધો કરીને 40 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે જ હવે જન્મથી જ દિવ્યાંગોને પેન્શન આપવામાં આવશે. પહેલા 18 વર્ષની ઉંમરથી આપવામાં આવતું હતું. સોશિયલ સિક્યોરિટી નેટને વધારીને 53,428 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.*
વોટ્સએપ ન્યુઝ અને બીજા સમાચારો માટે ડાઉનલોડ કરો Akilanews.com official મોબાઈલ એપ તમારા ios અથવા android મોબાઈલમાં :
https://app.akilanews.com
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: રેલવેના ૧૧.૪૦ લાખ કર્મચારીઓ માટે દિવાળી બોનસ અને ભરતી સહિતના ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો મંજૂર
કેન્દ્ર સરકારે ૨,૦૦૯ કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી; દિવાળીના તહેવાર ટાણે રેલવે કર્મચારીઓને મળશે ૭૮ દિવસના પરફોર્મન્સ બોનસની ભેટ
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/big-decision-modi-cabinet-diwali-bonus-1140-lakh-railway
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
*📌રાજ્ય સરકાર 2027માં મોટા પાયે ભરતી કરવાની તૈયારીમાં*
*તમામ સરકારી વિભાગોને ખાલી જગ્યાઓની વિગતો તૈયાર કરવા સૂચના*
*30 નવેમ્બર સુધીમાં તમામ વિગતો રજૂ કરવા સૂચના*
*ખાલી જગ્યાઓ સાથે નવી જગ્યાઓની પણ માહિતી માંગવામાં આવી*
*📌ગ્રાન્ટ-ઇન-એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાકર્મચારીઓને લાભ મળશે. ગુજરાત શિક્ષણ સેવાની વહીવટી શાખા વર્ગ-1 અને વર્ગ-2માં સીધી ભરતીથી નિયમિત નિમણૂક પામનારને પગાર રક્ષણ અપાશે. અગાઉની સેવાનો સમયગાળો નોશનલ ગણી નિયમો મુજબ પગાર બાંધણી કરાશે.*
🚨SEBI GRADE A ELIGIBILITY CRITERIA NOW HAS BEEN CHANGED
Earlier - Master Degree in any discipline.
New - Bachelor Degree in any discipline with minimum 60% For Gen/EWS/OBC ( 50% For SC/ST/,PWD )
Repost from MISSION GPSC 2027
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે
પ્રીમિયમ મટીરીયલ
પ્રાઇવેટ જોબ ની માહિતી
કરંટ અફેર અને
તમામ સરકારી મટીરીયલ
We respect DMCA laws
For any copyright claims, by mistake, we remove the content immediately
For telegram group Discussion join this link and share to everyone
https://t.me/missiongpsc27
Repost from MISSION GPSC 2027
તમારી સેવા માટે આપણી ઇચ્છા એક જ છે, સરકારી નોકરીના માર્ગમાં પ્રકાશ નાંખવાનો. 🧘
પ્રીમિયમ મટીરિયલ, પ્રાઇવેટ જોબની માહિતી, કરંટ અફેર અને તમામ સરકારી મટીરિયલ તમારા હાથમાં છે.
એક વૃક્ષની ઊંડાઈ જાણવા માટે તેના મૂળને જોવું પડે, તેમ અહીંનો સમસ્ત સંઘરો છે.
DMCA ના નિયમોનું આપણે શ્રદ્ધાથી પાલન કરીએ છીએ.
જો કોઈ કૉપિરાઇટ દાવો ભૂલથી થયો હોય, તો સામગ્રી તરત જ દૂર કરવામાં આવે છે, જેમ પાણીમાંથી પથ્થર ઊંડાણમાં નીચે જાય છે.
ચર્ચા માટે આ ટેલિગ્રામ લિંક પર જાઓ અને દરેકને આમંત્રણ આપો, કારણ કે વાટાઘાટોથી જ સત્ય ઊભું થાય છે.
https://t.me/missiongpsc27
