cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

Рекламні дописи
18 200
Підписники
+9124 години
+4767 днів
+1 16930 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

record.ogg8.36 MB
Фото недоступне
Фото недоступне
નામ : શરદ કામદાર તેનો જન્મ થયો ત્યારથી તે હેન્ડીકેપ્ટ.‌ શ્વાસ લેવામાં તકલીફ. એનો જન્મ થયો ત્યારે બ્રેન ઈન્જરી થઈ હતી. બહુ દૂરનું ના દેખાય અને બહુ નજીકનું પણ દેખાય નહીં. વળી એને ફીટ એપિલપ્સી પણ વારે વારે આવ્યા કરે છે.‌ આટલું જ નહીં એનું માઈન્ડ ડેવલપમેન્ટ પણ ઓછું થાય છે. એને કોઈ વસ્તુ યાદ રાખવી હોય તો બહુ કઠણ પડે, બીજા બાળકો કરતાં ડબલ સમય લાગે.‌ હવે આવી પરિસ્થિતિમાં મુખપાઠ કરવાનો તો સંકલ્પ પણ ન થાય. પણ એણે મુખપાટ કરવાનો એટલો ઉત્સાહ કે બે મહિનામાં સત્સંગ દીક્ષાનો આખો મુખપાઠ ગુજરાતીમાં કરી દીધો. બીજા અઢી મહિનામાં સંસ્કૃતમાં સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરી લીધો.‌ અને અત્યારે કારીકાનો મુખપાઠ પણ કરી રહ્યો છે.‌ વારે વારે સાંભળી સાંભળીને એણે આ મુખપાઠ કર્યો છે. ધન્ય છે તેના આત્મવિશ્વાસ, શ્રદ્ધા અને સ્વામીશ્રીને રાજી કરવાના ઉત્સાહને!!!
Показати все...
Фото недоступне
Sharad kāmdār
Показати все...
Kirti Nagar 36 copy 2.m4a48.95 MB
record.ogg8.72 MB
Фото недоступне
Фото недоступне
Фото недоступне
Оберіть інший тариф

На вашому тарифі доступна аналітика тільки для 5 каналів. Щоб отримати більше — оберіть інший тариф.