cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

Рекламні дописи
4 213
Підписники
-924 години
-327 днів
-6730 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Фото недоступнеДивитись в Telegram
GV BOOKS Telegram : https://t.me/gvbooksonline
Показати все...
GV BOOKS 📚 દ્વારા CCE MAINS માટે ઉપયોગી માહિતી AIR TURBULENCE બાબતમાં CURRENT NEWS છે એ SCIENTIFIC DATA તરીકે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય શકે છે OBJECTIVE QUESTION : તમે વિમાનની મુસાફરી કરવા જઈ રહ્યા છો અને SEAT 💺 BOOKING કરવા પ્રેફરન્સ મળતો હોય તો કંઇ સીટ બુક કરવી જોઈએ ? ANSWER : વિમાનની જે બે પાંખો હોય છે એ પાંખો વચ્ચેની SEAT 💺 પૈકી કોઈ પસંદ કરવી જોઈએ કારણ કે, ત્યાં TURBULENCE ની અસર ઓછામાં ઓછી થાય છે. SUBJECTIVE QUESTION AND ANSWER માટે તમે TURBLI.COM વેબસાઇટમાં વધુ માહિતી મેળવી શકશો જેનો S.S. આ સાથે SHARE કરેલ છે GV BOOKS TELEGRAM : https://t.me/gvbooksonline અમારી આ માહિતી તમને ગમે તો share કરજો અને ❤️ જરૂર કરશો
Показати все...
GVBOOKS ( GV BOOKS )

Category : Books, Stationery, Toys, Sports and Birthday Celebration. GV BOOKS 1525, 1st Floor Near Jaliyan Jwellers, Sector 6, Gandhinagar 94 84841111 online GV Book :

https://gvbooks.in/

GVBOOKS ( GUJARATI VIDHYARTHI )

I______my homework already.Anonymous voting
  • Am doing
  • Shall do
  • Has done
  • Have done
0 votes
🔥 5 2🥰 1
He did not _______ his friend.Anonymous voting
  • Forgived
  • Forgive
  • Forgave
  • Forgiven
0 votes
👍 5
The Children Will Listen to ________.Anonymous voting
  • He
  • Him
  • She
  • Himself
0 votes
👍 3
https://youtu.be/WNQ344zm_qY?si=cHqL590S2Sr7swSP 🚨 કોન્સ્ટેબલ પેપર 2012 સોલ્યુશન🚨 ••••••••••••••••••••••••••••••••••••••••••• 🛑સળંગ પાંચમા પેપર સોલ્યુશનમાં એજ ટોપીકમાંથી પૂછાયેલા પ્રશ્નો🛑 ••••••••••••••••••••••••••••••••••••••••••• આ વીડિયોમાં કઈ બાબતો તમને ઉપયોગી થશે? 👉 નવી પધ્ધતિમાં જૂના પેપર કઈ રીતે ઉપયોગી થઈ શકે. 👉 અત્યાસુધીમાં તમામ પેપરમાં કયા ટોપીકમાંથી પ્રશ્નો ખૂબ જ પુછાયા છે. 👉 વાંચન સમયે કઈ બાબત પરીક્ષાને લઇ ધ્યાનમાં રાખવા જેવી છે. 👉 મેરીટ લિસ્ટમાં નામ લાવવું હોય તો કયા વિષયોને ટાર્ગેટ કરી શકાય. 🚨 પોલીસ ભરતીની તૈયારી કરતા મિત્રોને શેર કરો. https://t.me/gvbooksacademy
Показати все...
Gujarat Police Paper Solution | Constable 2012 Paper | Analysis With Solution By GV Books Academy

#policebharti #constable #psiexam #gsssb #khakhilover #gujaratbharti #gpsc સ્પર્ધાત્મક પરીક્ષાનું મટેરીયલ્સ, ટેસ્ટ અને અપડેટ્સ મેળવવા માટે આજે જ જોડાઈ જાઓ..

https://t.me/gvbooksacademy

અમારી વેબસાઈટ પર ઓનલાઈન ટેસ્ટ આપો

https://gvbooks.academy/

ગુગલ પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે search GV Books Academy in Plastore સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો ઘરે બેઠા ખરીદવા માટે આજે જ વિઝીટ કરો

https://gvbooks.in/

વધુ માહિતી માટે સંપર્ક કરો: 94 8484 2222

👍 3 1
Фото недоступнеДивитись в Telegram
ફોરેસ્ટની ફાઈનલ આન્સર કી જાહેર થવામાં વિલંબ હવે બે દિવસમાં જાહેર થશે.
Показати все...
👉પુછાયેલ પ્રશ્નનો ઉકેલ જુઓ. 👉તમે કઈ રીતે સોલ્વ કર્યો હતો? 👉જેમને સાચો પડ્યો એમને અભિનંદન Maths Previous Question Solution
Показати все...
3
હાવ હેલ્લો દાખલો લાલા... એકવાર ટ્રાય કરી જો.. ....... .. બે અંકની સંખ્યામાં દશકનો અંક એકમના અંક કરતાં બમણો છે. હવે અંકોના ક્રમને ઉલટાવીને મળતી નવી સંખ્યા મૂળ સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો 27 મળે છે, તો તે મૂળ સંખ્યા કઈ હશે? Anonymous voting
  • 52
  • 63
  • 74
  • 85
0 votes
🔥 1
🚨ગુજરાતના નદી કિનારે વસેલા શહેરો🚨 👉 સાબરમતી -----મહુડી, ગાંધીનગર, અમદાવાદ 👉 નર્મદા -----ભરૂચ ,ચાંદોદ ,ઝઘડિયા, કરનાળી,  શુકલતીર્થ 👉 તાપી ----- સુરત ,ઉકાઈ , નિઝર ,માંડવી,  કુકરમુંડા 👉 મીંઢોળા ------  બારડોલી ,વ્યારા 👉 વિશ્વામિત્રી ------ વડોદરા ,આમોદ 👉 મહી ------- ખાનપુર, વાસદ 👉 સરસ્વતી ------ સિધ્ધપુર ,પાટણ, દાંતા મુક્તેશ્વર 👉 પૂર્ણા ------ નવસારી ,મહુવા ,જલાલપોર 👉 ઔરંગા ------ વલસાડ 👉 મચ્છુ ------ મોરબી, વાંકાનેર,  માળીયા 👉 હાથમતી -------  હિંમતનગર , ભિલોડા 🛑 ક્લાસ 3ની પરીક્ષામાં આ ટોપીક ખૂબ જ મહત્વનો છે. જરૂરી મિત્રોને શેર કરો. https://t.me/gvbooksacademy
Показати все...