cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Swami vivekanand academy

સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે Nothing is Impossible in this World 💪 Contect : 9537210021 Application link (SVA ONLINE) https://ukpava.on-app.in/app/home?orgCode=ukpava&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

Більше
Рекламні дописи
1 065
Підписники
+124 години
-37 днів
+2430 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Фото недоступнеДивитись в Telegram
SC/ST કેટેગરીમાં આવતા વિધાર્થીઓ માટે ફ્રી મા કોર્ષ 👉 વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેવું
Показати все...
Фото недоступнеДивитись в Telegram
Hurry Up.!!! Only Few Seats Available…✨
Показати все...
👏 3👌 2
Фото недоступнеДивитись в Telegram
🔥 4
Фото недоступнеДивитись в Telegram
લખવા બેસુ તો ઘણું બધું છે. છતાં સરકાર હવે એક કામ કરી આપે દરેક પર્યટન સ્થળ, મેળા, મનોરંજનના સ્થળો જ્યાં વેકેશન દરમ્યાન ભીડની શક્યતા હોય ત્યાં કોઈ આપાતકાલીન વ્યવસ્થા નથી એનું લિસ્ટ આપી દે ..... સાઈટ પર અને જાહેર અખબારોમાં જેથી પ્રજા સભાન રહે કે ગમે ત્યારે અહી અમારી સાથે અજુગતું બની શકે છે. બીજી વાત ઘટના જો માલિકીની બેદરકારીથી બની હોય તો જીવ ગુમાવનારના પરિજનોને સહાય એ બેજવાબદાર લોકો ચૂકવે! માનવ જીવનનું મૂલ્ય આંકી શકાય એમ નથી. સજા પણ બિન જામીનપાત્ર હોવી જોઈએ. અને હવે પછી પોતાના ભૂલકાંઓને ક્યાંક પણ શિક્ષકો જોડે કે પોતે ફરવા લઈ જાવ તો safety કેટલી ચકાસી લેવી. આપણે જાગૃત બનીએ તો આ બિલાડીના ટોપ જેમ ઉગી આવતા નવા નવા સ્ટાર્ટ અપ સુરક્ષા બાબતે સભાન થશે. કોઈ જગ્યાએ તમે મુલાકાત લો અને ત્યાં ક્ષતિઓ ધ્યાને આવે તરત ટ્વીટ કરી દેવું મીડિયા અને સરકારી એકાઉન્ટને ટેગ કરી પ્રયાસ નાનો છે પણ એક સુધી પહોંચે તોય ચેન બનતી જશે. ટ્વીટરનો ઉપયોગ ફકત ટ્રોલિંગ કરવા નથી સરકાર/ તંત્ર નું ધ્યાન દોરી શકાય માટે પણ છે. ઈશ્વરને પ્રાર્થના આ ઘટના અંતિમ હોય 🙏🙏
Показати все...
👍 4
01:01
Відео недоступнеДивитись в Telegram
પરિવારનો માળો વિખાય ગયો 😭🙏
Показати все...
😢 7
Фото недоступнеДивитись в Telegram
👌 1
Фото недоступнеДивитись в Telegram
👌 1
00:12
Відео недоступнеДивитись в Telegram
Knowledge 0% , confidence 100%👻
Показати все...
😁 1
🙏🙏🙏🙏🙏 કાંકરિયા રાઇડ દુર્ઘટના તક્ષશિલા કાંડ મોરબી પુલ દુર્ઘટના હરણી તળાવ દુર્ઘટના Now રાજકોટ ગેમિંગ ઝોન માં આગ ક્યારે રોકશે આ સિલસિલો એ સવાલ છે🙏🙏🙏🙏 RIP 🥺🥺🥺🥺🙏🙏
Показати все...
😢 14
જિંદગીમાં ટેકો કરવાવાળા કરતા, ટકોર કરવાવાળા વધી ગયા છે આજકાલ !!
Показати все...