🦁 forest group Gujarat 🦁
General knowledge Gujarat. @gujrat @gujrati @gk @generalknowlege #gujrat #generalknowledge #gk #gujrati #gujju
Більше196
Підписники
Немає даних24 години
Немає даних7 днів
Немає даних30 днів
- Підписники
- Перегляди допису
- ER - коефіцієнт залучення
Триває завантаження даних...
Приріст підписників
Триває завантаження даних...
🎯વિધાનસભા ના અધ્યક્ષ તરીકે શંકરચૌધરી
🎯ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડની નિમણુંક
Repost from PDF Adda
📲ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી
🎓 FOLLOW Our TELEGRAM ⤵️
╰┈➤ CLICK HERE
Paryavaran_Vanrakshak MLT.pdf9.28 KB
Ayurvedic Vanspati | ઔષધીય વનસ્પતી
Ayurvedic Vanspati _ ઔષધીય વનસ્પતી.mhtml2.71 MB
આયુર્વેદિક_ગુજરાતી_બુક_નો_ખજાનો.mhtml9.19 MB
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો - પઢાર નૃત્ય
✅અમદાવાદ જિલ્લાના નળકાંઠાના પઢારો દ્વારા કરવામાં આવતું નૃત્ય એટલે પઢાર નૃત્ય.
✅પઢાર નૃત્યને ‘પઢારોનું મંજીરાં નૃત્ય’ પણ કહે
✅ પઢાર નૃત્ય પાણીમાં હસેલા લેતા હોય એ રીતે થતું હોવાથી તેને ‘હસેલા નૃત્ય’ પણ કહે છે.
✅આ નૃત્યમાં એકતારો, તબલા, બગલિયું અને મંજીરાં જેવા વાદ્ય યંત્રોનો ઉપયોગ થાય છે.