cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Gyan સાગર - GPSC

⭐ જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવી જ્ઞાનરૂપી અમૃતનું પયપાન કરો. ⭐ 🔰 GPSC વિશે મુખ્ય પરીક્ષા અનુલક્ષીને 360° જ્ઞાન મળશે. For community harmony you can join : @gpsccharcha_2023 Program info 🗣️ : @gyansagar_admin Contact📞 : @gyansagar22_bot

Більше
Рекламні дописи
9 896
Підписники
+2324 години
+1307 днів
+39830 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Фото недоступнеДивитись в Telegram
📰📰📰📰📰📰📰📰📰 ✍🏻 DY.SO Editorial program નું બુકીંગ 31st May સુધી જ ચાલુ રહેશે તો inquiry કરેલ મિત્રો આ વાતનું ધ્યાન રાખજો... ☎️ વધુ માહિતી માટે સંપર્ક કરો :- @gyansagar_admin
Показати все...
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰 🌟🌟 વિવિધ ગુજરાતી સમાચાર 📰 પત્રોમાંથી GPSCની આવનારી મુખ્ય પરીક્ષા 📜  માટે ઉપયોગી લેખોને syllabus જોડે connect🤝 કરેલ છે. 🌟🌟 Join : @gyan_sagar22
Показати все...
👍 1 1
Editorial Plan
✍🏻 Editorial Program ના Class 1/2 and DY.SOના વિદ્યાર્થીઓને એપ્રિલ part 2 Story and Poem ની editorial pdf send થઈ ગઈ છે, તો mail ચેક કરી લેવા વિનંતી. ✍🏻 જે મિત્રોને મળી ન હોય એ admin શ્રીનો સંપર્ક કરી શકે છે. ✍🏻 પ્રોગ્રામની વધુ માહિતી મેળવવા અહીં ક્લિક કરો.
Показати все...
🔥 2👍 1
Фото недоступнеДивитись в Telegram
📰📰📰📰📰📰📰📰📰 ✍🏻 DY.SO Editorial program નું બુકીંગ 31st May સુધી જ ચાલુ રહેશે તો inquiry કરેલ મિત્રો આ વાતનું ધ્યાન રાખજો... ☎️ વધુ માહિતી માટે સંપર્ક કરો :- @gyansagar_admin
Показати все...
👏 1
Фото недоступнеДивитись в Telegram
✍🏻 જાહેર નિવેદનમાં લખવા માટે જરૂરી માહિતી Join: @gyan_sagar22
Показати все...
👍 11 1👌 1
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰 🌟🌟 વિવિધ ગુજરાતી સમાચાર 📰 પત્રોમાંથી GPSCની આવનારી મુખ્ય પરીક્ષા 📜  માટે ઉપયોગી લેખોને syllabus જોડે connect🤝 કરેલ છે. 🌟🌟 Join : @gyan_sagar22
Показати все...
🔥 4👍 1
Фото недоступнеДивитись в Telegram
✍🏻 કમઠાણ ફિલ્મ વિશે બધાને ખબર હશે... પણ એનો અર્થ શું થાય એ ખબર છે ? ✍🏻 ન્યુઝમાં કેટલી સરસ રીતે આ શબ્દનો ઉપયોગ કર્યો છે... ✍🏻 ગૂગલ કરીને જોઈએ લેજો... પણ આ રીતે નિબંધ કે શીર્ષકમાં કમઠાણ શબ્દોનો ઉપયોગ કરો તો કેવી નવીનતા લાગે જવાબમાં બરાબરને. ✍🏻 જોવો, મિત્રો... તમારા જવાબને સુવ્યવસ્થિત અને આકર્ષક બનાવવો એક દિવસની વાત નથી... આ રીતે નાની નાની બાબતો ઉમેરતાં જશો ત્યારે અંતે એક વાંચનપ્રિય અને નયનરમ્ય ઉત્તર તૈયાર થશે.
ટીપે ટીપે સરોવર ભરાય એમ શબ્દે શબ્દે અસરકારક જવાબ બને.
Join: @gyan_sagar22
Показати все...
👍 10🔥 4👌 1
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰 🌟🌟 વિવિધ ગુજરાતી સમાચાર 📰 પત્રોમાંથી GPSCની આવનારી મુખ્ય પરીક્ષા 📜  માટે ઉપયોગી લેખોને syllabus જોડે connect🤝 કરેલ છે. 🌟🌟 Join : @gyan_sagar22
Показати все...
👍 3👌 2
🔹 Editorial Program 🔹
Dy.so અને CCE વાળા મિત્રો જલ્દી કરજો... પાછળથી પસ્તાવો ન થાય એ વાતનું ધ્યાન રાખજો.
🔰 1st week June થી price માં વધારો થશે.... જેની દરેક મિત્રોએ નોંધ લેવી.... ✍🏻 પ્રોગ્રામની વધુ માહિતી મેળવવા અહીં ક્લિક કરો. Join: @gyan_sagar22
Показати все...
👍 3
Фото недоступнеДивитись в Telegram
🔰 શું મિત્રો... આવા ટોપિક ઉપર પ્રશ્નો આવે GPSC માં ? દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી... તો પણ ઘણા મિત્રો વાંચશે. 🔰 GPSC માં વાંચવા માટે અક્ષયપાત્ર સમાન કદી ન ખૂટે એટલું મટેરિયલ મળી રહેશે. પણ આપણે પરીક્ષા પાસ કરવાની છે... માત્ર વાંચન જ નથી કરવાનું રિવિઝન પણ ઉપયોગી છે. 🔰 અટકી જાવ મિત્રો અને સમજી લો કે કેટલું read કરવું. અને એના માટે જ્ઞાન સાગરનો EDITORIAL PROGRAM છે કે તમને માર્ગદર્શન કરે કે શું વાંચવું અને ક્યાં અટકવું. Join: @gyan_sagar22
Показати все...
😁 5👍 3 2