GK : STUDY POINT
💠News paper 🗞️ 💠Current affairs 🎯 💠Poll 📨 💠PDF 📨 💠Image📨 અમારી ચેનલ માં બધી એક્ઝામ ને ધ્યાન માં રાખી ને માહિતી મૂકવામાં આવશે.🏆 .All Study New Sduty Owner ~ @Dark_Queen_143
Більше3 233
Підписники
+124 години
+357 днів
+20330 днів
- Підписники
- Перегляди допису
- ER - коефіцієнт залучення
Триває завантаження даних...
Приріст підписників
Триває завантаження даних...
આઝાદીની લડાઈમાં 'સરદાર'નું માનીતું બારડોલી કયા જિલ્લામાં આવેલું છે?Anonymous voting
- સુરત
- ગીર સોમનાથ
- મહેસાણા
- રાજકોટ
પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી?Anonymous voting
- રાણી રૂપસુંદરીએ
- ભીમદેવની રાણી ઉદયમતીએ
- વનરાજ ચાવડાએ
- સિદ્ધરાજ જયસિંહે
ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?Anonymous voting
- 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે
- ચૂંટણી માટે ગેરલાયક ઢરેલ હોય તે
- તા. 4-8-2005 પછી બે કરતાં વધુ બાળકો ધરાવતા હોય તે
- ઉપરોક્ત તમામ
સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે?Anonymous voting
- મૌર્ય વંશ
- ગુપ્ત વંશ
- વાઘેલા વંશ
- સોલંકી વંશ
ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો?Anonymous voting
- ખેડૂતો
- લોકો
- ઔદ્યોગિક કામદારો
- મજૂરો
સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું?Anonymous voting
- હેમચંદ્રાચાર્યે
- શ્રીકૃષ્ણે
- ભગવાન પરશુરામે
- ભગવાન રામે
નગરપાલિકા સભ્ય થવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ ?Anonymous voting
- 30 વર્ષ
- 18 વર્ષ
- 25 વર્ષ
- 21 વર્ષ
દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ?Anonymous voting
- 73
- 74
- 75
- 72
કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ?Anonymous voting
- પ્રથમ નાણાંપંચ
- 73માં બંધારણીય સુધારાથી
- પંચાયતોએ 1990માં કરેલી માંગણીઓ બાદ
- બંધારણના આરંભથી
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ?Anonymous voting
- ભૌગોલિક સ્થિતિ
- આર્થિક સ્થિતિ
- ઉઘોગોની સંખ્યા
- વસ્તીની સંખ્યા