cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

🚨પોલીસ🚔 2024👮👮‍♂

👉 ગુજરાત પોલીસ 👈 👉 Gujarat police ની તૈયારી કરતા મિત્રો માટે ફ્રી મા પરીક્ષા મટીરીયલ મેળવવા માટેનું ગ્રુપ....📚📝📚 ✍️જ્યાં તમને મળશે માત્ર gujarat police ને લગતી PDF, મટરિયલ,Books અને પરીક્ષા ને લગતી દરેક અપડેટ.👑

Більше
Рекламні дописи
789
Підписники
+224 години
+187 днів
+6730 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Adv 47 Class 1/2 Pre Result LECME Advt. No. 47/2023-24, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Service, Class 1 & 2 and Gujarat State Municipal Chief Officers’ Service, Class-2.
Показати все...
LECME-47-202324.pdf5.98 KB
*🏆 【મહત્વના એવોર્ડ્સ નું લીસ્ટ 】 🏆* 👇👇👇👇👇👇👇👇👇👇👇👇 👉ઓસ્કાર 🏵 ફિલ્મ ક્ષેત્રે 👉 દાદાસાહેબ ફાળકે અવોર્ડ 🏵 ફિલ્મ ક્ષેત્રે 👉 ગ્રેમી એવોર્ડ 🏵 સંગીત ક્ષેત્રે 👉 પુલિત્ઝર એવોર્ડ 🏵 પત્રકારત્વને સાહિત્યક્ષેત્રે 👉 અર્જુન અવોર્ડ 🏵 રમત ક્ષેત્રે 👉 Bowelay 🏵 કૃષિ ક્ષેત્રે 👉 કલિંગા 🏵 વિજ્ઞાન ક્ષેત્રે 👉 ધન્વંતરિ 🏵 ચિકિત્સા વિજ્ઞાન ક્ષેત્રે 👉  ભટનાગર પુરસ્કાર 🏵 વિજ્ઞાન ક્ષેત્રે 👉 નોબલ પ્રાઈઝ 🏵 શાંતિ સાહિત્ય અર્થશાસ્ત્ર ભૌતિકવિજ્ઞાન રસાયણવિજ્ઞાન ચિકિત્સા વિજ્ઞાન 👉 એબલ 🏵 ગણિત માં પ્રદાન માટે 👉 મર્લિન 🏵 જાદુ માં સારા પ્રદાન માટે 👉 ભારત રત્ન 🏵 કલા વિજ્ઞાન જાહેર સેવા અને રમતગમત 👉 વ્યાસ સમ્માન 🏵 સાહિત્ય 👉 બિહારી એવોર્ડ 🏵 સાહિત્ય 👉 સરસ્વતી સમ્માન 🏵 સાહિત્ય 👉 મેન બુકર 🏵  સાહિત્ય 👉 પરમ વીર ચક્ર 🏵 મિલિટરી માં 👉 જુલીએટ ક્યુરી એવોર્ડ 🏵 શાંતિ માટે 👉 દ્રોણાચાર્ય એવોર્ડ 🏵 સ્પોર્ટ્સ કોચ માટે 👉 સાહિત્ય અકાદમી એવોર્ડ 🏵 સાહિત્ય 👉 કાલિદાસ સમ્માન 🏵 શાસ્ત્રીય સંગીત નૃત્ય અને કલા 👉 તાનસેન એવોર્ડ 🏵 સંગીત ક્ષેત્રે
Показати все...
પ્રાચીન સભ્યતાના મુખ્ય મથકો ✅ ☘️ હડપ્પા (મોન્ટ ગોમરી પંજાબ, પાકિસ્તાન) ☘️ ➡️ ઉત્ખનન વર્ષ ➖ ૧૯૨૧ ➡️ નદી ➖ રાવી ➡️ ઉત્ખનન કર્તા ➖ દયારામ સહાની. ☘️ મોંહે-જો-દરો (લારખાના, સિંધ) ☘️ ➡️ ઉત્ખનન વર્ષ ➖ ૧૯૨૨ ➡️ નદી ➖ સિંધુ ➡️ ઉત્ખનન કર્તા ➖ રખાલદાસ બેનરજી. ☘️ ચંન્હુદડો, (સિંધ) ☘️ ➡️ ઉત્ખનન વર્ષ ➖ ૧૯૩૧ ➡️ નદી ➖ રાવી ➡️ ઉત્ખનન કર્તા ➖ ગોપાલ મજબુદાર. ☘️ કાલીબંગા (ગંગાનગર, રાજસ્થાન) ☘️ ➡️ ઉત્ખનન વર્ષ ➖ ૧૯૫૩ ➡️ નદી ➖ ધગ્ધર ➡️ ઉત્ખનન કર્તા ➖ બી.કે.લાલ, બી.કે.થાપર ☘️ રંગપુર, સુરેન્દ્રનગર ☘️ ➡️ ઉત્ખનન વર્ષ ➖ ૧૯૩૧,૧૯૫૩-૫૪ ➡️ નદી ➖ ભાદર ➡️ ઉત્ખનન કર્તા ➖ માધોસ્વરૂપ વત્સ, એસ આર રાવ. ☘️ કોરદીજી (સિંધ) ☘️ ➡️ ઉત્ખનન વર્ષ ➖ ૧૯૫૩ ➡️ નદી ➖ સિંધુ ➡️ ઉત્ખનન કર્તા ➖ ફઝલ અહેમદ. ☘️ લોથલ (ધોળકા, અમદાવાદ) ☘️ ➡️ ઉત્ખનન વર્ષ ➖ ૧૯૫૪ ➡️ નદી ➖ ભોગાવો ➡️ ઉત્ખનન કર્તા ➖ એસ આર રાવ. ☘️ રોપડ, (પંજાબ) ☘️ ➡️ ઉત્ખનન વર્ષ ➖ ૧૯૫૩-૫૬ ➡️ નદી ➖ સતલજ ➡️  ઉત્ખનન કર્તા ➖ યાગ્નદત્ત શર્મા. ☘️ આલમગીરપુર (મેરઠ) ☘️ ➡️ ઉત્ખનન વર્ષ ➖ ૧૯૫૮ ➡️ નદી ➖ હિંડન ➡️ ઉત્ખનન કર્તા ➖ યગ્નદત્ત શર્મા. ☘️સુત્કાગેંડોર (બલુચિસ્તાન) ☘️ ➡️ ઉત્ખનન વર્ષ ➖ ૧૯૬૨ ➡️ નદી ➖ દાષ્ક ➡️ ઉત્ખનન કર્તા ➖ ઓરેજસ્ટાઈલ. ☘️ બનવાલી (હિસાર) ☘️ ➡️  ઉત્ખનન વર્ષ ➖ ૧૯૭૪ ➡️ નદી ➖ પરા.સરસ્વતી ➡️ ઉત્ખનન કર્તા ➖ રવિન્દ્રસિંહ બિસ્ટ. ☘️ ધોળાવીરા (ભચાઉ, કચ્છ) ☘️ ➡️ ઉત્ખનન વર્ષ ➖ ૧૯૯૦-૯૧ ➡️ નદી ➖ લણી ➡️  ઉત્ખનન કર્તા ➖ રવિન્દ્રસિંહ બિષ્ટ.
Показати все...
🎗 મહાન શિષ્યોના મહાન ગુરુ:- 🎗 🖋 દેવતાઓના ગુરુ- બૃહસ્પતિ 🖋 દાનવોના ગુરુ- શુક્રાચાર્ય 🖋 રામના ગુરુ- વિશ્વામિત્ર 🖋 કૃષ્ણ, બલરામ અને સુદામાના ગુરુ- સાંદિપની 🖋 કૌરવો અને પાંડવોના ગુરુ- દ્રોણાચાર્ય 🖋 કર્ણના ગુરુ- પરશુરામ 🖋 આદિ શંકરાચાર્યના ગુરુ- સ્વામી ગોવિંદ ભાગવત પાદે 🖋 ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ- ચાણકય 🖋 સ્વામિ વિવેકાનંદના ગુરુ- રામકૃષ્ણ પરમહંસ 🖋 તુલસીદાસના ગુરુ- નરહરિદાસ 🖋 છત્રપતિ શિવાજીના ગુરુ- સમર્થ રામદાસ 🖋 ભક્ત કવિ સુરદાસના ગુરુ- વલ્લભાચાર્ય 🖋 તાનસેનના ગુરુ- સ્વામી હરિદાસ 🖋 ભગવાન સ્વામિનારાયણના  ગુરુ- રામાનંદ 🖋 રામકૃષ્ણ પરમહંસના ગુરુ- પરમહંસ તોતાપૂરી 🖋 દયાનંદ સરસ્વતીના ગુરુ- સ્વામી વિરજાનંદ 🖋 ચેતન્ય મહાપ્રભુના ગુરુ- કેશવ ભારતી 🖋 કબીરના ગુરુ- સ્વામી રામાનંદ 🖋 મહાત્મા ગાંધીજીના આદ્યાત્મિક ગુરુ- શ્રીમદ રાજચંદ્ર 🖋 મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ- ગોપાલકૃષ્ણ ગોખલે 🖋 સચિન તેંડુલકરના ગુરુ- રમાકાન્ત આચરેકર 🖋 મોરારીબાપુના ગુરુ- દાદા ત્રિભુવનદાસ 🖋 માધુરી દીક્ષિતના ગુરુ- બિરજુ મહારાજ 🖋 મંડન મિશ્રના ગુરુ- કુમારીલ ભટ્ટ 🖋 એકનાથના ગુરુ- જનાર્દન સ્વામી
Показати все...
♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ્વી એ એકમાત્ર ગ્રહ છે જેના પર જીવનનું અસ્તિત્વ છે. 👉 પૃથ્વીનો 2 9% પૃથ્વી છે અને 71% પાણી પાણી છે. 👉 પૃથ્વી પર માપવામાં સૌથી નીચું તાપમાન - 89. 2 ડિગ્રી સેલ્સિયસ. 👉 સૂર્યમંડળમાં, પૃથ્વી કદના સૌથી મોટા ગ્રહોમાં પાંચમાં સ્થાને છે. 👉 જમીન સુધી પહોંચવા માટે સૂર્યનો પ્રકાશ 8 મિનિટથી 18 સેકન્ડ લાગે છે. 👉 પૃથ્વી 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડના એક રાઉન્ડ પૂર્ણ કરે છે. 👉 પૃથ્વી સૂર્ય એક ક્રાંતિ પૂર્ણ કરવા માટે 365 દિવસ અને 6 કલાક લે છે. 6 કલાક ઉમેરીને જે એક દિવસ વધે છે. તે ફેબ્રુઆરીમાં દર ચોથા વર્ષે ઉમેરવામાં આવે છે. ફેબ્રુઆરીનો મહિનો 29 દિવસ છે 👉 પૃથ્વી 1670 કિલોમીટરની ઝડપે કલાકની ઝડપે ફરે છે. 👉 1989 માં, રશિયામાં મનુષ્યો દ્વારા સૌથી ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેની ઊંડાઈ 12.262 કિલોમીટર હતી. 👉 પૃથ્વીના 11 ટકા હિસ્સાનું અનાજ ઉત્પાદન માટે વપરાય છે. 👉 પૃથ્વી પર દર વર્ષે 5 મિલીયન ભૂકંપ આવે છે. આમાંના એક મિલિયન ભૂકંપ માત્ર ત્યારે જ અનુભવાય છે જ્યારે 100 વિનાશક છે. 👉 દર વર્ષે આશરે 30,000 અવકાશી પદાર્થો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. પરંતુ જ્યારે મોટાભાગના લોકો પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે, ત્યારે તેઓ ઘર્ષણને કારણે બર્નિંગ શરૂ કરે છે, જે ઘણા લોકો 'ભંગાણ' કહે છે 👉 માઉન્ટ એવરેસ્ટ પરંતુ દરિયાની સપાટીથી પૃથ્વીના કોર માંથી જગ્યા અંતર માટે આવે ઉપર 8850 મીટર ઊંચાઇ, અમે જાણવા મળે છે કે માઉન્ટ ચિમ્બોરાઝો એક્વાડોર માં સૌથી ઊંચો પર્વત છે. તેની ઉંચાઈ 6310 મીટર છે 👉 પૃથ્વીની એક ફોટો 3.7 અબજ માઈલથી લેવામાં આવી હતી. તેનું નામ 'Pale Blue dot' છે. આ અત્યાર સુધીમાં સૌથી વધુ અંતરથી લેવામાં આવેલી પૃથ્વીનું ચિત્ર છે. 👉 અવકાશમાં હાજર કચરોનો એક ભાગ દરરોજ પૃથ્વી પર પડે છે. આ નાસાના વૈજ્ઞાનિકો દ્વારા અંદાજ છે 👉 પૃથ્વી પર, 1 સેકન્ડમાં 100 વખત અને દરરોજ 80.6 મિલિયન હવાઈ વીજળી પડે છે. 👉 પૃથ્વીની મધ્યમાં ખૂબ સોનું છે, પૃથ્વીની સમગ્ર સપાટી 1.5 ફીટની શીટ સાથે આવરી લેવામાં આવી શકે છે. 👉 પૃથ્વી કદ અને પોતની દ્રષ્ટિએ શુક્રની સમાન છે. 👉 પાણીની હાજરી અને અવકાશમાંથી વાદળી હોવાને કારણે તેને વાદળી ગ્રહ કહેવામાં આવે છે. 👉 પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ ચંદ્ર છે.
Показати все...
Фото недоступнеДивитись в Telegram
ગ્રંથ_નિર્માણ_બોર્ડ_કમ્પ્યુટર.pdf11.23 MB
✅03 જૂન: વિશ્વ સાયકલ દિવસ       વિશ્વ‍ સાયકલ દિવસ થીમ 2024 : "સાયકલિંગ તમને ટ્રેઇલને ચમકાવવામાં મદદ કરે છે" 🚴‍♀ સાયકલની શોધ કાર્લ વોન ડ્રાઈસ દ્વારા કરવામાં આવી હતી           🚵‍♀ સમાચારમાં સાયકલ🚵‍♀ 🚴‍♂ ટુર ડી ફ્રાન્સ, વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મુશ્કેલ સાયકલ રેસ 🚴‍♂ લદ્દાખમાં લેહ પ્રથમવાર માઉન્ટેન સાયકલ વર્લ્ડ કપની યજમાની માટે તૈયાર છે 🚴‍♂ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાષ્ટ્રવ્યાપી ફિટ ઈન્ડિયા ફ્રીડમ રાઈડર સાયકલ રેલીનો પ્રારંભ કર્યો 🚴‍♂ મનાલી હિમાચલ પ્રદેશમાં બનેલ ભારતનો સૌથી ઊંચો સ્કાય સાયકલિંગ ટ્રેક 🚴‍♂ નવી દિલ્હીમાં 6ઠ્ઠા ટ્રેક એશિયા કપ સાયકલિંગમાં ભારત મેડલ ટેલીમાં ટોચ પર છે 🚴‍♂ રાજસ્થાન દર મહિનાના પ્રથમ દિવસે "નો વ્હીકલ ડે" ની ઉજવણી કરે છે. 🚴‍♂ ઇન્ટરનેશનલ સાયકલિંગ યુનિયન (ICU) નું મુખ્ય મથક - Aigle સ્વિટ્ઝર્લૅન્ડ 🚵 યુનાઈટેડ નેશન્સ (UN) ▪️સ્થાપના - 24 ઓક્ટોબર 1945 ▪️HQ - ન્યુયોર્ક, યુએસએ ▪️S.G - એન્ટોનિયો ગુટેરેસ (પોર્ટુગલ) ▪️MC - 193
Показати все...
#Dailytopic 💠કર્કવૃત્ત ૮ રાજ્યમાંથી પસાર થાય ➖૧- ગુજરાત ➖૨- રાજસ્થાન ➖૩ - મધ્યપ્રદેશ ➖૪- છતીસગઢ ➖૫ - ઝારખંડ ➖૬ - પશ્ચિમ બંગાળ ➖૭ - ત્રિપુરા ➖૮- મિઝોરમ 💠કર્કવૃત્ત ૬ જિલ્લામાંથી પસાર થાય ➖૧ - કચ્છ ➖૨- પાટણ ➖૩- મહેસાણા ➖૪ - ગાંધીનગર ➖૫ - સાબરકાંઠા ➖૬- અરવલ્લી ફક્ત પોલીસ ની તૈયારી કરવા વાળા માટે 👇 https://chat.whatsapp.com/LH7mkGi7V4BJaPVXCBsgzF
Показати все...
Фото недоступнеДивитись в Telegram
1-6 😜😜
Показати все...
3