cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

𝕊𝕋𝕌𝔻𝕐 📚 ℂ𝔸𝔽𝔼 📖

ગુજરાત STATE દ્વારા લેવાતી તમામ પરિક્ષાઓ ને ઉપયોગી મટીરીયલ અને poll મૂકવામાં આવશે. 👉🏻 રોજ ઉપયોગી મટીરિયલ 🔰 👉🏻 દરેક વિષયના પોલ્સ ✅ 👉🏻 જાહેરાત ને લગતા સમાચાર ✅ 👉🏻 તમામ પરીક્ષાઓની માહિતી 👏 Admin contact : @studycafeebot

Більше
Рекламні дописи
1 252
Підписники
Немає даних24 години
+117 днів
+7430 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

નગરપાલિકા સભ્ય થવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ ?Anonymous voting
  • 30 વર્ષ
  • 18 વર્ષ
  • 25 વર્ષ
  • 21 વર્ષ
0 votes
ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?Anonymous voting
  • 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે
  • ચૂંટણી માટે ગેરલાયક ઢરેલ હોય તે
  • તા. 4-8-2005 પછી બે કરતાં વધુ બાળકો ધરાવતા હોય તે
  • ઉપરોક્ત તમામ
0 votes
🤔 1😎 1
દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ?Anonymous voting
  • 73
  • 74
  • 75
  • 72
0 votes
કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ?Anonymous voting
  • પ્રથમ નાણાંપંચ
  • 73માં બંધારણીય સુધારાથી
  • પંચાયતોએ 1990માં કરેલી માંગણીઓ બાદ
  • બંધારણના આરંભથી
0 votes
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ?Anonymous voting
  • ભૌગોલિક સ્થિતિ
  • આર્થિક સ્થિતિ
  • ઉઘોગોની સંખ્યા
  • વસ્તીની સંખ્યા
0 votes
અડબંગ- નાદાન ઉપદિ્ઘાત- આરંભ, પ્રસ્તાવના કિફાયતી- ફાયદા પડતું, સસ્તું ક્ષુધિત- ભૂખ્યું, લાલચું ગવાક્ષ- બાકું, જાળિયું, ઝરૂખો
Показати все...
Vulnerable = અસલામત(insecure) Barbarous = જંગલી,ક્રૂર,ઘાતકી( savage) Vanity = ઘમંડ( pride) Brittle =  બરડ, તૂટી જાય તેવું(fragile) Benevolent = દયાળું(kind)
Показати все...
🤔 1
🍅 સાબરકાંઠા જિલ્લાની મુખ્યનદી કઈ છે ? ✨ હાથમતી નદી 🍅 બનાસકાંઠા અને મહેસાણા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ? ✨ સાબરમતી 🍅 હરણાવ બંધ - ૧ ક્યાં આવેલો છે ? ✨ ખેડબ્રહ્મા 🍅 હરણાવ બંધ - ૨ ક્યાં આવેલો છે ? ✨ વિજયનગર 🍅 ગુહાઈ ડેમ કયા આવેલો છે ? ✨ હિંમતનગર
Показати все...
Фото недоступнеДивитись в Telegram
📌 કવોન્ટમ કમ્પ્યુટર એટલે કમ્પ્યુટર ની નવી પેઢી
Показати все...