cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

UTKRANTI ACADEMY

Consistency is the key to success

Більше
Рекламні дописи
3 726
Підписники
+824 години
+1297 днів
+1 26330 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

જાહેરાત : એકેડેમી માટે 1 ટાઇપીસ્ટની જરૂરિયાત છે,ઇચ્છુક વ્યક્તિ 78620 86467 પર કોલ કરી શકે છે.
Показати все...
👍 3
Target - 22 PSI.pdf0.88 KB
Фото недоступнеДивитись в Telegram
ટાર્ગેટ - 21 answer key
Показати все...
ટાર્ગેટ 23: answer key . 1A 2C 3B 4B 5A 6C 7B 8A 9D 10A 11A 12D 13A 14A 15C 16C 17B 18C 19B 20B
Показати все...
1
Answer key -22 PSI.pdf0.02 KB
Sorry to be late... ફટાફટ ટેસ્ટ આપી દો...7:10 એ discussion ચાલુ કરશું...
Показати все...
psi target 23.pdf0.84 KB
PSI Target 21.pdf0.82 KB
👍 1
Target 20 PSI.pdf0.90 KB
Q.1 - C Q.9 -A Q.19 - cancel
Показати все...
Target - 20 Answer key.pdf0.02 KB
Repost from UTKRANTI ACADEMY
નમસ્કાર મિત્રો; . ગઈ કાલે ક્લાસમાં એક ચર્ચા થઈ હતી, ચક્રવૃદ્ધિ વ્યાજ અસર એટલે compounding impact effect .. તો થયું લાવ અહીં મારી ટેલીગ્રામ ફેમિલી જોડે પણ એ ચર્ચાને વહેંચું... . તમે મિત્રો ઘણી વખત સાંભળ્યુ કે વાંચ્યું હશે 1% ના નિયમ વિશે...દરરોજ એક ટકા સુધાર લાવો..જીવન બદલાઈ જશે...મિત્રો પણ કોઈએ તમને એ નહિ કહ્યું હોઈ કે કેટલું બદલાશે...તો ચાલો આજે હું તમને મારી કરેલી ગણતરી કહું.. . જો મિત્રો તમે દરરોજ એક ટકા જાતમાં સુધાર કરતા જાવ..એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજની અસર પ્રમાણે પાછો એમાં બીજા દિવસે એક ટકો ઉમેરો...આમ એક વર્ષ સુધી સતત એમાં એક ટકો ઉમેરો..વિચારો કેટલું પરિવર્તન આવશે તમારામાં? વિચારો વિચારો... . એક વર્ષના અંતે તમારામાં અકલ્પનીય પરિવર્તન હશે...તમે ધરમૂળથી બદલાય ગયા હશો..તમારી જાતમાં પહેલા દિવસ કરતા 24 ગણો ફેરફાર હશે...અને હા મિત્રો 24% નહિ હો...24 ગણો.. એ પણ રજાના દિવસો બાદ કર્યા બાદ.. . આનું જીવતું જાગતું ઉદાહરણ છે વોરેન બફેટ..આ માણસ પણ એક મધ્યમ વર્ગ કુટુંબમાં જ જન્મેલો હતો..પણ દુનિયાના સૌથી મોટા રોકાણકાર તરીકે ખ્યાતિ કેમ પામ્યો..બસ એને આ compounding impact થી સતત રોકાણ કર્યા કર્યું...એક સમયેએ દુનિયા સૌથી અમીર લોકોની યાદીમાં પ્રથમ સ્થાને હતો... . જો તમે સફળતા મેળવવા માંગતા હોઈ તો આ બાબતને તમારા શિક્ષણ માટે એટલે કે તૈયારી બાબતમાં પણ લાગુ પાડી શકાય..જે તમારા નબળા પોઇન્ટ છે તેને અલગ લખી રાખો..એને સુધાર કરવાનો એક ટકા પ્રયાસ કરો...3-4 મહિના પછી પરિણામ જોવો...તમને જ કલ્પના નહિ આવે તેવું હશે.... . મિત્રો આ બોલવું તો એકદમ સહેલું છે પણ કરવું અઘરું છે...કારણ કે એમાં સૌથી વધુ જરૂરીયાત પડે consistency ની... ને આપણી તૈયારીમાં સૌથી કોઈ વધુ કનડતું હોઈ તો તે છે consistency અને discipline... આ બે બાબત તમારામાં આવી ગઈ તો તમે ઝીરોમાંથી હીરો બની જશો અને જો તમારી પાસે ઢગલો ટેલેન્ટ હશે પણ આ બે બાબતનો અભાવ તમને હિરોમાંથી ઝીરો બનાવી દેશે... choice is your.. ~ BALDEV JIVANI https://t.me/UtkrantiGPSCUPSCAcademy
Показати все...
👍 11