cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

ASPIRANTS ZONE ™

🔰 Aspirants માટે Aspirants દ્વારા ચાલતી ચેનલ. 👉 આ ચેનલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે સંપૂર્ણ માહિતી, મટિરિયલ તથા અપડેટ્સ મૂકવામાં આવશે. 📍UPSC, SSC, Banking, GPSC, GSSSB, GPSSB, Police etc...

Більше
Рекламні дописи
6 568
Підписники
+1824 години
+1157 днів
+37930 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

વિદ્યાર્થીમિત્રો નીચે આપેલી બાબતો ખાસ ધ્યાન માં લેવી 1) આપેલી pdf માં પ્રશ્ર્નો એ તમારા દ્વારા મોકલવામાં આવેલા પ્રશ્ર્નો માંથી જ બનાવી છે અને જો એમાં કોઈ સુધારો હોય તો કરી લેવો 2-3 પ્રશ્ર્નો ધ્યાન માં આવ્યા છે જે સાચા જ છે 2)તમારી શિફ્ટ માંથી તમને અને સિવાય કોઈ પ્રશ્ન ખોટો લાગે તો તમારી પરીક્ષાની તારીખ અને શિફ્ટ લખી તમને કેમ ખોટો લાગે છે એના સોલ્યુશન સાથે મોકલવો 3)ઉપરોક્ત બાબત કરવામાં આવી નહિ હોય તો મારા દ્વારા ધ્યાન માં લેવામાં આવશે નહિ પહેલા પણ કીધું હતું તો પણ ઘણા એ એ જ ભૂલ કરી 4)મને કુલ 200થી 300 ફોટા મોકલ્યા હતા તો મને કેવી રીતે જાણ થાય કે કઈ શિફ્ટ નો કયો પ્રશ્ન છે 5) આપેલી pdf માં ફક્ત ગણિત અને રીઝનીગ ના પ્રશ્ર્નો શામેલ કરેલ છે આ કામ સૌથી વધારે માથાના દુખાવા જેવું છે તો તમે પણ સાથ સહકાર આપો તો હું તમને સારી રીતે મદદ કરી શકું આશા રાખું છું ઉપરોક્ત બાબતો તમે સમજી ગયા હશો. - યાજ્ઞિક સર @ASPIRANTS_ZONE_2024
Показати все...
🫡 8👍 2
🍀CCE પેપરમાં પુછાયેલા તમામ ખોટા પ્રશ્ર્નો 🍀ખાસ નોંધ :- ⭕️પ્રશ્ર્નો જેવી રીતે મળ્યા એવી રીતે આપેલ છે ⭕️અનાલોજી ના પ્રશ્ર્નો ચેક કરવામાં આવ્યા નથી ⭕️તમને એમાંથી કોઈ સાચો લાગે અથવા અને સિવાય પણ કોઈ પ્રશ્ર્નો ખોટા જણાય તો નીચે આપેલા BOT માં મોકલી આપવા @GanitGOD_bot તમે ખરેખર આવી ઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય તો નીચે આપેલી લિંક માં જોડાઈ શકો Youtube ચેનલ લિંક https://youtube.com/@ganitamwithyagnik?si=cUuFXJQWwlVqlm8b ⭕️join now⭕️         ═════════════ ⭕️@Yagnikmaths ⭕️ ⭕️@mathsbyyagniksir⭕️ ═════════════
Показати все...
👌 4👍 1
CCE ના પેપર માં જેટલા પણ ભૂલ વાળા પ્રશ્ર્નો આવ્યા છે તેની PDF આજે મળી તમને મળી જશે ચેનલ ની નોટિફિકેશન ઓન કરી દેજો @YAGNIKMATHS
Показати все...
👍 15👌 6
Фото недоступнеДивитись в Telegram
ભારતની ઐતિહાસિક સિદ્ધિ 🚀ભારતીય સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસમોસે વિશ્વનું સૌપ્રથમ 3D-પ્રિન્ટેડ રોકેટ અગ્નિબાણ કર્યું લોન્ચ ➡️ઓડિશાના દરિયાકાંઠેથી 'અગ્નિબાણ' મિસાઈલનું કરાયું સફળતાપૂર્વક પરિક્ષણ ➡️ઈસરોએ AgnikulCosmos ને તેમના લોન્ચ પેડ પરથી અગ્નિબાણ SoRTed-01 મિશનના સફળ પ્રક્ષેપણ માટે શુભેચ્છાઓ પાઠવી
Показати все...
👍 21 2🔥 2
Фото недоступнеДивитись в Telegram
◾️ભારતીય વાયુસેનાની એક ટુકડી અમેરિકાના અલાસ્કામાં યુએસ એરફોર્સના બેઝ પર પહોંચી ◾️ભારતીય વાયુસેના બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ 'રેડ ફ્લેગ 24'ની આવૃત્તિમાં ભાગ લેશે
Показати все...
🔥 12
Фото недоступнеДивитись в Telegram
👉#IRDAI એ વીમા પોલિસીના નિયમોમાં કર્યો ફેરફાર 👉#HealthInsurance ધરાવતાં વીમા ધારકોને હોસ્પિટલમાંથી રજા મેળવવા રાહ જોવાની રહેશે નહીં 👉વીમા કંપનીઓએ કોઈપણ સંજોગોમાં 3 કલાકમાં આપવી પડશે રજા માટે મંજૂરી 👉જો આનાથી વધુ વિલંબ થશે તો વધારાનો ખર્ચ વીમા કંપનીએ ચૂકવવો પડશે
Показати все...
18👍 2
ભારતની ઐતિહાસિક સિદ્ધિ ભારતીય સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસમોસે વિશ્વનું સૌપ્રથમ 3D-પ્રિન્ટેડ રોકેટ અગ્નિબાણ કર્યું લોન્ચ
Показати все...
Фото недоступнеДивитись в Telegram
👉 કેરળમાં ચોમાસાનું આગમન 🌧️ @ASPIRANTS_ZONE_2024
Показати все...
🤩 20 7👍 6🥰 3 2
ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા, કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી ! - બરકત વિરાણી ' બેફામ '
Показати все...
14👌 3
Фото недоступнеДивитись в Telegram
દ્રશ્યલેખન કે દ્રશ્ય આત્મમંથન?
Показати все...
😢 11👍 7